શોધખોળ કરો

Surat: સુરતમાં પોલીસને મળી મોટી સફળતા, દોઢ કરોડ રૂપિયાના MD ડ્રગ્સ સાથે એકની અટકાયત

સુરતમાં પોલીસને મોટી સફળતા મળી હતી

સુરતઃ સુરતમાં પોલીસને મોટી સફળતા મળી હતી. મળતી જાણકારી અનુસાર, સુરતમાં અમરોલી પોલીસે મોટી કાર્યવાહી કરી છે. સુરતમાં દોઢ કરોડના ડ્રગ્સ સાથે એક આરોપીની અટકાયત કરવામાં આવી હતી. અમરોલી પોલીસે કોસાડ આવાસમાંથી 1.50 કરોડનું MD ડ્રગ્સ ઝડપ્યુ હતું. દોઢ કિલોના MD ડ્રગ્સના જથ્થા સાથે એક આરોપીની અટકાયત કરવામાં આવી હતી. અમરોલી પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

Gujarat Crime : યુવતીને મકાન બતાવવાનું કહી યુવક લઈ ગયો મહેસાણા ને પછી.....

Mehsana Crime News: પાલનપુરની યુવતીને મહેસાણા મકાન બતાવવાનું કહી દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી છે. પાલનપુરમાં રહેતી પરપ્રાંતીય યુવતી તેની માસીના ઘરે હડાદ ગઈ હતી ત્યારે તેની માસીના ઘરેથી એક દંપતીએ મહેસાણા લઈ જઈ ચેતન પટેલ સાથે લગ્ન કરાવ્યા હતા. બાદમાં યુવકનું ઘર બતાવવાનું કહી મહેસાણા લઈ ગયા હતા. મહેસાણામાં યુવકે યુવતી સાથે બળજબરી પૂર્વક દુષ્કર્મ આચરતા ફરિયાદ નોંધાવી હતી. દુષ્કર્મ આચરનાર સહિત 6 લોકો સામે ફરિયાદ કરવામાં આવી છે. જે બાદ દાંતાના હડાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

બિહારમાં યુવકને છત પરથી ફેંકી દીધો

બિહારના મુંગેરના કાસીમ બજાર પોલીસ સ્ટેશનના બડી બજારના રહેવાસી રિઝવાનના પુત્ર ગુફરન (24)નું શનિવારે પટનાની હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. મૃત્યુના સમાચાર સાંભળતા જ સંબંધીઓ અને પડોશીઓનો આક્રોશ ફાટી નીકળ્યો હતો. મોટીબજારમાં મૃતદેહને રોડની વચ્ચે રાખીને સગાસંબંધીઓએ આરોપીઓની ધરપકડની માંગ શરૂ કરી હતી. હંગામાની માહિતી મળતાં જ સદર એસડીપીઓ, ખડગપુર ડીએસપી, તારાપુર ડીએસપી, સદર બીડીઓ વિકાસ કુમાર, કોતવાલી, કાસિમ બજાર, પૂર્વસરાય ઓપી, સફિયાસરાય ઓપી સહિત મોટી સંખ્યામાં જવાનો ત્યાં પહોંચ્યા હતા. મામલો શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો. બે કલાક બાદ મામલો શાંત થયો. તેની માતા સમિના ખાતુને જણાવ્યું કે, થોડા મહિના પહેલા તે શાસ્ત્રી ચોક સ્થિત ઓટોમાં બાઇક સર્વિસનું કામ કરતો હતો. ત્યાં સમયસર મજૂરી ન મળતાં કામ છોડી દીધું હતું અને ગંગા ઓટોમાં લાગી ગયા. શુક્રવારે તે ત્રણ મહિનાનું વેતન લેવા પહોંચ્યો હતો. આ દરમિયાન કૃષ્ણા ઓટો દુકાનના માકાન માલિક કુલકુલ ગુપ્તા અને તેના પુત્રએ છત પર બોલાવી પહેલા મારપીટ કરી અને બાદમાં છત પરથી ફેંકી દીધો. ગુફરાન બે ભાઈઓમાં નાનો ભાઈ હતી.

ટોપ સ્ટોરી

સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
શું તમારા નામ પર 9 સિમ કાર્ડ છે? તો 24 ઓગસ્ટથી નહીં મળે કોઈ નવું કનેક્શન
શું તમારા નામ પર 9 સિમ કાર્ડ છે? તો 24 ઓગસ્ટથી નહીં મળે કોઈ નવું કનેક્શન
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
Embed widget