શોધખોળ કરો

Surat: ભાજપમાં મેયર સહિતના મહત્વના ચાર હોદ્દા માટે ક્યા નેતાઓના નામ પર સધાઈ સર્વસંમતિ ?

ભાજપમાં સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે હેમાલી બોઘાવાલા, દર્શીની કોઠીયા, દિનેશ જોધાણી, અમિત રાજપૂત પરેશ પટેલ અને રાકેશ માળીના નામો પર સર્વસંમતિ સધાઈ છે.

સુરતઃ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં 120માંથી 93 બેઠકો સાથે સ્પષ્ટ બહુમતી મેળવનાર ભાજપે મેયર સહિતના હોદ્દા પર પસંદગી માટેની ક્વાયત હાથ ધરી છે. આ ક્વાયતના પગલે મેયર સહિત 4 મહત્વના હોદ્દા માટે 6 નામો પર સર્વસંમતિ સધાઈ હોવાની માહિતી ભાજપનાં સૂત્રોએ આપી છે. ભાજપમાં સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે હેમાલી બોઘાવાલા, દર્શીની કોઠીયા, દિનેશ જોધાણી, અમિત રાજપૂત પરેશ પટેલ અને રાકેશ માળીના નામો પર સર્વસંમતિ સધાઈ છે. આ 6 નેતામાંથી 4 નેતાની 4 મહત્વનના હોદ્દા માટે પસંદગી ની સંભાવના છે પણ ગુજરાત પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં આખરી નિર્ણય લેવાશે. સુરતી અને પાટીદારમાં મેયર અને ડેપ્યુટી મેયર પદ વહેંચાશે. ભાજપનાં સૂત્રોએ જણાવ્યું કે, સુરતી પાટીદારની મેયર અને ચેરમેનપદે વરણી કરાશે. અમિત રાજપૂત શાશક પક્ષ ના નેતા બને તેવી શકયતા છે જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનપદ માટે માટે પરેશ પટેલ અને દિનેશ જોધાણી રેસમાં છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Weather: બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત

Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
રાહુલ ગાંધી સામે હત્યાના પ્રયાસની ફરિયાદ, જાણો આ કેસમાં કેટલી સજાની જોગવાઈ છે
રાહુલ ગાંધી સામે હત્યાના પ્રયાસની ફરિયાદ, જાણો આ કેસમાં કેટલી સજાની જોગવાઈ છે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kutch:કચ્છમાં શિક્ષકોની અછત, શિક્ષકોને નથી ગમતું કચ્છમાં નોકરી કરવું?| Abp AsmitaParliament News :‘રાહુલ ગાંધીએ મને ધક્કો માર્યો..’ ભાજપ MPનું ફુટ્યું માથું; LIVE UpdatesSharemarket: ભારતીય શેર માર્કેટમાં મોટો કડાકો, ડોલર સામે રૂપિયો સૌથી નીચલા સ્તરે | Business NewsGold Rate News:એક જ દિવસમાં સોનાના ભાવમાં પ્રતિ ગ્રામ થયો 300 રૂપિયાનો ઘટાડો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
રાહુલ ગાંધી સામે હત્યાના પ્રયાસની ફરિયાદ, જાણો આ કેસમાં કેટલી સજાની જોગવાઈ છે
રાહુલ ગાંધી સામે હત્યાના પ્રયાસની ફરિયાદ, જાણો આ કેસમાં કેટલી સજાની જોગવાઈ છે
હત્યાનો પ્રયાસ, ગુનાહિત કૃત્ય... રાહુલ ગાંધી વિરૂદ્ધ બીજેપીએ આ 6 કલમો હેઠળ નોંધાવ્યો કેસ

મોંઘવારીનો સામનો કરવા તૈયાર રહો! સાબુથી લઈને ચાની પત્તી સુધીની દરેક વસ્તુના ભાવ વધશે, કંપનીનું આ છે આયોજન

સ્માર્ટ મીટર પ્રી પેઈડ ગ્રાહકો માટે સરકારે જાહેર કરી રીબેટ યોજના, જાણો શું થશે લાભ

Rahul Gandhi: ધક્કાકાંડ મામલે આવ્યો નવો વળાંક!  BJPના મહિલા સાંસદે રાહુલ ગાંધી પર લગાવ્યો ગંભીર આરોપ

Embed widget