શોધખોળ કરો

Surat : અલગ અલગ બે અકસ્માતમાં બે મહિલાના મોત, સ્કૂલ બસ-કાર અકસ્માતમાં મહિલાનું મોત, ટ્રકની ટક્કરે યુવતીનું મોત

શહેરમાં આજે અલગ અલગ બે અકસ્માતમાં બે મહિલાના મોત નીપજ્યા છે. કામરેજના વલથાણ પાટિયા પાસે શાળાની વિદ્યાર્થી ભરેલી બસ અને આર્ટિગા કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.

સુરતઃ શહેરમાં આજે અલગ અલગ બે અકસ્માતમાં બે મહિલાના મોત નીપજ્યા છે. કામરેજના વલથાણ પાટિયા પાસે શાળાની વિદ્યાર્થી ભરેલી બસ અને આર્ટિગા કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત થતા કાર પલટી ગઈ હતી અને કારમાં સવાર એક મહિલાનું ઘટના સ્થળે મોત થયું હતું. શાળાની બસમાં બેઠેલા વિદ્યાર્થીઓ સહી સલામત છે. 3 થી 4 વિદ્યાર્થીઓને સામાન્ય ઇજા થઇ હતી. ભક્તિ ઇન્ટરનેશનલ શાળાની બસ બાળકોને મુકવા જઇ રહી હતી.

અન્ય અકસ્માતની વાત કરીએ તો સુરત મોટા વરાછામાં હિટ & રનની ઘટના સામે આવી છે. કાળમુખી ટ્રકે યુવતીને અડફેટે લીધી હતી. આ અકસ્માતમાં યુવતીનું ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માત પછી ટ્રક ચાલક ફરાર થઈ ગયો છે. અકસ્માતને પગલે રોડ પર મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા.  અમરોલી પોલીસે અકસ્માત નોંધ કરી તપાસ આરંભી છે. 

Dahod: 35 મુસાફરો સાથે જતી ખાનગી બસ પર પડ્યો ચાલુ વીજપોલ, મચી ગઈ ભાગદોડ

દાહોદઃ Mgvclનો વીજપોલ ખાનગી બસ પર પડતા અકસ્માત સર્જાયો હતો. નગર પાલિકા સામે Mgvclની 11kvની  મુખ્ય ચાલુ લાઇનનો પોલ બસ પર પડ્યો હતો. વિજપોલ નીચેથી સડી જતા બસ પર પડ્યો હતો. દાહોદથી ઇન્દોર જતી ચામુંડા ટ્રાવેલ્સ પર ચાલુ વીજ લાઈનો થાભલો પડ્યો હતો. બસમા સવાર 35 ઉપરાંત મુસાફરોનો   બચાવ થયો છે. 

ચાલુ લાઇનનો  વિજપોલ બસ પર ધડાકે ભેર પડતા ભાગદોડ મચી ગઈ હતી. બસમા સવાર મુસાફરોને  બહાર કાઢયા. ઘટનાને લઈ વિસ્તારનો વીજપુરવઠો ખોરવાયો. Mgvclના કર્મચારી ઘટના સ્થળે દોડી આવ્યા હતા. 

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ડૉનાલ્ડ ટ્રમ્પની 500% ટેરિફની ધમકીથી શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સમાં 750 પોઈન્ટનો કડાકો 
ડૉનાલ્ડ ટ્રમ્પની 500% ટેરિફની ધમકીથી શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સમાં 750 પોઈન્ટનો કડાકો 
Vadodara: ભાજપના 5 ધારાસભ્યોનો અધિકારીઓ સામે બળવો, મુખ્યમંત્રીને પત્ર લખી ઠાલવી વ્યથા
Vadodara: ભાજપના 5 ધારાસભ્યોનો અધિકારીઓ સામે બળવો, મુખ્યમંત્રીને પત્ર લખી ઠાલવી વ્યથા
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,"અનામતનો લાભ લેનાર જનરલ બેઠકનો હકદાર ન ગણાય"

વિડિઓઝ

PM Modi Somnath Visit : PM મોદીના સોમનાથ પ્રવાસને લઈ તડામાર તૈયારીઓ શરૂ
Gujarat Winter : રાજ્યમાં હજુ 3 દિવસ ઠંડીનું જોર રહેશે યથાવત
Hun To Bolish : હું તો બોલીશ : સરદાર-બાપુના સંબંધોનું સત્ય
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાંના ત્રાસથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાએ ડૂબાડ્યા કરોડો રૂપિયા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ડૉનાલ્ડ ટ્રમ્પની 500% ટેરિફની ધમકીથી શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સમાં 750 પોઈન્ટનો કડાકો 
ડૉનાલ્ડ ટ્રમ્પની 500% ટેરિફની ધમકીથી શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સમાં 750 પોઈન્ટનો કડાકો 
Vadodara: ભાજપના 5 ધારાસભ્યોનો અધિકારીઓ સામે બળવો, મુખ્યમંત્રીને પત્ર લખી ઠાલવી વ્યથા
Vadodara: ભાજપના 5 ધારાસભ્યોનો અધિકારીઓ સામે બળવો, મુખ્યમંત્રીને પત્ર લખી ઠાલવી વ્યથા
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,"અનામતનો લાભ લેનાર જનરલ બેઠકનો હકદાર ન ગણાય"
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?
T20 વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, એશિયા કપમાં ભારતને ચેમ્પિયન બનાવનાર ખેલાડી ઘાયલ, ન્યુઝીલેન્ડ શ્રેણીમાંથી બહાર!
T20 વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, એશિયા કપમાં ભારતને ચેમ્પિયન બનાવનાર ખેલાડી ઘાયલ, ન્યુઝીલેન્ડ શ્રેણીમાંથી બહાર!
YouTube માં 1 લાખ વ્યૂઝ પર કેટલી થાય છે કમાણી? જાણો ક્યારે મળે છે ગોલ્ડન બટન
YouTube માં 1 લાખ વ્યૂઝ પર કેટલી થાય છે કમાણી? જાણો ક્યારે મળે છે ગોલ્ડન બટન
ભારતની નંબર-1 ઇલેક્ટ્રિક કાર બની આ ગાડી, Tata Nexon EV ને છોડી પાછળ
ભારતની નંબર-1 ઇલેક્ટ્રિક કાર બની આ ગાડી, Tata Nexon EV ને છોડી પાછળ
Embed widget