શોધખોળ કરો

Rain Update: વલસાડમાં મેઘરાજાની તોફાની બેટિંગ, 4 કલાકમાં 3.5 ઇંચ વરસતાં અનેક વિસ્તાર જળમગ્ન

વલસાડની ધરાને મેઘરાજાએ ધરવી દીધી છે. છેલ્લા કેટલાક સમયથી અહી સારો વરસાદ ( rain) પડી રહ્યો છે. વલસાડ તાલુકામાં સાંજે ચાર કલાકમાં 3.5 ઈંચ ખાબક્યો છે.

Rain Update:હવામાન વિભાગની (Meteorological department forecast) આગાહી  (forecast)વચ્ચે દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ પડી રહ્યો છે. વલસાડમાં ગત મોડી સાથે મેઘરાજેએ તોફાની બેટિંગ કરતા અનેક વિસ્તારમાં વરસાદી પાણી ભરાઇ ગયા. વલસાડ તાલુકામાં સાંજે ચાર કલાકમાં 3.5 ઈંચ વરસાદ વરસ્યો હતો. વલસાડ તાલુકા અને શહેરમાં ભારે વરસાદથી શહેરના નીચાવાળા વિસ્તારોમાં રસ્તા પાણી પાણી થયા. મોગરાવાડી અને છીપવાડ રેલવે ગરનાળું ભારે વરસાદના કારણે જળમગ્ન થઇ ગયું છે.મોડી સાંજે ગરનાળામાં પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા હતા. લાંબા સમય સુધી રાહદારીઓ અને વાહન ચાલકો  પરેશાન  થતાં હતા. હજુ પણ જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગે (forecast) આગાહી (Meteorological department) કરી છે.

વલસાડ જિલ્લા માં 24 કલાક માં નોંધાયેલ વરસાદ

છેલ્લા 24 કલાકમાં વલસાડ શહેરમાં 6.18 ઇંચ વરસાદ વરસ્યો છે. જેમાં પારડી:4.52 ઇંચ,વાપી:4 ઈંચ,ધરમપુર :3 ઈંચ,ઉમરગામ : 3.98 ઇંચ ,કપરાડા:2.8 ઇંચ વરસાદ ખબક્યો છે. હવામાન વિભાગે હજુ પણ વલસાડ જિલ્લામાં  શહેરમાં ભારે વરસાદની આગાહી છે.

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 168 તાલુકામાં નોંધાયો વરસાદ (Rain)

છેલ્લા 24 કલાકમાં વલસાડ તાલુકામાં સવા છ ઈંચ વરસાદ વરસ્યો તો  છેલ્લા 24 કલાકમાં નવસારીના ગણદેવીમાં સવા પાંચ ઈંચ વરસાદ વરસ્યો.  નવસારીના ખેરગામમાં સવા પાંચ ઈંચ, નવસારી તાલુકામાં સવા પાંચ ઈંચ,  વલસાડના પારડીમાં સાડા ચાર ઈંચ, નવસારીના ચીખલીમાં સવા ચાર ઈંચ, નવસારીના જલાલપોરમાં ચાર ઈંચ,વલસાડના વાપીમાં ચાર ઈંચ,વલસાડના ઉમરગામમાં પોણા ચાર ઈંચ, તાપીના વ્યારામાં સાડા ત્રણ ઈંચ,વલસાડના ધરમપુરમાં ત્રણ ઈંચ, તાપીના સોનગઢમાં પોણા ત્રણ ઈંચ, સુરતના મહુવામાં પોણા ત્રણ ઈંચ, પંચમહાલના મોરવાહડફમાં પોણા ત્રણ ઈંચ,તાપીના ડોલવણમાં અઢી ઈંચ,તાપીના વાલોડમાં અઢી ઈંચ, ભાવનગરના વલ્લભીપુરમાં અઢી ઈંચ, સુરતના બારડોલીમાં અઢી ઈંચ, છોટા ઉદેપુરના ક્વાંટમાં અઢી ઈંચ,ડાંગના વઘઈમાં સવા બે ઈંચ,,વડોદરાના ડભોઈમાં સવા બે ઈંચ, વલસાડના કપરાડામાં બે ઈંચ, સુરતના ઉમરપાડામાં બે ઈંચ, ભાવનગરના ઉમરાળામાં બે ઈંચ, સુરતના પલસાણામાં બે ઈંચ, પંચમહાલના ગોધરામાં બે ઈંચ, ડાંગના સુબીર પોણા બે ઈંચ,તાપીના ઉચ્છલમાં પોણા બે ઈંચ, નવસારીના વાંસદામાં પોણા બે ઈંચ, ગીર સોમનાથના સુત્રાપાડામાં પોણા બે ઈંચ,  ભરૂચના નેત્રંગમાં દોઢ ઈંચ, જૂનાગઢના વિસાવદરમાં દોઢ ઈંચ,  પંચમહાલના હાલોલમાં દોઢ ઈંચ, ખેડા તાલુકામાં દોઢ ઈંચ,  વડોદરાના વાઘોડીયામાં દોઢ ઈંચ,  અમરેલીના બાબરામાં સવા ઈંચ,  અમરેલીના કુકાવાવમાં સવા ઈંચ, છોટા ઉદેપુરના સંખેડામાં સવા ઈંચ, પંચમહાલના જાંબુઘોડામાં સવા ઈંચ, છોટા ઉદેપુરના બોડેલીમાં એક ઈંચ,  દાહોદના લીમખેડામાં એક ઈંચ,  ગાંધીનગરના માણસામાં એક ઈંચ, જૂનાગઢના મેંદરડામાં એક ઈંચ,  ભરૂચના જંબુસરમાં એક ઈંચ,  અમરેલીના ધારીમાં એક ઈંચ,  ભઆવનગરના શિહોરમાં એક ઈંચ, ખેડાના મહેમદાવાદમાં એક ઈંચ,રાજ્યમાં સિઝનનો અત્યાર સુધીમાં વરસ્યો 28.12 ટકા વરસાદ વરસ્યો. 

ચોમાસાની શરૂઆત થઇ ત્યારથીલઇને અત્યાર સુધીમાં સૌરાષ્ચ્ર અને દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ વરસ્યો છે. સૌરાષ્ટ્રમાં સિઝનનો અત્યાર સુધીમાં વરસ્યો 37.55 ટકા વરસાદ વરસ્યો છે તો દ.ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીમાં વરસ્યો 31.88 ટકા વરસાદ વરસ્યો છે. કચ્છમાં સિઝનનો અત્યાર સુધીમાં વરસ્યો 34.91 ટકા વરસાદ વરસ્યો છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs SL: આ રહ્યા ટીમ ઈન્ડિયાની ભૂંડી હારના 5 સૌથી મોટા કારણ, 27 વર્ષ બાદ શ્રીલંકા સામે સીરિઝ હાર્યુ ભારત
IND vs SL: આ રહ્યા ટીમ ઈન્ડિયાની ભૂંડી હારના 5 સૌથી મોટા કારણ, 27 વર્ષ બાદ શ્રીલંકા સામે સીરિઝ હાર્યુ ભારત
Paris Olympics 2024: ‘આ રમતનો હિસ્સો છે’, ભારતના કોચિંગ સ્ટાફને બોલી વિનેશ ફોગાટ
Paris Olympics 2024: ‘આ રમતનો હિસ્સો છે’, ભારતના કોચિંગ સ્ટાફને બોલી વિનેશ ફોગાટ
Somanath Mahadev: શ્રાવણના ત્રીજા દિવસે સોમનાથ મહાદેવને કરવામાં આવ્યો ભસ્મ શ્રૃંગાર, જુઓ તસવીરો
Somanath Mahadev: શ્રાવણના ત્રીજા દિવસે સોમનાથ મહાદેવને કરવામાં આવ્યો ભસ્મ શ્રૃંગાર, જુઓ તસવીરો
રિલાયન્સથી લઈ અદાણી સુધી....બાંગ્લાદેશમાં કઈ કંપનીનો કેટલો દબદબો?
રિલાયન્સથી લઈ અદાણી સુધી....બાંગ્લાદેશમાં કઈ કંપનીનો કેટલો દબદબો?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Bharuch News: ફાર્માસ્યુટિકલ કંપનીમાં દવાની આડમાં બનાવાતું હતું ડ્રગ્સ, થયો આ મોટો ખુલાસોHun to Bolish |  હું તો બોલીશ | ભાજપ-કોંગ્રેસનું ઈલુ ઈલુ!Hun to Bolish |  હું તો બોલીશ | ટ્રાફિકના નિયમોમાં યુ-ટર્ન કેમ?Bangladesh Crisis News:  જગદગુરૂ રામભદ્રાચાર્યે બાંગ્લાદેશમાં હિન્દુઓની સ્થિતિ પર PM મોદી પાસે કરી આ માંગણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs SL: આ રહ્યા ટીમ ઈન્ડિયાની ભૂંડી હારના 5 સૌથી મોટા કારણ, 27 વર્ષ બાદ શ્રીલંકા સામે સીરિઝ હાર્યુ ભારત
IND vs SL: આ રહ્યા ટીમ ઈન્ડિયાની ભૂંડી હારના 5 સૌથી મોટા કારણ, 27 વર્ષ બાદ શ્રીલંકા સામે સીરિઝ હાર્યુ ભારત
Paris Olympics 2024: ‘આ રમતનો હિસ્સો છે’, ભારતના કોચિંગ સ્ટાફને બોલી વિનેશ ફોગાટ
Paris Olympics 2024: ‘આ રમતનો હિસ્સો છે’, ભારતના કોચિંગ સ્ટાફને બોલી વિનેશ ફોગાટ
Somanath Mahadev: શ્રાવણના ત્રીજા દિવસે સોમનાથ મહાદેવને કરવામાં આવ્યો ભસ્મ શ્રૃંગાર, જુઓ તસવીરો
Somanath Mahadev: શ્રાવણના ત્રીજા દિવસે સોમનાથ મહાદેવને કરવામાં આવ્યો ભસ્મ શ્રૃંગાર, જુઓ તસવીરો
રિલાયન્સથી લઈ અદાણી સુધી....બાંગ્લાદેશમાં કઈ કંપનીનો કેટલો દબદબો?
રિલાયન્સથી લઈ અદાણી સુધી....બાંગ્લાદેશમાં કઈ કંપનીનો કેટલો દબદબો?
Olympics: કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયાનું વિનેશ ફોગાટના ડિસક્વૉલિફાય થવા પર મહત્વનું નિવેદન, જાણો શું કહ્યું
Olympics: કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયાનું વિનેશ ફોગાટના ડિસક્વૉલિફાય થવા પર મહત્વનું નિવેદન, જાણો શું કહ્યું
ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકાર, એએમસી, નેશનલ હાઇવે ઓથોરિટી અને પોલીસને શું કર્યો મહત્વનો આદેશ? જાણો વિગત
ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકાર, એએમસી, નેશનલ હાઇવે ઓથોરિટી અને પોલીસને શું કર્યો મહત્વનો આદેશ? જાણો વિગત
Video: ભોજપુરી ગીત પર વન પીસ પહેરીને યુવતિએ મુંબઈ લોકલમાં કર્યો એવો ડાંસ, લોકોએ કહ્યું- હવે.....
Video: ભોજપુરી ગીત પર વન પીસ પહેરીને યુવતિએ મુંબઈ લોકલમાં કર્યો એવો ડાંસ, લોકોએ કહ્યું- હવે.....
મોદી સરકારનો યુવાઓ માટે માસ્ટર પ્લાન,  4.10 કરોડ યુવાઓને મળશે લાભ
મોદી સરકારનો યુવાઓ માટે માસ્ટર પ્લાન, બેરોજગારીથી મળશે છૂટકારો, 4.10 કરોડ યુવાઓને મળશે લાભ
Embed widget