શોધખોળ કરો
Advertisement
વાપીઃ ધોધમાર વરસાદ વચ્ચે ખેલૈયાઓએ બોલાવી ગરબાની રમઝટ
વલસાડના વાપીમાં ગઈ કાલે પણ વરસાદ વરસ્યો હતો. જોકે, ધોધમાર વરસાદ વચ્ચે યુવક-યુવતીઓએ ગરબાની રમઝટ બોલાવી હતી.
વલસાડઃ ગઈ કાલે નવરાત્રીના બીજા અમદાવાદમાં વરસાદે વિરામ લેતા ખેલૈયાએ રાહતનો શ્વાસ લીધો છે. જોકે, વલસાડના વાપીમાં ગઈ કાલે પણ વરસાદ વરસ્યો હતો. જોકે, ધોધમાર વરસાદ વચ્ચે યુવક-યુવતીઓએ ગરબાની રમઝટ બોલાવી હતી. ગઈ કાલે વાપી અને આસપાસના વિસ્તારોમાં વરસાદ પડતા ગરબામાં વિઘ્ન પડ્યું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દુનિયા
સમાચાર
Advertisement