શોધખોળ કરો

સુરતઃ બ્યુટી પાર્લરનું કામ કરતી યુવતી સાથે યુવકે શાના બદલામાં બાંધ્યા શારીરિક સંબંધ ? યુવતીના પતિને પડી ગઈ ખબર ને.....

ફાયનાન્સરે કોલ્ડ્રીંકસમાં નશીલો પદાર્થ પીવડાવી વરાછા વિસ્તારની આર્શીવાદ હોટલમાં લઇ જઇ તેની સાથે શારીરિક સંબંધો બાંધીને બળાત્કાર ગુજાર્યો હતો.

સુરતઃ સુરતમાં બ્યુટી પાર્લરનું કામ કરતી મોટા વરાછા વિસ્તારની યુવતીએ વ્યાજે લીધેલા 5.50 લાખ રૂપિયાનું લાખનું વ્યાજ નહીં આપવાના બદલામાં તેની સાથે શારીરિક સંબંધો બાંધનારા ફાયનાન્સરની અમરોલી પોલીસે ધરપકડ કરી છે. યુવતીના ફાયનાન્સર સાથેના શારીરિક સંબંધોની જાણ થઈ જતાં તેના પતિએ તેને ડિવોર્સ પણ આપી દીધા હતા. આ ઘટનાની વિગત એવી છે કે, મોટા વરાછા વિસ્તારમાં રહેતી 30 વર્ષની યુવતીએ બ્યુટી પાર્લરના ધંધા માટે તેના પરિચીત અને ફાઇનાન્સનો ધંધો કરતા રાજેશ બોઘાભાઇ હન (રહે. ગંગા રેસીડન્સી, ક્રોઝવે ચાર રસ્તા, સિંગણપોર) પાસેથી 5.50 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. એક દિવસ યુવતી પાસોદરા ખાતે બ્યુટી પાર્લરના ઓર્ડરના કામે જઇ રહી હતી ત્યારે રાજેશે પોતે પણ કામરેજ તરફ જઇ રહ્યો છે એમ કહી કારમાં લીફ્ટ આપી હતી. એ પછી તેણે કોલ્ડ્રીંકસમાં નશીલો પદાર્થ પીવડાવી વરાછા વિસ્તારની આર્શીવાદ હોટલમાં લઇ જઇ તેની સાથે શારીરિક સંબંધો બાંધીને બળાત્કાર ગુજાર્યો હતો. આ પછી યુવતી તેને મળવાનું ટાળતી હતી. દરમિયાનમાં લોક્ડાઉન થતા બ્યુટી પાર્લર બંધ થતાં યુવતી વ્યાજ નહીં ચુકવી શકતા રાજેશે તેને કહ્યું હતું કે, તારે વ્યાજ ન ચૂકવવું હોય તો મારી સાથે શરીર સબંધ રાખવા પડશે. તેણે ધમકી આપી હતી કે, મારી સાથે શારીરિક સંબંધો નહીં રાખે તો તારા પતિને જાણ કરી દઇશ અને તારી પુત્રીને પણ ઉપાડી જઇશ. આ રીતે રાજેશે ધમકી આપી યુવતીને વરાછા, કતારગામ, કામરેજ અને પાસોદરા વિસ્તારની હોટલ અને સબંધીને ત્યાં લઇ જઇ તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. રાજેશ સાથેના સબંધની જાણ થતાં યુવતીના પતિએ તેને ડિવોર્સ પણ આપી દીધા હતા. ફાયનાન્સરની શારીરિક સંબંધોની માગ ચાલુ રહેતાં યુવતીએ અમરોલી પોલીસમાં નોંધાવેલી ફરિયાદ અંતર્ગત પોલીસે ફાઇનાન્સર રાજેશ હનની ધરપકડ કરી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Champions Trophy: આજે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ, જુઓ ભારત-ન્યુઝીલેન્ડની સંભવિત પ્લેઇંગ ઇલેવન,પિચ રિપોર્ટ અને મેચ પ્રિડિક્શન

Manipur: ગોળી વાગવાથી પ્રદર્શનકારીનું મોત, કુકી સમુદાય અને પોલીસ વચ્ચે હિંસક અથડામણ, કેટલાક વિસ્તારોમાં કર્ફ્યુ લાગું

WPL પ્લેઓફમાં પહોંચી આ 3 ટીમો, RCB બહાર; હવે દિલ્હી અને મુંબઈ વચ્ચે ડાયરેક્ટ ફાઈનલની રેસ

General Knowledge: દુબઈથી કેટલું સોનું લાવી શકે છે ભારતીયો, જાણો ક્યારે લાગે છે દાણચોરીનો આરોપ?

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસમાં વિભિષણની શોધAhmedabad Fatehwadi Canal Tragedy: રીલ્સના ચક્કરમાં જીવ ગુમાવનારા ત્રણ મિત્રના મોત કેસમાં મોટો ખુલાસોHun To Bolish : હું તો બોલીશ : કેમ ગયો સિંઘમનો પિત્તો?Porbandar News: પોરબંદરના ફટાણા ગામમાં ચકચારી ઘટના, પત્નીની હત્યા કરી પતિએ આત્મહત્યા કર્યાની આશંકા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Champions Trophy: આજે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ, જુઓ ભારત-ન્યુઝીલેન્ડની સંભવિત પ્લેઇંગ ઇલેવન,પિચ રિપોર્ટ અને મેચ પ્રિડિક્શન
Champions Trophy: આજે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ, જુઓ ભારત-ન્યુઝીલેન્ડની સંભવિત પ્લેઇંગ ઇલેવન,પિચ રિપોર્ટ અને મેચ પ્રિડિક્શન
Manipur: ગોળી વાગવાથી પ્રદર્શનકારીનું મોત, કુકી સમુદાય અને પોલીસ વચ્ચે હિંસક અથડામણ, કેટલાક વિસ્તારોમાં કર્ફ્યુ લાગું
Manipur: ગોળી વાગવાથી પ્રદર્શનકારીનું મોત, કુકી સમુદાય અને પોલીસ વચ્ચે હિંસક અથડામણ, કેટલાક વિસ્તારોમાં કર્ફ્યુ લાગું
WPL પ્લેઓફમાં પહોંચી આ 3 ટીમો, RCB બહાર; હવે દિલ્હી અને મુંબઈ વચ્ચે ડાયરેક્ટ ફાઈનલની રેસ
WPL પ્લેઓફમાં પહોંચી આ 3 ટીમો, RCB બહાર; હવે દિલ્હી અને મુંબઈ વચ્ચે ડાયરેક્ટ ફાઈનલની રેસ
General Knowledge: દુબઈથી કેટલું સોનું લાવી શકે છે ભારતીયો, જાણો ક્યારે લાગે છે દાણચોરીનો આરોપ?
General Knowledge: દુબઈથી કેટલું સોનું લાવી શકે છે ભારતીયો, જાણો ક્યારે લાગે છે દાણચોરીનો આરોપ?
Chhaava Box Office Collection Day 23: 500 કરોડ ક્લબમાં પહોંચી છાવા, જાણો 23મા દિવસે ફિલ્મે કેટલી કરી કમાણી

પ્રેસ કોન્ફરન્સમાં ગિલની 10 મોટી વાતો: રોહિતની નિવૃત્તિ, અને ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલને લઈ કર્યો મોટો ધડાકો!

ક્રિકેટ જગતમાં ભૂકંપ: ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ બાદ રોહિત શર્માની ODIમાંથી નિવૃત્તિ?

જલારામબાપાનેય ના છોડ્યા? સનાતન ધર્મ પર ગણતરીપૂર્વક પ્રહારો થઈ રહ્યા છે: મોરારીબાપુનું આક્રમક નિવેદન

Embed widget