શોધખોળ કરો

Surat : યુવતીએ તાપી નદી પરથી કૂદીને કરી લીધો આપઘાત, પરિવારના કલ્પાંતથી વાતાવરણ ગમગીન

પુષ્પાબેન બિપિનભાઈ વાઘે તાપી નદીમાં ઝંપલાવ્યું છે. અંગત કારણોસર પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે. ફાયર વિભાગે તપાસ શરૂ કરી છે. દીકરીના આપઘાતને પગલે પરિવારજનોએ કલ્પાંત કરી મૂક્યો હતો. 

સુરત: શહેરના વિનસ હોસ્પિટલની નર્સે બ્રિજ પરથી કૂદીને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. ચોક બજાર તાપી નદી હોપ પુલ પરથી કૂદકો માર્યો હતો. પુષ્પાબેન બિપિનભાઈ વાઘે તાપી નદીમાં ઝંપલાવ્યું છે. અંગત કારણોસર પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે. ફાયર વિભાગે તપાસ શરૂ કરી છે. દીકરીના આપઘાતને પગલે પરિવારજનોએ કલ્પાંત કરી મૂક્યો હતો. 

બીજી તરફ અમદાવાદના ખોખરામાં એક ગારમેન્ટ કંપનીના ધાબા પર મહિલાની લાશ મળી આવી છે. ખોખરમાં આવેલા મોહન એસ્ટેટમાં લાશ મળી છે. પાણીની ટાંકિની અંદર મૃત હાલતમા મહિલા મળી આવી. ફાયર વિભાગની મદદથી લાશ બહાર કઢાઈ છે. ખોખરા પોલીસે મહિલાની હત્યા થઈ કે આત્મહત્યા કરી તે દિશામાં તપાસ હાથ ધરી છે. ખોખરા પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. 

UPSCની તૈયારી કરતાં દક્ષિણ ગુજરાતના યુવાનો માટે આવ્યા ખુશીના સમાચાર, જાણીને થઈ જશો ખુશ

સુરતઃ UPSCની તૈયારી કરતાં દક્ષિણ ગુજરાતના યુવાનો માટે આવ્યા ખુશીના સમાચાર સામે આવ્યા છે, જે જાણીને તમે ખુશ થઈ જશે. હવે સુરતને UPSC સેન્ટર મળશે.  સપ્ટેમ્બરમાં પરીક્ષા યોજાશે. ગુજરાતમાં UPSCની પરીક્ષા આપનાર ઉમેદવારોની સંખ્યા ૧૧ લાખ ઉપર પહોંચી છે. 

અમદાવાદ અને રાજકોટ બાદ સુરતમાં પણ UPSCના ઉમેદવારો વધ્યા છે. UPSCના ઉમેદવારોની સંખ્યા ૫ લાખ હતી, જે ૨૦૧૮માં ૧૧ લાખ સુધી પહોંચી. સિવિલ સર્વિસીસમાં જોડાઈને સેવા કરવાનું સ્વપ્ન લાખો ઉમેદવારોનું પૂરું થાય તે હેતુસર સુરતને પરીક્ષા સેન્ટરની ફાળવણી કરવામાં આવી છે. 

Valsad : પતિએ યુવતી સાથે વારંવાર પરાણે માણ્યું શરીરસુખ; પત્નીએ અશ્લીલ વીડિયો વાયરલ કરવાની આપી ધમકી ને...

વલસાડઃ જિલ્લામાં ફરી એક ચકચારી કિસ્સો સામે આવ્યો છે. વિધર્મી પતિ પત્નીએ એક હિંદુ યુવતીને બદનામ કરવાની ધમકી આપી ફસાવી હોવાની ઘટના સામે આવતાં સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. વસીમ મન્સૂરીએ હિન્દુ યુવતીને લગ્નની લાલચ આપી અનેક વખત દુષ્કર્મ આચર્યું હતું. જ્યારે વસીમની પત્ની સબનમ મન્સૂરીએ પણ પીડિતાનો નગ્ન વિડીયો તેના માતાપિતાને મોકલી બદનામ કરવાની ધમકી આપી હતી. વલસાડ સાઇબર પોલીસે આરોપી વિધર્મી પતિ પત્નીની ધરપકડ કરી છે. 

આ અંગેની વિગતો એવી છે કે,  વાપીના સલવાવ ખાતે રહેતા પરિણીત મુસ્લિમ યુવકે પોતે હિન્દુ હોવાનું તેમજ  તેના પાલક માતા પિતા મુસ્લિમ હોવાનું જણાવી હિંદુ યુવતીને પ્રેમ જળમાં ફસાવી હતી. યુવતીને લગ્નની લાલચ આપીને પરાણે વારંવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા. 

એટલું જ નહીં, યુવકે તેનો અશ્લિલ વીડિયો સોશિયલ મીડિયાના માધ્યમથી યુવતીને મોકલી, યુવતીને પણ તેનો અશ્લિલ વીડિયો મોકલવા દબાણ કર્યું હતું. જોકે, યુવતીએ ઇનકાર કરતાં યુવકે મરી જવાની ધમકી આપતાં અંતે યુવતીએ પોતાનો નિર્વસ્ત્ર હાલતમાં વીડિયો મોકલ્યો હતો. આ વીડિયો તેના માતા પિતાને મોકલવાની ધમકી પત્ની દ્વારા અપાવી શારીરિક સંબંધ બાંધવા દબાણ કરાવતો હતો. 

આ બધાથી કંટાળી યુવતીએ સાઇબર ક્રાઇમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા યુવક અને તેની પત્નીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે મુસ્લિમ યુવક અને તેની પત્નીની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ડૉનાલ્ડ ટ્રમ્પની 500% ટેરિફની ધમકીથી શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સમાં 750 પોઈન્ટનો કડાકો 
ડૉનાલ્ડ ટ્રમ્પની 500% ટેરિફની ધમકીથી શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સમાં 750 પોઈન્ટનો કડાકો 
Vadodara: ભાજપના 5 ધારાસભ્યોનો અધિકારીઓ સામે બળવો, મુખ્યમંત્રીને પત્ર લખી ઠાલવી વ્યથા
Vadodara: ભાજપના 5 ધારાસભ્યોનો અધિકારીઓ સામે બળવો, મુખ્યમંત્રીને પત્ર લખી ઠાલવી વ્યથા
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,"અનામતનો લાભ લેનાર જનરલ બેઠકનો હકદાર ન ગણાય"

વિડિઓઝ

PM Modi Somnath Visit : PM મોદીના સોમનાથ પ્રવાસને લઈ તડામાર તૈયારીઓ શરૂ
Gujarat Winter : રાજ્યમાં હજુ 3 દિવસ ઠંડીનું જોર રહેશે યથાવત
Hun To Bolish : હું તો બોલીશ : સરદાર-બાપુના સંબંધોનું સત્ય
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાંના ત્રાસથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાએ ડૂબાડ્યા કરોડો રૂપિયા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ડૉનાલ્ડ ટ્રમ્પની 500% ટેરિફની ધમકીથી શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સમાં 750 પોઈન્ટનો કડાકો 
ડૉનાલ્ડ ટ્રમ્પની 500% ટેરિફની ધમકીથી શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સમાં 750 પોઈન્ટનો કડાકો 
Vadodara: ભાજપના 5 ધારાસભ્યોનો અધિકારીઓ સામે બળવો, મુખ્યમંત્રીને પત્ર લખી ઠાલવી વ્યથા
Vadodara: ભાજપના 5 ધારાસભ્યોનો અધિકારીઓ સામે બળવો, મુખ્યમંત્રીને પત્ર લખી ઠાલવી વ્યથા
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,"અનામતનો લાભ લેનાર જનરલ બેઠકનો હકદાર ન ગણાય"
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?
T20 વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, એશિયા કપમાં ભારતને ચેમ્પિયન બનાવનાર ખેલાડી ઘાયલ, ન્યુઝીલેન્ડ શ્રેણીમાંથી બહાર!
T20 વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, એશિયા કપમાં ભારતને ચેમ્પિયન બનાવનાર ખેલાડી ઘાયલ, ન્યુઝીલેન્ડ શ્રેણીમાંથી બહાર!
YouTube માં 1 લાખ વ્યૂઝ પર કેટલી થાય છે કમાણી? જાણો ક્યારે મળે છે ગોલ્ડન બટન
YouTube માં 1 લાખ વ્યૂઝ પર કેટલી થાય છે કમાણી? જાણો ક્યારે મળે છે ગોલ્ડન બટન
ભારતની નંબર-1 ઇલેક્ટ્રિક કાર બની આ ગાડી, Tata Nexon EV ને છોડી પાછળ
ભારતની નંબર-1 ઇલેક્ટ્રિક કાર બની આ ગાડી, Tata Nexon EV ને છોડી પાછળ
Embed widget