શોધખોળ કરો

એક કેસ લડવાના કરોડો રૂપિયા લેતા આ ટોચના વકીલ હિંદુ ધર્મ છોડી ખ્રિસ્તી બની ગયા, 65 વર્ષની ઉંમરે કરવાના છે બીજા લગ્ન

સાલ્વે પણ ધર્મ બદલીને હવે ઇસાઇ બની ચૂકયા છે. પોતાની થનાર પત્ની કેરોલીન સાથે તેઓ છેલ્લાં બે વર્ષથી નિયમિત રીતે ઉત્તર લંડનના ચર્ચમાં જાય છે.

નવી દિલ્હીઃ પૂર્વ સોલિસિટર જનરલ હરીશ સાલ્વે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. હરીશ સાલ્વે દેશના ખ્યાતનામ વકીલ છે અને બ્રિટનમાં ક્વીંસ કાંઉસિલ પણ છે. 65 વર્ષીય સાલ્વે ગત મહિને જ પોતાના 38 વર્ષીય વૈવાહિક જીવનને તિલાંજલિ આપી પત્ની મીનાક્ષી સાલ્વે સાથે છૂટાછેડા લઈ અલગ થઈ ગયા છે. હરીશ સાલ્વે અને મીનાક્ષીની બે દિકરીઓ પણ છે. હરીશ સાલ્વે પોતાની મિત્ર કૈરોલિન બ્રોસર્ડની સાથે 28 ઓક્ટોબરના રોજ લંડનના એક ચર્ચમાં વિવાહ કરશે. બંનેના આ બીજા લગ્ન છે. સાલ્વે પણ ધર્મ બદલીને હવે ઇસાઇ બની ચૂકયા છે. પોતાની થનાર પત્ની કેરોલીન સાથે તેઓ છેલ્લાં બે વર્ષથી નિયમિત રીતે ઉત્તર લંડનના ચર્ચમાં જતા રહ્યા છે. હરિશ સાલ્વે અને કેરોલિન બંનેના આ બીજા લગ્ન છે. બંનેને અગાઉના લગ્નથી સંતાનો પણ છે. વ્યવસાયે કલાકાર કેરોલીન 56 વર્ષના છે અને એક દકીરીના માતા છે. હરીશ સાલ્વેની કેરોલીન સાથે મુલાકાત આર્ટ એક્ઝિબિશનમાં થઇ હતી. બંનેના વચ્ચે આ મુલાકાત ધીમે ધીમે વધુ ગાઢ બનતી ગઇ. સાલ્વે છૂટાછેડા બાદ લંડનમાં બાળકોથી દૂર રહેતા પણ કેરોલીન એ તેમને ભાવનાત્મક રીતે ખૂબ સંભાળ્યા. બંનેની વચ્ચે ખૂબ અંડરસ્ટેન્ડિંગ અને વાત આગળની જિંદગી એક સાથે પસાર કરવા સુધી પહોંચી. આપને જણાવી દઈએ કે, ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા શરદ અરવિંદ બોબડે અને સાલ્વે બંને એક જ શાળામાં અભ્યાસ કર્યો છે. બંને મહારાષ્ટ્રના નાગપુરમાં અભ્યાસ કરતા હતા. 1976માં સાલ્વે દિલ્હી આવ્યા અને બોબડે મુંબઈ હાઈકોર્ટમાં. બાદમાં બોબડે મુંબઈ હાઈકોર્ટમાં જજ બની ગયા, જ્યારે સાલ્વે સીનીયર એડવોકેટ અને બાદમાં સોલિસિટર જનરલ બન્યા. દેશ દુનિયાના જાણીતા ઉદ્યોગપતિ અને કંપનીઓમાં વોડાફોન, રિલાયંસ, મુકેશ અંબાણી, રતન ટાટા જેવા તમામ મોટા નામોના કાયદાકીય કોર્ટ કેસમાં તેઓ દલીલ કરતા રહ્યા છે. આ તમામ મોટા લોકોના કેસ તેમણે લડ્યા છે. 60 હજાર રૂપિયાની અંદર આ છે બેસ્ટ બાઇક્સ, આપે છે શાનદાર માઇલેજ, મેનટેનેંસ ખર્ચ પણ ઓછો અનુરાગ સામે રેપનો આક્ષેપ કરનારી એક્ટ્રેસ પાયલ ઘોષ કઈ પાર્ટીમાં જોડાઈ ગઈ ? જાણ વિગત

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

જો પતિ-પત્ની બંને સરકારી નોકરીમાં હોય, તો કોને મળશે HRA? સરકારે રાજ્યસભામાં દૂર કરી મૂંઝવણ
જો પતિ-પત્ની બંને સરકારી નોકરીમાં હોય, તો કોને મળશે HRA? સરકારે રાજ્યસભામાં દૂર કરી મૂંઝવણ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
Viral VIDEO: લ્યો રિલ બની ગઈ! નદી કિનારે રિલ બનાવી રહી હતી યુવતી, પગ લપસ્યો અને...
Viral VIDEO: લ્યો રિલ બની ગઈ! નદી કિનારે રિલ બનાવી રહી હતી યુવતી, પગ લપસ્યો અને...

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
Embed widget