શોધખોળ કરો
સુરતઃ આ ગામમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી, છેલ્લા પાંચ દિવસથી મંદિર પાણીમાં ગરકાવ; જુઓ તબાહી મચાવનારા દ્રશ્યો
સણીયા હેમદ ગામમાં પૂરના પાણી ફરી વળ્યા છે. રોડ-રસ્તા પર 7 ફૂટ પાણી ભરાયું છે. સણીયા હેમદ ગામનું મંદિર પણ પાણીમાં ગરકાવ થયું છે.

સુરતઃ સુરતમાં ખાડીના પૂરને કારણે લોકો ભારે પરેશાન થઈ ગયા છે. સુરત શહેરમાં તો પૂરે તબાહી મચાવી હતી. ત્યારે આસપાસના કેટલાક ગામોને પણ અસર થઈ છે. સુરતના સણીયા હેમદ ગામમાં પૂરના પાણી ફરી વળ્યા છે. રોડ-રસ્તા પર 7 ફૂટ પાણી ભરાયું છે. સણીયા હેમદ ગામનું મંદિર પણ પાણીમાં ગરકાવ થયું છે.
છેલ્લા 5 દિવસથી પાણીમાં મંદિર ગરકાવ થયું છે. સણીયા હેમાદ ગામ ખાતે 5માં દિવસે પણ પૂર જેવી સ્થિતિ યથાવત છે. મંદિર, નાના મકાનો, ફળિયા પાણીમાં ડૂબ્યા છે. ખાડીમાં પુરને કારણે ગામવાસીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.




વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દુનિયા
આઈપીએલ
Advertisement
