શોધખોળ કરો

દેશમાં કોરોનાનો વધ્યો કેર, માત્ર 21 દિવસમાં નવા 10 લાખ કેસ, છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ બ્રેક 62 હજાર કેસ

જ્યારે છેલ્લા 24 કલાકમાં દેશમાં 886 લોકોના મોત થયા છે. તેમજ 62,538 નવા કેસ સામે આવ્યા છે.

નવી દિલ્લીઃ દેશમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. દેશમાં કોરોનાના કુલ કેસ 20 લાખને પાર થઈ ગયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં દેશમાં 886 લોકોના મોત થયા છે. તેમજ 62,538 નવા કેસ સામે આવ્યા છે, જે અત્યાર સુધીમાં એક દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે. દેશમાં કોરોનાથી સ્વસ્થ થવાનો રિકવરી રેટ 67.61 ટકા છે. સૌથી મહત્વની વાત એ છે કે, છેલ્લા છ મહીનામાં ભારતમાં કોરોનાનો કહેર છે. પરંતુ છેલ્લા 21 દિવસમાં જ 10 લાખથી વધુ નવા કેસ નોંધાયા છે. તેનો મતલબ એ થયો કે, જેમ જેમ દિવસો વીતી રહ્યા છે, દેશમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. ચિંતાની વાત એ છે કે, ભારતમાં કુલ 38 ટકા કેસ ફક્ત પાંચ રાજ્યોમાં જ છે, જેમાં આંધ્રપ્રદેશ, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને બિહારનો સમાવેશ થાય છે. 16 જુલાઈ સુધી દેશમાં કોરોનાના 10 લાખ કેસ હતા. ત્યારે આ દિવસોમાં 19 ટકા કેસ સામે આવ્યા હતા. કોરોનાના નવા કેસના મામલામાં છેલ્લા 21 દિવસની વાત કરીએ તો દિલ્લી, મહારાષ્ટ્ર અને તમિલાડુમાં નવા કેસ આવવાની સંખ્યા ઘટી છે. સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરાયેલા નવા આંકડા પ્રમાણે દેશમાં કુલ 20,27,075 કેસ નોંધાયા છે. આ કેસમાંથી હાલ, 6,07,384 એક્ટિવ કેસો છે. જેની સામે 13,78,105 લોકો કોરોનાને મ્હાત આપી ઘરે જતા રહ્યા છે. જ્યારે અત્યાર સુધીમાં 41,585 લોકોના કોરોનાથી મોત થયા છે. મંત્રાલયે જણાવ્યું હતું કે, મૃત્યદર ઘટીને 2.07 ટકા થઈ ગયો છે. આઇએમઆર અનુસાર પાંચ ઓગસ્ટ સુધી 2,21,49,351 ટેસ્ટ કરાયા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો

ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ

દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી

ઈરાન-અમેરિકા કરાર પૂરો થતાં જ UAE પર ભયાનક હુમલાનો ખતરો, સરકારે જારી કર્યું રેડ એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું

100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?

Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 

Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?

Embed widget