શોધખોળ કરો

આસામ બોર્ડર પર પેટ્રોલિંગ દરમિયાન ગુજરાતનો BSF જવાન શહીદ, પરિવાર પર આભ ભાટ્યું

રવિવારે રાત્રે લગભગ 10 વાગેની આસપાસ સંજય સાધુના પરિવારજનોને ફોન દ્વારા સમગ્ર ઘટનાની જાણકારી આપી હતી. આ ઘટના બાદ હવે મંગળવારે શહીદનો નશ્વરદેહ વડોદરા લાવવામાં આવશે.

વડોદરા: શહેરનો વધુ એક જવાન આસામ બોર્ડર પર પેટ્રોલિંગ દરમિયાન શહીદ થયો હતો. આસામ બોર્ડર પર પેટ્રોલિંગ દરમિયાન શહીદી વહોરનાર વડોદરાના BSF જવાનનું નામ સંજય સાધુ હતું. વડોદરાના ગોરવા કરોડિયા રોડ પર આવેલી ભગવતી કૃપા સોસાયટીમાં રહેતા શહીદ જવાનના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. રવિવારે રાત્રે લગભગ 10 વાગેની આસપાસ સંજય સાધુના પરિવારજનોને ફોન દ્વારા સમગ્ર ઘટનાની જાણકારી આપી હતી. આ ઘટના બાદ હવે મંગળવારે શહીદનો નશ્વરદેહ વડોદરા લાવવામાં આવશે. આસામ બોર્ડર પર પેટ્રોલિંગ દરમિયાન ગુજરાતનો BSF જવાન શહીદ, પરિવાર પર આભ ભાટ્યું વડોદરાના સંજય સાધુ BSFમાં પોલીસ ઈન્સપેક્ટર તરીકે ફરજ બજાવતા હતા અને તેઓ આસામ બોર્ડર પર પેટ્રોલિંગ દરમિયાન શહીદ થયા હતા. આસામ બોર્ડર પર પેટ્રોલિંગ દરમિયાન શહીદ થનાર સંજય સાધુના પિતા ગુજરાત પોલીસમાં પીઆઈ તરીકે નિવૃત થયા હતા અને તેમનું 3 વર્ષ અગાઉ મૃત્યુ થયું હતું. આસામ બોર્ડર પર પેટ્રોલિંગ દરમિયાન ગુજરાતનો BSF જવાન શહીદ, પરિવાર પર આભ ભાટ્યું સંજય સાધુના ભાઇ જગદીશ સાધુએ જણાવ્યું હતું કે, રાત્રે 10 વાગ્યે બીએસએફના જવાનો અમારા ઘરે આવ્યા હતા અને અમને દુઃખદ સમાચાર આપ્યા હતા. જોકે તેઓએ અમને કંઈ વધારે માહિતી આપી નહતી. મારા ભાઈ સંજયની પત્ની છે, બે છોકરી અને એક છોકરો ગાંધીનગરમાં રહે છે. તેઓએ થોડા સમય પહેલાં જ ગાંધીનગરમાં મકાન રાખ્યું હતું અને તહેવારોમાં વડોદરા આવતાં હતાં. પરંતુ અચાનક જ આ સમાચાર મળતાં અમારા પરિવાર દુ:ખી છે. આસામ બોર્ડર પર પેટ્રોલિંગ દરમિયાન ગુજરાતનો BSF જવાન શહીદ, પરિવાર પર આભ ભાટ્યું શહીદ જવાન સંજયના પરિવારમાં તેની પત્ની અંજનાબહેન સાધુ, બે દીકરીઓ શ્રદ્ધા(ઉ.વ.8) અને આસ્થા (ઉ.વ.4) અને પુત્ર ઓમ (ઉ.વ.1) હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું. સંજય શહીદ થયો હોવાની જાણ થતાં જ શહીદ જવાનનાં પત્ની અને બાળકો ગાંધીનગરથી વડોદરા ખાતે આવ્યાં હતાં. બુધવારે શહીદ જવાનના અંતિમ સંસ્કાર વડોદરા ખાતે કરવામાં આવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
Baroda Dairy: બરોડા ડેરીમાં દિનુ મામાનો દબદબો યથાવત, ફરીથી બન્યા ચેરમેન
Baroda Dairy: બરોડા ડેરીમાં દિનુ મામાનો દબદબો યથાવત, ફરીથી બન્યા ચેરમેન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
Embed widget