શોધખોળ કરો

Surat : યુવકને મિત્રની પત્ની સાથે બંધાયા શારીરિક સંબંધ ને છૂટાછેડા લેવડાવી કરી લીધા લગ્ન ને પછી......

નિખિલે બારડોલીના જ કેતન નામના યુવક સાથે મિત્રતા કરી હતી. તેમજ તેના ઘરે અવર-જવર પણ કરતો હતો. જેને કારણે કેતનની પત્ની સાથે તેને આંખ મળી ગઈ હતી. આ પછી યુવતીએ પોતાના પતિ કેતન પાસેથી છૂટાછેડા માંગ્યા હતા.

સુરતઃ ગઈકાલે બારડોલીના નંદીડા ખાતે ફાયરિંગની ઘટના બની હતી. ફાયરિંગમાં યુવકનું મોત થયું હતું. જિલ્લા પોલીસે ગણતરીના કલાકોમાં ગુનાનો ભેદ ઉકેલી નાંખ્યો છે. મૃતકના મિત્રે જ મોતની સોપારી આપી હતી. મૃતક નિખિલે મિત્ર કેતનની પત્ની સાથે લગ્ન કરતા ખૂની ખેલ ખેલાયો હતો. 

મૃતક નિખિલ તેમજ મિત્ર કેતન આજુબાજુ માં દુકાન ધરાવતા હતા. કેતનની પત્ની ને નિખિલ સાથે પ્રેમ થઈ જતા કેતન સાથે છૂટાછેડા લીધા હતા. કેતને બારડોલીના રીઢા ગુનેગારને મોતની સોપારી આપી હતી. હાલ પોલીસે કેતન સહિત અન્ય ત્રણ જણાની ધરપકડ કરી છે. ત્રણ વાગ્યે રેન્જ આઈજી પ્રેસ કોંફરન્સ કરશે.

ગઈ કાલે બારડોલી નાંદીડા ચોકડી પર ભરબપોરના વેપારી યુવક પર 3 અજાણ્યા યુવકો મોટરસાયકલ પર આવી યુવક પર ફાયરિંગ કરી ભાગી ગયા હતા. યુવકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયો હતો પણ તેનો જીવ બચી નહોતો શક્યો. છ મહિના પહેલા પણ આ જ યુવક પર હુમલો થયો હતો. 

બારડોલીના પાઠક ફળિયામાં રહેતા નિખિલ સુજીતભાઈ પ્રજાપતિની નાંદિડા ચોકડી પર ખાતે શ્રીરામ ગ્લાસ નામની દુકાન આવેલ છે. જે એલ્યુમિનિયમ સેક્શન સહિતનું કામ કરે છે. ગઈ કાલે ગુરુવારે બપોરના 3 વાગ્યે દુકાનથી પોતાની મોટરસાયકલ નંબર GJ 19 AR 5972 પર બેસી હજુ મુખ્ય રસ્તા પર આવ્યો હતો, તે સમયે અચાનક સામેથી 3 અજાણ્યા યુવકો મોટર સાયકલ પર આવી નિખિલ પ્રજાપતિ પર પિસ્તોલથી ફાયરીંગ કરી ભાગી ગયા હતા, છાતીમાં ગોળી મારી દીધી હતી. યુવકને તાત્કાલિક સારવાર માટે સરદાર હોસ્પિટલમાં લઈ જતા ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો. 

મૃતક નિખિલે બારડોલીના જ કેતન નામના યુવક સાથે મિત્રતા કરી હતી. તેમજ તેના ઘરે અવર-જવર પણ કરતો હતો. જેને કારણે કેતનની પત્ની સાથે તેને આંખ મળી ગઈ હતી. પ્રેમસંબંધ આગળ વધતા યુવતીએ પોતાના પતિએ એવા કેતન પાસેથી છૂટાછેડા માંગ્યા હતા. તેમજ છૂટાછેડા પછી તેમણે નિખિલ પ્રજાપતિ સાથે મેરેજ કરી લીધા હતા. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રેશન કાર્ડ કામગીરીમાં અરજદારોની હેરાનગતિનો પર્દાફાશ: પુરવઠા અધિકારીની તપાસમાં ભાંડો ફૂટ્યો

Crime News: અમદાવાદમાં કાળજુ કંપાવનારી ઘટના: સગા માસાએ 11 વર્ષની ભત્રીજી પર આચર્યું દુષ્કર્મ

હવે 10 મિનિટમાં આવી જશે એમ્બ્યુલન્સ, ઈ-કોમર્સ કંપની Blinkit એ શરૂ કરી નવી સેવા

IND vs AUS: સિડની ટેસ્ટ નહીં રમે રોહિત શર્મા,આ ખેલાડીને લાગી લોટરી; જાણો પાંચમી ટેસ્ટના 3 મોટા અપડેટ

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સત્યાનાશHun To Bolish : હું તો બોલીશ : 'લક્કી ડ્રો'ના નામે લૂંટSurat News: સુરતના સચિનમાં ધો. 7ની વિદ્યાર્થિની સાથે દુષ્કર્મના ઈરાદે છેડતીSurat News: પાટણ બાદ સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં દારૂ પાર્ટી.

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રેશન કાર્ડ કામગીરીમાં અરજદારોની હેરાનગતિનો પર્દાફાશ: પુરવઠા અધિકારીની તપાસમાં ભાંડો ફૂટ્યો
રેશન કાર્ડ કામગીરીમાં અરજદારોની હેરાનગતિનો પર્દાફાશ: પુરવઠા અધિકારીની તપાસમાં ભાંડો ફૂટ્યો
Crime News: અમદાવાદમાં કાળજુ કંપાવનારી ઘટના: સગા માસાએ 11 વર્ષની ભત્રીજી પર આચર્યું દુષ્કર્મ
Crime News: અમદાવાદમાં કાળજુ કંપાવનારી ઘટના: સગા માસાએ 11 વર્ષની ભત્રીજી પર આચર્યું દુષ્કર્મ
હવે 10 મિનિટમાં આવી જશે એમ્બ્યુલન્સ, ઈ-કોમર્સ કંપની Blinkit એ શરૂ કરી નવી સેવા
હવે 10 મિનિટમાં આવી જશે એમ્બ્યુલન્સ, ઈ-કોમર્સ કંપની Blinkit એ શરૂ કરી નવી સેવા
IND vs AUS: સિડની ટેસ્ટ નહીં રમે રોહિત શર્મા,આ ખેલાડીને લાગી લોટરી; જાણો પાંચમી ટેસ્ટના 3 મોટા અપડેટ
IND vs AUS: સિડની ટેસ્ટ નહીં રમે રોહિત શર્મા,આ ખેલાડીને લાગી લોટરી; જાણો પાંચમી ટેસ્ટના 3 મોટા અપડેટ
પીવાના પાણીની સમસ્યા હોય તો આ ટોલ ફ્રી નંબર પર કરો કોલ, સરકાર તમારી ફરિયાદનું કરશે સમાધાન

નીતિશ કુમાર ફરી પલટી મારશે? લાલુ યાદવે ઓફર કરી તો નીતિશ કુમાર હસ્યા અને હાથ જોડીને....

Ahmedabad: જાહેર રસ્તાં પર તલવારો વીંઝતા ગુંડાતત્વોના ઘર પર બૂલડૉઝર એક્શન, ડિમૉલિશનની કામગીરી શરૂ

Gandhinagar: મુખ્યમંત્રીને મળતી ભેટનું કરવામાં આવ્યું ઇ-એક્શન, જાણો કેટલી રકમ થઈ જમા

Embed widget