શોધખોળ કરો

60 હજાર રૂપિયાની અંદર આ છે બેસ્ટ બાઇક્સ, આપે છે શાનદાર માઇલેજ, મેન્ટેનન્સ ખર્ચ પણ ઓછો

કોરોના મહામારી વચ્ચે હવે લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટના બદલે પોતાના વ્હીકલમાં મુસાફરી કરવાનું પસંદ કરે છે.

નવી દિલ્હીઃ કોરોના મહામારી વચ્ચે હવે લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટના બદલે પોતાના વ્હીકલમાં મુસાફરી કરવાનું પસંદ કરે છે. ગત મહિને ભારતમાં પેસેન્જર વ્હીકલના વેચાણમાં વધારો થયો છે. આ સંજોગોમાં જો તમે પણ બાઇક્સ ખરીદવાની યોજના બનાવી રહ્યો હો તો 60 હજારથી ઓછી કિંમતની કેટલીક શાનદાર બાઇક બજારમાં ઉપલબ્ધ છે. જે  સારી માઇલેજ આપે છે અને મેન્ટેનન્સ ખર્ચ પણ ઓછો છે. Bajaj CT 100 આ બાઇક બે વેરિયન્ટમાં મળે છે. કિંમતની વાત કરીએ તો CT100 KS ALLOY વર્ઝનની કિંમત 43,994 રૂપિયા છે. જ્યારે CT100 ES ALLOYની કિંમત 51,674 રૂપિયા છે. એન્ટ્રી લેવલ સેગમેંટમાં આ સારી બાઇક તરીકે ઓળખાય છે. બાઇકનું એન્જિન 4 સ્પીડ ગિયરબોક્સથી લેસ છે. બાઇકની ડિઝાઇન સિમ્પલ છે. તેની સીટ સોફ્ટ અને લાંબી છે. તેથી લાંબા અંતરની મુસાફરી માટે ઉપયોગ કરી શકાય છે. Hero HF Deluxe હીરો મોટોકોર્પની HF Deluxe પાંચ વેરિયન્ટ્સમાં ઉપલબ્ધ છે. તેની કિંમત 49 હજાર રૂપિયાથી શરૂ થાય છે. તેમાં BS6 97.2 ccનું એન્જિન લાગેલું છે. 8000 rpm  પર 7.94 bhpનો પાવર ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન 4 સ્પીડ ગિયરબોક્સથી લેસ છે. TVS Radeon આ બાઇકને ખાસ કરીને નાના શહેરો અને ગામડાને ધ્યાનમાં રાખીને બનાવામાં આવી છે.બાઇકની કિંમત 58 હજાર રૂપિયાથી લઈ 65 હજાર રૂપિયા વચ્ચે છે. તેની સીટ સોફ્ટ અને આરામદાયક છે. આ કારણે બાઇક પર લાંબા અંતરની મુસાફરી કરવામાં કોઈ મુશ્કેલી થતી નથી. એન્જિનની વાત કરીએ તો બાઇકમાં 109.7 સીસીનું ડ્યૂરા-લાઇફ એન્જિન આપવામાં આવ્યું છે. જે 9.5 બીએચપીનો પાવર અને 8.7 એનએમનો ટોર્ક જનરેટ કરે છે. Hero Splendor Plus હીરોની સ્પલેંડર સીરિઝ વર્ષોથી લોકોના દિલમાં છવાયેલી છે. જો તમારું બજેટ 60 હજાર આસપાસ છે તો તેમાં થોડો વધારો કરીને આ બાઇક ખરીદી શકો છો. માર્કેટમાં આ બાઇક ત્રણ વેરિયન્ટમાં ઉપલબ્ધ છે. આ બાઇકના કિક સ્ટાર્ટ વેરિયન્ટની કિંમત 60,500 રૂપિયા, સેલ્ફ સ્ટાર્ટ વેરિયન્ટની કિંમત 62,800 રૂપિયા અને સ્પ્લેંડર પ્લસ સેલ્ફ સ્ટાર્ટ i3S વેરિયન્ટનો ભાવ 64,010 રૂપિયા છે. કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ

ટોપ સ્ટોરી

24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
EV સેગમેન્ટમાં નવી એન્ટ્રી, માર્કેટમાં ધૂમ મચાવવા આવી રહી છે Honda 0 Alpha કાર
EV સેગમેન્ટમાં નવી એન્ટ્રી, માર્કેટમાં ધૂમ મચાવવા આવી રહી છે Honda 0 Alpha કાર
5-સ્ટાર સેફ્ટી અને 24 kmpl માઇલેજ! ટાટાની આ SUV ખરીદવા પડાપડી, જાણો કિંમત અને ફીચર્સ
5-સ્ટાર સેફ્ટી અને 24 kmpl માઇલેજ! ટાટાની આ SUV ખરીદવા પડાપડી, જાણો કિંમત અને ફીચર્સ
આ દિવાળીએ ઘરે લાવો 25 kmpl માઇલેજ આપતી સૌથી સસ્તી ઓટોમેટિક કાર, કિંમત 4.77 લાખથી શરૂ
આ દિવાળીએ ઘરે લાવો 25 kmpl માઇલેજ આપતી સૌથી સસ્તી ઓટોમેટિક કાર, કિંમત 4.77 લાખથી શરૂ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી
Hun To Bolish | હું તો બોલીશ | કંદમૂળનો કેચઅપ
Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
Post Office: દર મહિને ₹3,600 જમા કરો, 5 વર્ષમાં મળશે ₹2.56 લાખથી વધુ, જુઓ ગણતરી
Post Office: દર મહિને ₹3,600 જમા કરો, 5 વર્ષમાં મળશે ₹2.56 લાખથી વધુ, જુઓ ગણતરી
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
SBI ગ્રાહકોને મોટો ઝટકો, વ્યાજ દરમાં વધારો, હવે દર મહિને વધારે ચૂકવવી પડશે EMI
SBI ગ્રાહકોને મોટો ઝટકો, વ્યાજ દરમાં વધારો, હવે દર મહિને વધારે ચૂકવવી પડશે EMI
6 મહિનાના નીચલા સ્તરે પહોંચી ચાંદી, સોનાની કિંમતમાં પણ ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત 
6 મહિનાના નીચલા સ્તરે પહોંચી ચાંદી, સોનાની કિંમતમાં પણ ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત 
Embed widget