શોધખોળ કરો

Surat : 15 વર્ષીય સગીરા સાથે લક્ઝરી બસમાં જ યુવકે માણ્યું શરીરસુખ ને પછી.....

ચોક બજાર પોલીસે નરાધમ આરોપી સલમાનની દુષ્કર્મ અને પોસ્કો એક્ટ હેઠળ ધરપકડ કરી છે. કિશોરીનું પ્રેમીએ અપહરણ કરીને મધ્યપ્રદેશ લઈ જઈ દુષ્કર્મ ગુજાર્યું હતું. પોલીસે આરોપીની મધ્યપ્રદેશથી ધરપકડ કરી છે. 

સુરતઃ ચોક બજાર વિસ્તારની  15 વર્ષીય કિશોરીને  લગ્નની લાલચ આપી યુવકે પરાણે શારીરિક સંબંધ બાંધતા પોલીસ ફરિયાદ થઈ છે. પોલીસે ફરિયાદને આધારે આરોપીને ઝડપીને જેલ હવાલે કરી દીધો છે. યુવકે સગીરાનું અપહરણ કરી ચાલુ લક્ઝરી બસમાં શારીરિક સંબંધ બાંધ્યા હતા. 

આરોપી સલમાને કિશોરીને અપહરણ કરી નવસારી, મુંબઈ, અમદાવાદ અને મધ્યપ્રદેશ લઈ ગયો હતો. ચોક બજાર પોલીસે નરાધમ આરોપી સલમાનની દુષ્કર્મ અને પોસ્કો એક્ટ હેઠળ ધરપકડ કરી છે. કિશોરીનું પ્રેમીએ અપહરણ કરીને મધ્યપ્રદેશ લઈ જઈ દુષ્કર્મ ગુજાર્યું હતું. પોલીસે આરોપીની મધ્યપ્રદેશથી ધરપકડ કરી છે. 

પોલીસ પાસેથી મળતી વિગતો પ્રમાણે, 15 વર્ષીય સગીરાને 2 મહિના પહેલા આરોપી સલમાનખાન પઠાણ(20 વર્ષ) (રહે,ચોકબજાર) પ્રેમમાં ફસાવી તેનું અપહરણ કરીને નાસી ગયો હતો. આ અંગે ખબર પડતાં પરિવારે ચોકબજાર પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ અપહરણની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ ગુનામાં તપાસ હાથ ધરી ભીંડથી સલમાન ખાનની ધરપકડ કરીને સગીરાનો કબજો લીધો હતો. તપાસમાં સગીરા સાથે દુષ્કર્મ થયાનું સામે આવ્યું હતું. જેથી પોલીસે દુષ્કર્મની પણ ફરિયાદ નોંધી હતી. 

ગોધરાઃ સાપ્તાહિક અખબારના તંત્રી સાથે ગોધરામાં લિવ-ઈન રિલેશનમાં રહેતી યુવતીએ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. બામરોલી રોડના નિત્યમ શાળાની પાછળ આવેલા મકાનમાં સોનલબેને આપઘાત કરી લીધો છે. પતિના અવાર નવાર માનસિક ત્રાસને કારણે મહિલાએ આપઘાત કર્યાનો પરિજનોએ આરોપ લગાવ્યો છે. એ ડિવિઝન પોલીસે  મહિલાનો મૃતદેહ ગોધરા સિવિલ હો. માં પેનલ પી એમ કરાવી મરણ જનારના પતિ ભરત પ્રણામી સામે ફરિયાદ નોંધી FSLની મદદ લઇ તપાસ હાથ ધરી છે. 

ગોધરામાં સાપ્તાહિક અખબારના તંત્રી ભરતભાઇ મંગળભાઇ પ્રણામીએ સોનલબેન સાથે મૈત્રી કરાર કર્યા હતા. તેમજ આ પછી સોનલબેન ફૂલહાર કરી લેતા પત્ની તરીકે રહેતી હતી. દોઢેક વર્ષથી બંને બામરોલી રોડ નિત્યમ સ્કૂલની પાછળ સોનલબેને વેચાતા લીધેલા મકાનમાં રહેતાં હતાં. જોકે, ભરતભાઈ સોનલબેનને મકાન આપી દેવાનું અને તેમને બીજા લગ્ન કરવા છે તેમ કહી પરેશાન કરતાં હતા. આથી સોનલબેને સૂસાઇડ નોટ લખી આપઘાત કરી લીધી છે. 

સોનલબેને લખેલી સૂસાઇડ નોમાં 5થી 7 લોકોનાં નામોનો ઉલ્લેખ છે. આ સૂસાઇડ નોટ પોલીસને મળી આવી છે. જેમાં પતિ અને અન્ય વ્યક્તિઓ શારીરિક માનસિક ત્રાસ આપતા હોવાનો ઉલ્લેખ કરાયો છે. ભરતને અન્ય એક યુવતી સાથે પ્રેમ થયો હોવાથી અવારનવાર ઘરમાં ઝઘડા કરતો હોવાનું તેની પત્નીનાં પરિવારજનોએ જણાવ્યું હતું. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad weather: અમદાવાદના વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદથી કાર્નિવલના રંગમાં ભંગ
Ahmedabad weather: અમદાવાદના વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદથી કાર્નિવલના રંગમાં ભંગ
ભારતના સૌથી મોટા દુશ્મન મસૂદ અઝહરને હાર્ટ એટેક આવ્યો, પાકિસ્તાન નહીં પણ આ દેશમાં છુપાયો હતો
ભારતના સૌથી મોટા દુશ્મન મસૂદ અઝહરને હાર્ટ એટેક આવ્યો, પાકિસ્તાન નહીં પણ આ દેશમાં છુપાયો હતો
'તેઓ 25-25 બાળકો પેદા કરે અને હિન્દુઓ પર પ્રતિબંધ..’ મંદિર અને મસ્જિદની ચર્ચા વચ્ચે રામભદ્રાચાર્યનું નિવેદન
'તેઓ 25-25 બાળકો પેદા કરે અને હિન્દુઓ પર પ્રતિબંધ..’ મંદિર અને મસ્જિદની ચર્ચા વચ્ચે રામભદ્રાચાર્યનું નિવેદન
Manmohan Singh Death: પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું નિધન, 92 વર્ષની વયે દિલ્હી AIIMS માં અંતિમ શ્વાસ લીધા
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું નિધન, 92 વર્ષની વયે દિલ્હી AIIMS માં અંતિમ શ્વાસ લીધા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Dr Manmohan Singh Passes Away: પૂર્વ PM મનમોહન સિંહનું નિધન, દિલ્હી AIIMSમાં લીધા અંતિમ શ્વાસHun To Bolish : હું તો બોલીશ : ભમતું મોતHun To Bolish : હું તો બોલીશ : લાલ પાણી કોનું પાપ?Sabar Dairy Incident : સાબર ડેરીમાં મોટી દુર્ઘટના! બોઈલરની સફાઈ દરમિયાન ગૂંગળામણથી એકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad weather: અમદાવાદના વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદથી કાર્નિવલના રંગમાં ભંગ
Ahmedabad weather: અમદાવાદના વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદથી કાર્નિવલના રંગમાં ભંગ
ભારતના સૌથી મોટા દુશ્મન મસૂદ અઝહરને હાર્ટ એટેક આવ્યો, પાકિસ્તાન નહીં પણ આ દેશમાં છુપાયો હતો
ભારતના સૌથી મોટા દુશ્મન મસૂદ અઝહરને હાર્ટ એટેક આવ્યો, પાકિસ્તાન નહીં પણ આ દેશમાં છુપાયો હતો
'તેઓ 25-25 બાળકો પેદા કરે અને હિન્દુઓ પર પ્રતિબંધ..’ મંદિર અને મસ્જિદની ચર્ચા વચ્ચે રામભદ્રાચાર્યનું નિવેદન
'તેઓ 25-25 બાળકો પેદા કરે અને હિન્દુઓ પર પ્રતિબંધ..’ મંદિર અને મસ્જિદની ચર્ચા વચ્ચે રામભદ્રાચાર્યનું નિવેદન
Manmohan Singh Death: પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું નિધન, 92 વર્ષની વયે દિલ્હી AIIMS માં અંતિમ શ્વાસ લીધા
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું નિધન, 92 વર્ષની વયે દિલ્હી AIIMS માં અંતિમ શ્વાસ લીધા
PM મોદીએ મનમોહન સિંહના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું, કહ્યું- તેમણે આર્થિક નીતિ પર મજબૂત છાપ છોડી
PM મોદીએ મનમોહન સિંહના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું, કહ્યું- તેમણે આર્થિક નીતિ પર મજબૂત છાપ છોડી
Manmohan Singh Death: પૂર્વ પીએમ ડૉ. મનમોહન સિંહના આ મોટા નિર્ણયોએ બદલી ભારતની તસવીર
Manmohan Singh Death: પૂર્વ પીએમ ડૉ. મનમોહન સિંહના આ મોટા નિર્ણયોએ બદલી ભારતની તસવીર
Congress: આ તારીખથી કોંગ્રેસ શરુ કરશે 'સંવિધાન બચાવો પદ યાત્રા', એક વર્ષ સુધી ચાલશે કાર્યક્રમ
Congress: આ તારીખથી કોંગ્રેસ શરુ કરશે 'સંવિધાન બચાવો પદ યાત્રા', એક વર્ષ સુધી ચાલશે કાર્યક્રમ
General Knowledge: અવકાશયાત્રીઓ અવકાશમાં બીમાર પડે ત્યારે તેમની સાથે કેવી રીતે કરવામાં આવે છે સારવાર, જાણીલો પદ્ધતિ
General Knowledge: અવકાશયાત્રીઓ અવકાશમાં બીમાર પડે ત્યારે તેમની સાથે કેવી રીતે કરવામાં આવે છે સારવાર, જાણીલો પદ્ધતિ
Embed widget