શોધખોળ કરો

Valsad : મોડી રાતે બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 1નું મોત, સુરતમાં કાર નહેરમાં ખાબકી

બે કાર સામ સામે અથડાતા 1નું મોત નીપજ્યું છે. જ્યારે 11 ઘાયલ થયા છે. ઘાયલોમાં બાળકો , મહિલા સહિત પુરુષોનો સમાવેશ થાય છે. આ સિવાય સુરતમાં ગત મોડી રાત્રે કાર નહેરમાં ખાબકી હતી.

વલસાડઃ વલસાડમાં મોડી રાતે અકસ્માત સર્જાયો હતો. બે કાર સામ સામે અથડાતા 1નું મોત નીપજ્યું છે. જ્યારે 11 ઘાયલ થયા છે. ઘાયલોમાં બાળકો , મહિલા સહિત પુરુષોનો સમાવેશ થાય છે. આ સિવાય સુરતમાં ગત મોડી રાત્રે કાર નહેરમાં ખાબકી હતી. પલસાણાના ચાલથાણ ગામ પાસે ઘટના બની હતી. 

પરિવાર અંકલેશ્વરથી દમણ જઈ રહ્યું હતું  આ સમયે ઘટના બની હતી. સ્થાનિકોએ પેટ્રોલિંગ કરી રહેલા જીઆરડી જવાનને જાણ કરતા ફાયર બોલવાઈ. ડીંડોલી ફાયરના જવાનોએ કારમાંથી  બે બાળકીઓ ,બે મહિલા અને એક પુરુષ એમ 5 લોકોને રેસ્ક્યુ કરી બચાવ્યા હતા. લગભગ દોઢ કલાક સુધી પરિવાર મદદ માટે બુમાબુમ કરી. તમામને દોરડાની મદદથી ધસમસતા પાણીના પ્રવાહમાંથી બહાર કઢાયા હતા. 

બનાસકાંઠાના ઇકબાલ ગઢ નજીક ભડથ પાટિયા પાસે ટ્રિપલ અકસ્માત સર્જાયો છે. કાર.ટ્રેલર અને ટ્રક  અથડાતા અહીં 1 વ્યક્તિનું મોત થયું છે. મત્તકનો  મૃતદેહ ને અમીરગઢ રેફરલમાં લઇ જવાયો હતો.

બનાસકાંઠાના ઇકબાલ ગઢ નજીક ભડથ પાટિયા પાસે એક ગંભીર રોડ અકસ્માત સર્જાયો હતો. અહીં  કાર.ટ્રેલર અને ટ્રક  એકબીજા સાથે અથડાતા  1 વ્યક્તિનું મોત થયું છે. મત્તકનો  મૃતદેહ ને અમીરગઢ રેફરલમાં લઇ જવાયો હતો. પોલીસે અકસ્માત કેવી રીતે સર્જાયો તેની તપાસ હાથ ધરી છે.

તો બીજી તરફ બનાસકાંઠાના પાલનપુર ધનિયાણા ચોકડી પાસે જીપ અને મોટર સાઇકલ વચ્ચે અકસ્માત થતાં અહીં એકને ગંભીર ઇજા થતાં તેમને પાલનપુર સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા હતા.જો કે કમનસીબે તેમને ગંભીર ઇજા પહોંચી હોવાથી સારવાર  દરમિયાન તેમનું મોત થયું હતું.  ઘટનાની નોંધ લેતા તાલુકા પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં વધુ એક આરોપી અરેસ્ટ,  રાજશ્રી કોઠારીની રાજસ્થાનથી ધરપકડ

Advani Admitted: લાલકૃષ્ણ અડવાણી હૉસ્પિટલમાં ભરતી, રૂટીન ચેકઅપ માટે કરાયા દાખલ

Winter: ગુજરાત ઠંડીમાં ઠૂંઠવાયું, નલિયા 8 ડિગ્રી સાથે સૌથી ઠંડુગાર, 12 શહેરોમાં 14 ડિગ્રીથી નીચુ નોંધાયુ તાપમાન

શું એન્જીયોગ્રાફી ટેસ્ટને કારણે હાર્ટ એટેક આવી શકે છે? જાણો સાચો જવાબ
શું એન્જીયોગ્રાફી ટેસ્ટને કારણે હાર્ટ એટેક આવી શકે છે? જાણો સાચો જવાબ
Advertisement
ABP Premium

વિડિઓઝ

LIVE VIDEO : મુંબઈ-અમદાવાદ હાઈવે પર કાર હવામાં ઉછળી, ચાલકનો આબાદ બચાવGujarat Politics : તોડબાજીના રૂપિયા Gopal Italia એ લીધા?  કચ્છ પોલીસનો નામ સાથે આરોપAhmedabad Murder Case : અમદાવાદમાં સામાન્ય બોલાચાલીમાં યુવકીની છરીના ઘા મારીને હત્યા, જુઓ અહેવાલFake ED Case : ફેક ઇડી કેસમાં સૌથી મોટો ખુલાસો , AAP બાદ આરોપીનું સામે આવ્યું ભાજપ કનેક્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં વધુ એક આરોપી અરેસ્ટ,  રાજશ્રી કોઠારીની રાજસ્થાનથી ધરપકડ
ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં વધુ એક આરોપી અરેસ્ટ, રાજશ્રી કોઠારીની રાજસ્થાનથી ધરપકડ
Advani Admitted: લાલકૃષ્ણ અડવાણી હૉસ્પિટલમાં ભરતી, રૂટીન ચેકઅપ માટે કરાયા દાખલ
Advani Admitted: લાલકૃષ્ણ અડવાણી હૉસ્પિટલમાં ભરતી, રૂટીન ચેકઅપ માટે કરાયા દાખલ
Winter: ગુજરાત ઠંડીમાં ઠૂંઠવાયું, નલિયા 8 ડિગ્રી સાથે સૌથી ઠંડુગાર, 12 શહેરોમાં 14 ડિગ્રીથી નીચુ નોંધાયુ તાપમાન
Winter: ગુજરાત ઠંડીમાં ઠૂંઠવાયું, નલિયા 8 ડિગ્રી સાથે સૌથી ઠંડુગાર, 12 શહેરોમાં 14 ડિગ્રીથી નીચુ નોંધાયુ તાપમાન
શું એન્જીયોગ્રાફી ટેસ્ટને કારણે હાર્ટ એટેક આવી શકે છે? જાણો સાચો જવાબ
શું એન્જીયોગ્રાફી ટેસ્ટને કારણે હાર્ટ એટેક આવી શકે છે? જાણો સાચો જવાબ
જેલમાંથી બહાર આવ્યા બાદ થિયેટરમાં બનલી દુર્ઘટનાને લઇને અલ્લુ અર્જુને શું કહ્યું, જુઓ વીડિયો

જેલમાં રાત વિતાવ્યા બાદ અલ્લુ અર્જુન આજે  મુક્ત, સંધ્યા થિયેટર કેસમાં થઇ હતી ધરપકડ

મફતમાં aadhaar update કરવાનો આજે છેલ્લો દિવસ, જાણો પછી કેટલા રૂપિયા ચૂકવવા પડશે

Yearly Rashifal : આ રાશિના જાતકની 2025માં વધશે મુશ્કેલી, નિવારણ માટે કરો આ ઉપાય

Embed widget