શોધખોળ કરો

Surat: મુસ્લિમ મહિલા-પુરૂષે કોર્પોરેશનની ટીમને કાનમાંથી કીડા ખરે એવી ગાળો આપીને ભગાડી, કોરાના કી મા કા.....જુઓ વીડિયો

કોરોના ટેસ્ટ માટે સર્વે કરવા પહોંચેલી ટીમ સાથે સ્થાનિકોના ગેરવર્તનનો વીડિયો વાયરલ થયો છે. સુરતમાં કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે આવા તત્વો કામગીરીમાં બાધારૂપ બની રહ્યા છે.

સુરતઃ ડાયમંડ નગરી સુરતમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. કોરોના પર કાબુ મેળવવા તંત્ર દ્વારા સઘન પ્રયાસો કરવામા આવી રહ્યા છે. આ દરમિયાન શહેરના સૈયદપુરા વિસ્તારનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં પાલિકાના આરોગ્ય કર્મચારીઓ સાથે મુસ્લિમ મહિલા-પુરુષે ગેરવર્તન કર્યુ છે.

આ વિસ્તારના રહીશો કોર્પોરેશનની ટીમને કાનમાંથી કીડા ખરે તેવી ગાળો આપીને ભગાડી રહ્યા છે. કોરોના ટેસ્ટ માટે સર્વે કરવા પહોંચેલી ટીમ સાથે સ્થાનિકોના ગેરવર્તનનો વીડિયો વાયરલ થયો છે. સુરતમાં કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે આવા તત્વો કામગીરીમાં બાધારૂપ બની રહ્યા છે.

 મહિલા :  જે કામ કરવાનું છે તે તમે લોકો કરતા નથી. અહીં આ બધું ગંધવાડ છે એ બધુ સાફ કરોની. કુછ કોરોના બરોના નહીં હૈ. કોરોના કી તો ####...  સબ તબિયત અચ્છી હૈ..
પુરુષ : તમારી મા ####### પણ તમારી રિસ્પેક્ટ કરી...

અભી મે સ્ટેશન પે ભી વીડિયો બનાવે કે આઈ સ્ટેશન પે તો સબકી ######## ... 

સુરતના ક્યા વિસ્તાર રેડ ઝોનમાં

સુરતમાં વધી રહેલા કોરોનાના કેસોને નાથવા માટે કોર્પોરેશન દ્વારા સુરતમાં એક પછી એક ઝોનને રેડ ઝોનમાં મૂકી દેવાયા છે. આ  પહેલાં અઠવા ઝોન રેડ ઝોનમાં મુકાયો હતો અને હવે લીંબાયત અને રાંદેર ઝોન રેડ ઝોનમાં મૂકાતાં સુરતમાં કોરોનાની સ્થિતી ગંભીર હોવાનું સ્પષ્ટ છે. આમ, અઠવા ઝોન, લીંબાયત ઝોન અને રાંદેર ઝોનમાં સ્થિતી ગંભીર હોવાનું સ્પષ્ટ છે.

લીંબાયત અને રાંદેર ઝોનમાં વધારે પોઝિટિવ આંકડા સામે આવતાં આ બંને ઝોન રેડ ઝોનમાં મૂકાયા છે.  લીંબાયત ઝોન વર્ષ 2020 માં પણ રેડ ઝોનમાં મુકાયો હતો. આ બંને ઝોનને રેડ ઝોનમા મૂકવા પડ્યા તેના પરથી સ્પષ્ટ છે કે, કોર્પોરેશન  વારંવાર સૂચના આપવા છતાં કોઈપણ જાતનો નિવેડો આવી રહ્યોં નથી.

સુરતમાં અઠવાડિયામાં કેટલા નોંધાયા કેસ

સોમવનાર, 22 માર્ચે 429

રવિવાર, 21 માર્ચે 405

શનિવાર, 20 માર્ચે 381

શુક્રવાર,  19 માર્ચે 349

ગુરુવાર, 18 માર્ચે 324

બુધવાર, 17 માર્ચે 315

મંગળવાર, 16 માર્ચે 263 કેસ નોંધાયા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?
Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
તબીબનો આપઘાત: ડ્યુટી પર ન પહોંચતા સહકર્મીઓએ કરી તપાસ તો દરવાજો તોડતા જ મળ્યો મૃતદેહ
તબીબનો આપઘાત: ડ્યુટી પર ન પહોંચતા સહકર્મીઓએ કરી તપાસ તો દરવાજો તોડતા જ મળ્યો મૃતદેહ
'રાતોરાત નિર્ણય લેવાય તો શું કરવું?', એનાલોગ પનીર પર તંત્રની કાર્યવાહી સામે સુરતના ભેળસેળિયા ઉત્પાદકો ગિન્નાયા
'રાતોરાત નિર્ણય લેવાય તો શું કરવું?', એનાલોગ પનીર પર તંત્રની કાર્યવાહી સામે સુરતના ભેળસેળિયા ઉત્પાદકો ગિન્નાયા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
Embed widget