શોધખોળ કરો

સુરતઃ સંબંધોના ધજાગરા ઉડાડતી ઘટના, 14 વર્ષની છોકરીને પરિવારના જ પુરૂષે હવસનો શિકાર બનાવીને ગર્ભવતી કરી દીધી ને....

આ ધમકીથી ડરી ગયેલી છોકરી માસાનો અત્યાચાર સહન કરતી હતી અને ગર્ભવતી બની ગઈ હતી.

સુરતઃ સુરતમાં બવેલી એક આઘાતજનક ઘટનામાં સલાબાતપુરા વિસ્તારમાં 14 વર્ષય કિશોરી પર વારંવાર બળાત્કાર ગુજારીને ગર્ભવતી બનાવી દેવાઈ છે. વદારે આઘાતજનક વાત એ છે કે, બળાત્કાર ગુજારનારી વ્યક્તિ તેના પરિવારની જ છે. છોકરીના સગા માસાએ તેની સાથે શારીરીક સંબંધો બાંધીને તેને ગર્ભવતી બનાવી દીધી હતી. આ હવસખોરે દુષ્કર્મ કર્યા બાદ છોકરીને ધમકી પણ આપી હતી કે, આ અંગે કોઈ ને જાણ કરશે તો જાનથી મારી નાખશે. આ ધમકીથી ડરી ગયેલી છોકરી માસાનો અત્યાચાર સહન કરતી હતી અને ગર્ભવતી બની ગઈ હતી. બુધવારે કિશોરીને પેટમાં દુઃખવા માંડતાં ડૉકટરી તપાસ કરાવી હતી. આ તપાસમાં કિશોર ગર્ભવતી હોવાનું બહાર આવતા પરિવારના માથે આભ તૂટી પડ્યું હતું. છોકરીએ એ પછી માસાએ કરેલા અત્યાચારની વાત કહેતાં પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે નરાધમ માસાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Weather:  રાજ્યના આ 6 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી

Rain Update: વલસાડમાં મેઘરાજાની તોફાની બેટિંગ, 4 કલાકમાં 3.5 ઇંચ વરસતાં અનેક વિસ્તાર જળમગ્ન

UCC: રાજ્ય પોતે જ લાગુ કરશે UCC કાયદો, જાણો કેન્દ્ર સરકારની ભૂમિકા અંગે બીજેપી સૂત્રોએ શું કર્યો દાવો?

Rain Update: નવસારીમાં બારેમેઘ ખાંગા, છેલ્લા 24 કલાકમાં 168 તાલુકામાં વરસ્યો વરસાદ
Rain Update: નવસારીમાં બારેમેઘ ખાંગા, છેલ્લા 24 કલાકમાં 168 તાલુકામાં વરસ્યો વરસાદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Navsari Heavy Rain | ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ, ખરસાળ ગામ ફેરવાયું બેટમાંHun To Bolish | હું તો બોલીશ | પૈસાનું પાણી પાર્ટ - 1Hun To Bolish | હું તો બોલીશ | અનલિમિટેડ દારુ , ભાગ-2Hun To Bolish | હું તો બોલીશ | અનલિમિટેડ દારુ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Weather:  રાજ્યના આ 6 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Weather: રાજ્યના આ 6 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
Rain Update: વલસાડમાં મેઘરાજાની તોફાની બેટિંગ, 4 કલાકમાં 3.5 ઇંચ વરસતાં અનેક વિસ્તાર જળમગ્ન
Rain Update: વલસાડમાં મેઘરાજાની તોફાની બેટિંગ, 4 કલાકમાં 3.5 ઇંચ વરસતાં અનેક વિસ્તાર જળમગ્ન
UCC: રાજ્ય પોતે જ લાગુ કરશે UCC કાયદો, જાણો કેન્દ્ર સરકારની ભૂમિકા અંગે બીજેપી સૂત્રોએ શું કર્યો દાવો?
UCC: રાજ્ય પોતે જ લાગુ કરશે UCC કાયદો, જાણો કેન્દ્ર સરકારની ભૂમિકા અંગે બીજેપી સૂત્રોએ શું કર્યો દાવો?
Rain Update: નવસારીમાં બારેમેઘ ખાંગા, છેલ્લા 24 કલાકમાં 168 તાલુકામાં વરસ્યો વરસાદ
Rain Update: નવસારીમાં બારેમેઘ ખાંગા, છેલ્લા 24 કલાકમાં 168 તાલુકામાં વરસ્યો વરસાદ
IND vs PAK: આજે ભારત-પાકિસ્તાન વચ્ચે ફાઈનલ, શું 2007 T20 વર્લ્ડ કપના ઈતિહાસનું પુનરાવર્તન કરશે યુવરાજની સેના?

Weather Update: યૂપી સહિત આ રાજ્યોમાં ભારે વરસાદથી પુરની સ્થિતિ, દિલ્લી લખનઉ હાઇવે બંધ

Anant Radhika First Wedding Pics: લગ્નના બંધનમાં બંધાયા અનંત-રાધિકા, સામે આવ્યો નવયુગલનો પ્રથમ ફોટો

ઓલિમ્પિકમાં ભારતના એ હીરો જેમની ક્યારેય નથી થતી ચર્ચા

Embed widget