શોધખોળ કરો
Advertisement
Surat : નોકરીએ જતી યુવતીનો હાથ પકડીને યુવકે કરી છેડતી ને પછી......
વરાછા પોલીસે ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. યુવતી કારખાને નોકરીએ જતી હતી તે સમયે હાથ પકડી સાથે આવવા જણાવ્યું હતું.
સુરતઃ શહેરના વરાછા વિસ્તારમાં યુવતીની છેડતી કરનાર શખ્સની ધરપકડ કરવામાં આવી છે. વરાછા પોલીસે ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. યુવતી કારખાને નોકરીએ જતી હતી તે સમયે હાથ પકડી સાથે આવવા જણાવ્યું હતું. યુવતીએ કારખાના માલિકને ફરિયાદ કરતા રોમિયો ભાગી હતો.
યુવતીની છેડતી થતાં પોલીસ કન્ટ્રોલને કોલ કરતા પોલીસે પીછો કરી દબોચ્યો હતો. રોમિયોને જેલના સળિયા પાછળ ધકેલી વરાછા પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
દેશ
ગુજરાત
Advertisement