શોધખોળ કરો

સુરતઃ પ્રેમીએ શારીરિક સંબંધ બાંધવા પ્રેમિકાને બોલાવી, બાળકોને સૂવડાવીને પ્રેમિકા ગઈ ને પછી ......

ગણેશ ઉર્ફે રૂપેશ અને ગીતા વચ્ચે પ્રેમસંબંધ હતા. ગત બીજી ઓક્ટોબરે ગણેશ દારૂ પીને આવ્યો હતો અને ગીતાને મળવા માટે બોલાવી હતી. પરંતુ ગીતા નહોતી ગઈ. આ પછી ગણેશે તેને ફરીથી બોલાવી હતી.

સુરતઃ શહેરના પરવ ત પાટિયા વિસ્તારમાં પ્રેમિકાએ યુવકની હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઈ છે. પ્રેમિકાએ યુવકનું માથું અફડાવી અફડાવીને હય્યા કરી નાંખી હતી. હત્યા બાદ પ્રેમિકા ભાગી છૂટી હતી. પોલીસે શંકાના આધારે પૂછપરછ કરતા હત્યા તેણે જ કરી હોવાનું કબલ્યું હતું. જેથી મહિલાની ધરપકડ કરવામાં આવી છે. મળતી વિગતો પ્રમાણે ગણેશ ઉર્ફે રૂપેશ અને ગીતા વચ્ચે પ્રેમસંબંધ હતા. ગત બીજી ઓક્ટોબરે ગણેશ દારૂ પીને આવ્યો હતો અને ગીતાને મળવા માટે બોલાવી હતી. પરંતુ ગીતા નહોતી ગઈ. આ પછી ગણેશે તેને ફરીથી બોલાવી હતી. દરમિયાન બાળકો સૂઈ જતા ગીતા ગણેશ પાસે ગઈ હતી. આ સમયે ગણેશ શારીરિક સંબંધની માંગ કરી હતી. પરંતુ ગીતાએ ઇનકાર કરી દેતા ગણેશે બળજબરી કરવાનો પ્રયાસ કર્યો હતો. આમ છતા ગણેશે પરાણે સંબંધ બાંધવાનો પ્રયાસ કરતાં ગીતાએ તેનું માથું દિવાલ સાથે અફળાવતાનું તેનું મોત થઈ ગયું હતું. હત્યા પછી ગીતાએ ઘટનાસ્થળેથી લોહી સાફ કર્યું હોવાનું જાણવા મળ્યું છે. તેની પાસેથી પોલીસે લોહીવાળો પેટીકોટ પણ કબ્જે કર્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા

વિડિઓઝ

No Number Plate , No Petrol : રાજકોટ પોલીસનો મોટો નિર્ણય; નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં
Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય
Tarun Chugh Gujarat BJP Incharge:  ગુજરાત ભાજપ પ્રભારી બન્યા તરુણ ચૂગ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Embed widget