શોધખોળ કરો

સુરતઃ યુવતીને અન્ય યુવક સાથે બંધાયા શારીરિક સંબંધ, પતિએ રંગરેલિયાં મનાવતી પકડી તો તેણે શું કર્યું ?

પત્ની, સાળા અને સસરાના ત્રાસ અને ધમકીથી ત્રાસી જઇ યુવકે વધુ પડતી ઊંઘની ગોળીઓ ખાવા સાથે હાથની નસ કાપવાનો પ્રયાસ કર્યો હતો. યુવકને સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયો હતો.

સુરતઃ સુરતના ગોડાદરામાં બનેલા વિચિત્ર બનાવમાં પત્નિના અન્ય યુવક સાથેના શારીરિક સંબંધોનો ભાંડો ફૂટતાં પત્નિએ યુવકને ઢોરમાર મારીને ઘરમાંથી કાઢી મૂકતાં યુવકે નોકરી કરે છે તે સ્થળે રહેવાની ફરજ પડી છે. જો કે યુવતીના પિતા અને ભાઈએ યુવકને ત્યાં પણ આવીને ધમકીઓ આપી હતી. પત્ની, સાળા અને સસરાના ત્રાસ અને ધમકીથી ત્રાસી જઇ યુવકે વધુ પડતી ઊંઘની ગોળીઓ ખાવા સાથે હાથની નસ કાપવાનો પ્રયાસ કર્યો હતો. યુવકને સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયો હતો. ગોડાદરામાં માન સરોવર સોસાયટી પાસે શ્યામ હાઇટ્સમાં રહેતો ગણેશ બુગલૈયા અંકમ (ઉં.વ. 36, મૂળ ઓરંગલ, તેલંગણા) ઉધના ખાતે કોર્પોરેટ કંપનીમાં લોન ડિપાર્ટમેન્ટમાં કામ કરે છે. 2011માં તેના લગ્ન સમાજના રીતિરિવાજ મુજબ શ્વેતા રામબાબુ કોટા સાથે થયા હતા. આ લગ્નજીવનના પરિણામે તેને સંતાનમાં 1 પુત્ર અને 1 પુત્રી છે. દરમિયાન પત્ની શ્વેતાને અન્ય યુવક સાથે શારીરિક સંબંધો બંધાયા હતા અને બંને રંગરેલિયાં મનાવતા હતા. ગણેશે તેમને રંગે હાથ પકડી લીધા હતા, પણ તેણે પત્ની શ્વેતાને સમજાવવાની કોશિશ કરી હતી. શ્વેતા આ મુદ્દે વારંવાર ઝઘડા કરતી હતી અને વર્ષ પહેલાં તેણીએ પતિ ગણેશ વિરુદ્ધ લિંબાયત પોલીસમાં મારઝૂડ અંગે ફરિયાદ આપી હતી. આ ગુનામાં પોલીસે ગણેશની અટક પણ કરી હતી. દરમિયાન ચારેક માસ પહેલાં સાળો વિશાલ, સસરા રામબાબુએ ગણેશને ઢોરમાર મારી “હવે પછી મારી દીકરી શ્વેતા પાસે આવીશ તો જાનથી મારી નાંખીશ” એવી ધમકી આપી હતી. બાદમાં તેને ઘરમાંથી કાઢી મૂક્યો હતો. છેલ્લા ચાર માસથી તે અહીં કંપનીમાં જ રહે છે. વર્ષ સોસાયટીમાં રહેતા સાઢુએ પણ સાસરી પક્ષનું ઉપરાણું લઇ એલફેલ બોલી તેને માર માર્યો હતો. દરમિયાન 23 ઓક્ટોબરે બપોરના સુમારે ગણેશ છોકરાઓના ખબરઅંતર પૂછવા ગયો તો પત્ની શ્વેતાએ ઝઘડો કરી ધમકી આપી હતી. આ અત્યાચારથી કંટાળીને ગણેશે ઊંઘની ગોળીઓ ખાઇ ડાબા હાથની નસ કાપી નાંખી હતી. ગણેશને સારવારાર્થે સ્મીમેરમાં ખસેડાયો હતો. લિંબાયત પોલીસે ગણેશ અંકમની ફરિયાદના આધારે પત્ની શ્વેતા, સાળા વિશાલ, સસરા રામબાબુ કોટા અને દોનાલા (તમામ રહે. શ્યામ હાઇટ્સ, ગોડાદરા) સામે ગુનો નોંધી તપાસ આદરી છે. ફરી ખૂલેલા મલ્ટીપ્લેક્સમાં આગામી બે મહિનામાં ફિલ્મ જોવા જશો ? 93 ટકા લોકોએ આપ્યો આ ચોંકાવનારો જવાબ, જાણો વિગત મેઘા સુસાઈડ કેસઃ 'તારા અને વનિતા પોતે સ્ત્રી હોવા છતાં એક છોકરીની ઇજ્જત વેચવા જરા પણ ખચકાતા નહોતા', વાંચો આખી સૂસાઇડ નોટ એક કેસ લડવાના કરોડો રૂપિયા લેતા આ ટોચના વકીલ હિંદુ ધર્મ છોડી ખ્રિસ્તી બની ગયા, 65 વર્ષની ઉંમરે કરવાના છે બીજા લગ્ન 60 હજાર રૂપિયાની અંદર આ છે બેસ્ટ બાઇક્સ, આપે છે શાનદાર માઇલેજ, મેનટેનેંસ ખર્ચ પણ ઓછો

ટોપ સ્ટોરી

સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ

વિડિઓઝ

Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
Embed widget