શોધખોળ કરો

Anant Radhika First Wedding Pics: લગ્નના બંધનમાં બંધાયા અનંત-રાધિકા, સામે આવ્યો નવયુગલનો પ્રથમ ફોટો

Anant Radhika First Wedding Pics: અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ આજે લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. હવે લગ્ન પછી નવ પરણેલા જોડીના લગ્નના પ્રથમ ફોટા સામે આવી ગયા છે.

Anant Radhika First Wedding Pics: મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. આજે અનંતે તેની મંગેતર રાધિકા મર્ચન્ટ સાથે જિયો વર્લ્ડ સેન્ટરમાં લગ્ન કર્યા છે. જોડીએ આજે સાત ફેરા લઈને સાત જન્મ માટે એકબીજાના થઈ ગયા છે. લગ્ન પછી અનંત રાધિકાના પ્રથમ ફોટા સામે આવ્યા છે જેમાં વર વધૂ એટલા સુંદર લાગે છે કે તેમનાથી નજર હટાવવી મુશ્કેલ છે.

વર વધૂના લુકની વાત કરીએ તો જ્યાં લાલ રંગની શેરવાનીમાં અનંત અંબાણી ખૂબ જ સારા લાગે છે તો બીજી તરફ સફેદ રંગના લહેંગામાં રાધિકા મર્ચન્ટ અત્યંત સુંદર દેખાઈ રહી છે. લગ્ન માટે રાધિકાએ ડિઝાઇનર અબુ જાની સંદીપના 'પૈણેતર' કલેક્શનનો લહેંગો પહેર્યો હતો. સફેદ લહેંગા સાથે લાલ દુપટ્ટો લીધેલી અંબાણી પરિવારની નાની વહુ અત્યંત સુંદર દેખાતી હતી.

Anant Radhika First Wedding Pics: લગ્નના બંધનમાં બંધાયા અનંત-રાધિકા, સામે આવ્યો નવયુગલનો પ્રથમ ફોટો

લગ્ન પહેલાં અંબાણી પરિવારે આપ્યા પોઝ

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ આજે ધામધૂમથી જિયો વર્લ્ડ સેન્ટરમાં વૈદિક રીતિ રિવાજોથી લગ્નના બંધનમાં બંધાયા છે. સાંજે 4 વાગ્યે જ અનંત પોતાની દુલ્હનની બારાત લઈને એન્ટીલિયાથી રવાના થઈ ગયા હતા. વાજતે ગાજતે દૂલ્હારાજા લગ્નના સ્થળે પહોંચ્યા જ્યાં તેમણે આખા પરિવાર સાથે ખૂબ પોઝ આપ્યા.

અનંત રાધિકાના લગ્નમાં પહોંચ્યા આ સિતારાઓ

રાધિકા અનંતના લગ્નમાં બોલિવૂડ સેલેબ્સનો તાંતો લાગ્યો હતો. જેકી શ્રોફ, સલમાન ખાન, અનિલ કપૂર, માધુરી દીક્ષિત, પ્રિયંકા ચોપરા, રણવીર સિંહ, અર્જુન કપૂર, અનન્યા પાંડે, સારા અલી ખાન અને ખુશી કપૂર જેવા સિતારાઓએ લગ્નમાં હાજરી આપી. સંગીતકાર એ.આર. રહેમાન, સાઉથ સુપરસ્ટાર રજનીકાંત, ડિરેક્ટર એટલી કુમાર, ધોની વિથ ફેમિલી, હાર્દિક પાંડ્યા જેવી હસ્તીઓ પણ લગ્નમાં સામેલ થઈ.

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નની ચર્ચાઓ મહિનાઓથી ચાલી રહી છે. આખરે આ જોડી 12 જુલાઈએ મુંબઈના જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં લગ્ન કરવાની છે. રજનીકાંત અને અનિલ કપૂરથી લઈને બોરિસ જોનસન (Boris Johnson) સહિત દુનિયાની ઘણી જાણીતી હસ્તીઓએ આ લગ્ન સમારોહમાં હાજરી આપી છે. આ ઉપરાંત દેશ વિદેશના રમતો સાથે જોડાયેલા નામાંકિત લોકો પણ અનંત અંબાણીના લગ્નમાં હાજરી આપવા પહોંચ્યા છે.                            

ટોપ સ્ટોરી

શ્વેતા તિવારીના ઓનલાઇન ઓર્ડરમાંથી નીકળ્યા કૉકરોચ, એક્ટ્રેસે તુકારામ મુન્ડેને પુછ્યું- 'તમે ક્યાં છો?'
શ્વેતા તિવારીના ઓનલાઇન ઓર્ડરમાંથી નીકળ્યા કૉકરોચ, એક્ટ્રેસે તુકારામ મુન્ડેને પુછ્યું- 'તમે ક્યાં છો?'
ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ
ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Shukra Nakshatra Gochar: શુક્રનું નક્ષત્ર ગોચર, આ 3 રાશિઓનું બદલાશે ભાગ્ય, થશે આર્થિક લાભ
Shukra Nakshatra Gochar: શુક્રનું નક્ષત્ર ગોચર, આ 3 રાશિઓનું બદલાશે ભાગ્ય, થશે આર્થિક લાભ
Post Office Scheme: પોસ્ટની આ સ્કીમથી દર મહિને ₹20500 ની કમાણી પાકી, અહીં સમજો ગણિત
Post Office Scheme: પોસ્ટની આ સ્કીમથી દર મહિને ₹20500 ની કમાણી પાકી, અહીં સમજો ગણિત
સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 
સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
Embed widget