શોધખોળ કરો
Advertisement
વડોદરાઃ ડભોઇના કરાલીપુરામાંથી પકડાયો મહાકાય મગર, મગર જોવા ઉમટ્યા લોકો
ડભોઈનાં કરાલીપુરા ગામે 11 ફૂટ લાંબો અને મહાકાય મગર પકડાયો છે.
વડોદરાઃ ડભોઈનાં કરાલીપુરા ગામે મહાકાય મગર પકડાયો છે. એનિમલ રેસ્ક્યૂ ટીમે મગરને ઝડપી પાડ્યો છે. 11 ફૂટ લાંબા અને મહાકાય મગરને વન વિભાગને સોંપાયો છે. મહાકાય મગરને જોવા ગામ લોકો ઉમટ્યા હતા. છેલ્લા કેટલાય સમયથી મગર અહીં વસવાટ કરી રહ્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement