શોધખોળ કરો

સુરતમાં બેકાબૂ ટ્રકે ઢગલાબંધ બાઈકનો કચ્ચરઘાણ કાઢી નાખ્યો, જાણો કેવી રીતે

સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં બ્રિજ નીચે એક લોખંડ ભરેલા ટ્રકનું સ્ટેરિંગનું લોક તૂટી ગયું હતું. જેના કારણે ચાલુ ટ્રક ગોળ ગોળ ફરવા લાગી હતી અને ગોળ ગોળ ફરતી વખતે જે પણ વાહનો આડે આવ્યા એના ઉપર ફરી વળી હતી.

સુરત: સોમવારે મોડી રાત્રે સુરતમાં ભંગાર ભરેલા ટ્રકે ચાલકે ટ્રક ઉપર કાબુ ગુમાવતા ટ્રક રસ્તાના ડિવાયડર સાથે અથડાઈને એક પછી એક બાઇકો ઉપર ફરી વળી હતી ત્યાર બાદ કારને અથડાઈ હતી. સુરતમાં બેકાબૂ ટ્રકે ઢગલાબંધ બાઈકનો કચ્ચરઘાણ કાઢી નાખ્યો, જાણો કેવી રીતે જોકે ટ્રકની ટક્કરથી કાર ચાલક કારમાંથી કૂદી જતાં તેનો બચાવ થયો હતો. પોલીસે આ મામલે ટ્રક ચાલકની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથધરી હતી. સુરતમાં બેકાબૂ ટ્રકે ઢગલાબંધ બાઈકનો કચ્ચરઘાણ કાઢી નાખ્યો, જાણો કેવી રીતે સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં બ્રિજ નીચે એક લોખંડ ભરેલા ટ્રકનું સ્ટેરિંગનું લોક તૂટી ગયું હતું. જેના કારણે ચાલુ ટ્રક ગોળ ગોળ ફરવા લાગી હતી અને ગોળ ગોળ ફરતી વખતે જે પણ વાહનો આડે આવ્યા એના ઉપર ફરી વળી હતી. સુરતમાં બેકાબૂ ટ્રકે ઢગલાબંધ બાઈકનો કચ્ચરઘાણ કાઢી નાખ્યો, જાણો કેવી રીતે બેકાબુ ટ્રકે એક પછી એક 20 જેટલા બાઇક અને કારને અડફેટે લીધા હતા. બાઇકો ઉપર ટ્રક ફરી વળતાં તમામ બાઇકોનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. અંતે બેકાબુ ટ્રક બ્રીજની નીચે રેલિંગ તોડીને ફસાઇ જતાં કાબુમાં આવ્યો હતો. સુરતમાં બેકાબૂ ટ્રકે ઢગલાબંધ બાઈકનો કચ્ચરઘાણ કાઢી નાખ્યો, જાણો કેવી રીતે આ ઘટનામાં ટ્રકે કારને પણ અડફેટે લીધી હતી. જોકે કાર ચાલક કારમાંથી કૂદી જતાં તેનો બચાવ થયો હતો. આ અંગે પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. અને વધુ કાર્યવાહી હાથધરી હતી. હાજર સૌ કોઈ આ ઘટના જોઈને ચોંકી ગયા હતાં.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો

T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી

કામની વાતઃ જો એમઆરપી કરતાં વધુ કિંમતે કોઈ સામાન વેચે તો અહીં કરો ફરીયાદ, જાણો હેલ્પલાઈન નંબર

ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
કામની વાતઃ જો એમઆરપી કરતાં વધુ કિંમતે કોઈ સામાન વેચે તો અહીં કરો ફરીયાદ, જાણો હેલ્પલાઈન નંબર
કામની વાતઃ જો એમઆરપી કરતાં વધુ કિંમતે કોઈ સામાન વેચે તો અહીં કરો ફરીયાદ, જાણો હેલ્પલાઈન નંબર
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી

ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી

Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 

દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી

Embed widget