શોધખોળ કરો

Rain Update: નવસારીમાં બારેમેઘ ખાંગા, છેલ્લા 24 કલાકમાં 168 તાલુકામાં વરસ્યો વરસાદ

હવામાન વિભાગની (Meteorological department) આગાહી ( forecast) મુજબ 16 જુલાઇ બાદ રાજ્યમાં સાર્વત્રિક વરસાદનું અનુમાન છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 168 તાલુકામાં વરસાદ (rain)વરસ્યો છે.

Rain Update: હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ 16 જુલાઇથી શરૂ થશે. 16 જુલાઇથી સારા વરસાદનો અનુમાન હવામાન વિભાગે આપ્યા છે. હવામાન વિભાગ પ્રમાણે 16 જુલાઈ બાદ દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં વધારે વરસાદની આગાહી છે. મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના દક્ષિણ તરફના ભાગોમાં મધ્યમથી હળવા વરસાદની શક્યતા છે. હાલ ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં છૂટછવાયો વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 168 તાલુકામાં ક્યાં કટલો વરસાદ વરસયો ડેટા દ્રારા જાણીએ..

 છેલ્લા 24 કલાકમાં રાજ્યના 168 તાલુકામાં નોંધાયો વરસાદ (Rain)

છેલ્લા 24 કલાકમાં વલસાડ તાલુકામાં સવા છ ઈંચ વરસાદ વરસ્યો તો  છેલ્લા 24 કલાકમાં નવસારીના ગણદેવીમાં સવા પાંચ ઈંચ વરસાદ વરસ્યો.  નવસારીના ખેરગામમાં સવા પાંચ ઈંચ, નવસારી તાલુકામાં સવા પાંચ ઈંચ,  વલસાડના પારડીમાં સાડા ચાર ઈંચ, નવસારીના ચીખલીમાં સવા ચાર ઈંચ, નવસારીના જલાલપોરમાં ચાર ઈંચ,વલસાડના વાપીમાં ચાર ઈંચ,વલસાડના ઉમરગામમાં પોણા ચાર ઈંચ, તાપીના વ્યારામાં સાડા ત્રણ ઈંચ,વલસાડના ધરમપુરમાં ત્રણ ઈંચ, તાપીના સોનગઢમાં પોણા ત્રણ ઈંચ, સુરતના મહુવામાં પોણા ત્રણ ઈંચ, પંચમહાલના મોરવાહડફમાં પોણા ત્રણ ઈંચ,તાપીના ડોલવણમાં અઢી ઈંચ,તાપીના વાલોડમાં અઢી ઈંચ, ભાવનગરના વલ્લભીપુરમાં અઢી ઈંચ, સુરતના બારડોલીમાં અઢી ઈંચ, છોટા ઉદેપુરના ક્વાંટમાં અઢી ઈંચ,ડાંગના વઘઈમાં સવા બે ઈંચ,,વડોદરાના ડભોઈમાં સવા બે ઈંચ, વલસાડના કપરાડામાં બે ઈંચ, સુરતના ઉમરપાડામાં બે ઈંચ, ભાવનગરના ઉમરાળામાં બે ઈંચ, સુરતના પલસાણામાં બે ઈંચ, પંચમહાલના ગોધરામાં બે ઈંચ, ડાંગના સુબીર પોણા બે ઈંચ,તાપીના ઉચ્છલમાં પોણા બે ઈંચ, નવસારીના વાંસદામાં પોણા બે ઈંચ, ગીર સોમનાથના સુત્રાપાડામાં પોણા બે ઈંચ,  ભરૂચના નેત્રંગમાં દોઢ ઈંચ, જૂનાગઢના વિસાવદરમાં દોઢ ઈંચ,  પંચમહાલના હાલોલમાં દોઢ ઈંચ, ખેડા તાલુકામાં દોઢ ઈંચ,  વડોદરાના વાઘોડીયામાં દોઢ ઈંચ,  અમરેલીના બાબરામાં સવા ઈંચ,  અમરેલીના કુકાવાવમાં સવા ઈંચ, છોટા ઉદેપુરના સંખેડામાં સવા ઈંચ, પંચમહાલના જાંબુઘોડામાં સવા ઈંચ, છોટા ઉદેપુરના બોડેલીમાં એક ઈંચ,  દાહોદના લીમખેડામાં એક ઈંચ,  ગાંધીનગરના માણસામાં એક ઈંચ, જૂનાગઢના મેંદરડામાં એક ઈંચ,  ભરૂચના જંબુસરમાં એક ઈંચ,  અમરેલીના ધારીમાં એક ઈંચ,  ભઆવનગરના શિહોરમાં એક ઈંચ, ખેડાના મહેમદાવાદમાં એક ઈંચ,રાજ્યમાં સિઝનનો અત્યાર સુધીમાં વરસ્યો 28.12 ટકા વરસાદ વરસ્યો.                                            

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

GT vs PBKS: હારેલી મેચમાં પંજાબ કિંગ્સની જીત થઈ, Vijaykumar Vyshak એ પલટી મેચ
GT vs PBKS: હારેલી મેચમાં પંજાબ કિંગ્સની જીત થઈ, Vijaykumar Vyshak એ પલટી મેચ
EPFO ને લઈ મોટા સમાચાર! ATM ભૂલી જાવ...હવે UPI દ્વારા એક મિનિટમાં મળશે PFના પૈસા  
EPFO ને લઈ મોટા સમાચાર! ATM ભૂલી જાવ...હવે UPI દ્વારા એક મિનિટમાં મળશે PFના પૈસા  
Facebook Instagram Down: ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ થયા ડાઉન, યૂઝર્સ પરેશાન
Facebook Instagram Down: ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ થયા ડાઉન, યૂઝર્સ પરેશાન
દિલ્હી બજેટમાં મોટી જાહેરાત, આ મહિલાઓને મળશે 21000 રુપિયા, જાણો આ યોજના વિશે 
દિલ્હી બજેટમાં મોટી જાહેરાત, આ મહિલાઓને મળશે 21000 રુપિયા, જાણો આ યોજના વિશે 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ બાખડ્યા બાબુ  અને નેતા?Hun To Bolish : હું તો બોલીશ : સુરેન્દ્રનગરનો કાલા પથ્થરAhmedabad Police VIDEO: DGPના આદેશ વચ્ચે અમદાવાદ પોલીસની લાપરવાહીનો પર્દાફાશGujarat Vidhan Sabha: વિક્રમ ઠાકોરની નારાજગી બાદ સરકારનો નિર્ણય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GT vs PBKS: હારેલી મેચમાં પંજાબ કિંગ્સની જીત થઈ, Vijaykumar Vyshak એ પલટી મેચ
GT vs PBKS: હારેલી મેચમાં પંજાબ કિંગ્સની જીત થઈ, Vijaykumar Vyshak એ પલટી મેચ
EPFO ને લઈ મોટા સમાચાર! ATM ભૂલી જાવ...હવે UPI દ્વારા એક મિનિટમાં મળશે PFના પૈસા  
EPFO ને લઈ મોટા સમાચાર! ATM ભૂલી જાવ...હવે UPI દ્વારા એક મિનિટમાં મળશે PFના પૈસા  
Facebook Instagram Down: ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ થયા ડાઉન, યૂઝર્સ પરેશાન
Facebook Instagram Down: ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ થયા ડાઉન, યૂઝર્સ પરેશાન
દિલ્હી બજેટમાં મોટી જાહેરાત, આ મહિલાઓને મળશે 21000 રુપિયા, જાણો આ યોજના વિશે 
દિલ્હી બજેટમાં મોટી જાહેરાત, આ મહિલાઓને મળશે 21000 રુપિયા, જાણો આ યોજના વિશે 
જિયો યૂઝર્સને પડી જશે મોજ, 200 દિવસ માટે રિચાર્જ અને ફ્રી કોલિંગનું ટેન્શન ખતમ 
જિયો યૂઝર્સને પડી જશે મોજ, 200 દિવસ માટે રિચાર્જ અને ફ્રી કોલિંગનું ટેન્શન ખતમ 
Vikram Thakor: વિક્રમ ઠાકોરને સરકારનું આમંત્રણ, 300 કલાકારોને 27-28 માર્ચે સરકાર ગૃહમાં કરશે સન્માનિત
Vikram Thakor: વિક્રમ ઠાકોરને સરકારનું આમંત્રણ, 300 કલાકારોને 27-28 માર્ચે સરકાર ગૃહમાં કરશે સન્માનિત
આરોગ્યકર્મીના આંદોલનનો આજે 9મો દિવસ, સરકાર સામે બાયો ચઢાવનાર  700થી વધુ કર્મીઓને કરાયા છુટ્ટા
આરોગ્યકર્મીના આંદોલનનો આજે 9મો દિવસ, સરકાર સામે બાયો ચઢાવનાર 700થી વધુ કર્મીઓને કરાયા છુટ્ટા
Weather forecast: રાજ્ય પર તોડાઇ રહયું છે માવઠાનું સંકટ, આ જિલ્લામાં ભારે પવન સાથે કમોસમી વરસાદની આગાહી
Weather forecast: રાજ્ય પર તોડાઇ રહયું છે માવઠાનું સંકટ, આ જિલ્લામાં ભારે પવન સાથે કમોસમી વરસાદની આગાહી
Embed widget