શોધખોળ કરો

Vadodara: ગુજરાતમાં એશિયાની સૌથી મોટી લેબોરેટરી ઊભી કરાય, ફૂડ સેમ્પલનો રિપોર્ટ હવે આવશે કલાકોમાં

વડોદરા: આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે વડોદરા ખાતેની નવનિર્મિત ફૂડ એન્ડ ડ્રગ્સ લેબોરેટરી લોકાર્પણ કર્યું હતું. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ફૂડ એન્ડ દ્રગ્સ લેબોરેટરી સહિત 82 કરોડના વિકાસના કામનું લોકાર્પણ અને ખાત મુહૂર્ત કરશે કર્યું.

વડોદરા: આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે વડોદરા ખાતેની નવનિર્મિત ફૂડ એન્ડ ડ્રગ્સ લેબોરેટરી લોકાર્પણ કર્યું હતું. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ફૂડ એન્ડ દ્રગ્સ લેબોરેટરી સહિત 82 કરોડના વિકાસના કામનું લોકાર્પણ અને ખાત મુહૂર્ત કરશે કર્યું. વડોદરામાં 48 કરોડના ખર્ચે અત્યાધુનિક ફૂડ એન્ડ દ્રગ્સ લેબોરેટરી અને પંચમહાલ જિલ્લાના મોજરી ગામના આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કર્યું આ સાથે છોટા ઉદેપુર જિલ્લાની જનરલ હોસ્પિટલમાં 100 બેડ ફિલ્ડ હોસ્પિટલ ૪૨ બેડ પીડીયાટ્રીક 20 બેડ આઈસીયુ સહિતના લોકાર્પણના કામ કર્યા.

આ અવસરે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે, ફૂડ એન્ડ દ્રગ્સ લેબોરેટરીમાં અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાશે. દવાઓ સહિતના સેમ્પલોનું  તાત્કાલિક પરીક્ષણ થાય તે પ્રકારની એશિયાની સૌથી મોટી લેબોરેટરી ઊભી કરાય છે. વારે તહેવારે લેવાતા ફૂડ સેમ્પલોના 15 દિવસે પરિણામો આવતા હતા. જો કે, હવે તાત્કાલિક ફૂડ સેમ્પલોના ટેસ્ટિંગ પરિણામ આવે તે માટે અત્યાધુનિક ટેક્નિલોજીની જરૂર છે. જ્યાં પણ સેમ્પલ લેવાય અને કલાકોમાં એનું પરિણામ આવે તે પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાશે. તહેવારોમાં લેવાતા ફૂડના સેમ્પલ જેના ટેસ્ટિંગ પરિણામ આવે તે પહેલા લોકો તે ખાદ્ય પદાર્થો ખાઈ ચૂક્યા હોય છે તે વાતનો આરોગ્ય મંત્રીએ સ્વીકાર કર્યો હતો.

સિક્યુરિટી સામે પણ કાર્યવાહી થશે

હાલ વડોદરામાં આરોગ્ય વિભાગની 20 મોબાઈલ વાન સ્થળ ઉપર જ અમુક પ્રકારના પરીક્ષણ કરી તાત્કાલિક પરિણામ આપે છે. એસએસજી હોસ્પીટલમાં દર્દીઓનું ભોજન સ્વાન આરોગતા હતા તે મામલે તપાસના આદેશ અપાયા છે અને જવાબદાર લોકો સામે કાર્યવાહી થશે. આ ઉપરાંત સિક્યુરિટી સામે પણ કાર્યવાહી થશે. જોકે 1947 મા વડોદરામાં રજવાડા સમયે ફૂડ એન્ડ દ્રગ્સ લેબોરેટરી શરૂ કરાઈ હતી તેને અપડેટ કરાઈ છે. લેબ માં 12000થી વધુ ખોરાકના નમુનાનું પરીક્ષણ થશે.

સમસ્ત મોદી સમાજના રાષ્ટ્રીય મહાસંમેલનમાં ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસ પર કર્યા પ્રહારો

અમદાવાદ: સમસ્ત મોદી સમાજના રાષ્ટ્રીય મહાસંમેલનના ઉદ્ઘાટન પ્રસંગે અમિત શાહએ હાજરી આપી હતી. સરદાર વલ્લભભાઇ પટેલ સ્મારક ભવન ખાતે મોદી સમાજનું રાષ્ટ્રીય મહાસંમેલન યોજાયું હતું. સમસ્ત મોદી સમાજના મહાસંમેલનમાં અમિત શાહ હાજર રહ્યા હતા. એક સમાજ શ્રેષ્ઠ સમાજના સૂત્ર સાથે સંમેલન યોજાયું હતું. આ અવસરે સોમાભાઈ મોદી અને પૂર્ણેશભાઈ મોદી સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Free Aadhaar Update: Aadhaar Card માં સરનામું અને મોબાઈલ નંબર ફ્રીમાં અપડેટ કરી શકાશે, UIDAI એ છેલ્લી તારીખ લંબાવી
Aadhaar Card માં સરનામું અને મોબાઈલ નંબર ફ્રીમાં અપડેટ કરી શકાશે, UIDAI એ છેલ્લી તારીખ લંબાવી
24 કલાકમાં વધુ એક પાકિસ્તાની દિગ્ગજ ક્રિકેટરે નિવૃત્તિ લીધી, બીજી વખત ઇન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહ્યું
24 કલાકમાં વધુ એક પાકિસ્તાની દિગ્ગજ ક્રિકેટરે નિવૃત્તિ લીધી, બીજી વખત ઇન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહ્યું
મોદી સરકારની ખેડૂતોને નવા વર્ષની ભેટ, 1 જાન્યુઆરીથી કોઈપણ ગેરંટી વિના ₹2 લાખ સુધીની લોન મળશે
મોદી સરકારની ખેડૂતોને નવા વર્ષની ભેટ, 1 જાન્યુઆરીથી કોઈપણ ગેરંટી વિના ₹2 લાખ સુધીની લોન મળશે
ભયંકર યુદ્ધ વિનાશ વેરશે! પૃથ્વી અને દુનિયાનો અંત આવશે... 2025 માટે બાબા વાંગાની ડરામણી આગાહીઓ
ભયંકર યુદ્ધ વિનાશ વેરશે! પૃથ્વી અને દુનિયાનો અંત આવશે... 2025 માટે બાબા વાંગાની ડરામણી આગાહીઓ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara Accident : વડોદરામાં ડમ્પરની ટક્કરે યુવકનું મોત, પિરવારમાં માતમAmbalal Patel : હજુ ગુજરાતમાં 3 દિવસ પડશે હાડ થીજવતી ઠંડી, અંબાલાલ પટેલની આગાહીKhyati Hospital Scam : ખ્યાતિ હોસ્પિટલકાંડમાં સૌથી મોટો ખુલાસો, રાજશ્રી કોઠારીની રાજસ્થાનથી ધરપકડLIVE VIDEO : મુંબઈ-અમદાવાદ હાઈવે પર કાર હવામાં ઉછળી, ચાલકનો આબાદ બચાવ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Free Aadhaar Update: Aadhaar Card માં સરનામું અને મોબાઈલ નંબર ફ્રીમાં અપડેટ કરી શકાશે, UIDAI એ છેલ્લી તારીખ લંબાવી
Aadhaar Card માં સરનામું અને મોબાઈલ નંબર ફ્રીમાં અપડેટ કરી શકાશે, UIDAI એ છેલ્લી તારીખ લંબાવી
24 કલાકમાં વધુ એક પાકિસ્તાની દિગ્ગજ ક્રિકેટરે નિવૃત્તિ લીધી, બીજી વખત ઇન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહ્યું
24 કલાકમાં વધુ એક પાકિસ્તાની દિગ્ગજ ક્રિકેટરે નિવૃત્તિ લીધી, બીજી વખત ઇન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહ્યું
મોદી સરકારની ખેડૂતોને નવા વર્ષની ભેટ, 1 જાન્યુઆરીથી કોઈપણ ગેરંટી વિના ₹2 લાખ સુધીની લોન મળશે
મોદી સરકારની ખેડૂતોને નવા વર્ષની ભેટ, 1 જાન્યુઆરીથી કોઈપણ ગેરંટી વિના ₹2 લાખ સુધીની લોન મળશે
ભયંકર યુદ્ધ વિનાશ વેરશે! પૃથ્વી અને દુનિયાનો અંત આવશે... 2025 માટે બાબા વાંગાની ડરામણી આગાહીઓ
ભયંકર યુદ્ધ વિનાશ વેરશે! પૃથ્વી અને દુનિયાનો અંત આવશે... 2025 માટે બાબા વાંગાની ડરામણી આગાહીઓ
ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં વધુ એક આરોપી અરેસ્ટ,  રાજશ્રી કોઠારીની રાજસ્થાનથી ધરપકડ
ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં વધુ એક આરોપી અરેસ્ટ, રાજશ્રી કોઠારીની રાજસ્થાનથી ધરપકડ
Advani Admitted: લાલકૃષ્ણ અડવાણી હૉસ્પિટલમાં ભરતી, રૂટીન ચેકઅપ માટે કરાયા દાખલ
Advani Admitted: લાલકૃષ્ણ અડવાણી હૉસ્પિટલમાં ભરતી, રૂટીન ચેકઅપ માટે કરાયા દાખલ
હવે એરપોર્ટ પર ચા, કોફી, પાણીની 10 ગણી કિંમત નહીં ચૂકવવી પડે, ભારત સરકારે શરૂ કરી નવી યોજના
હવે એરપોર્ટ પર ચા, કોફી, પાણીની 10 ગણી કિંમત નહીં ચૂકવવી પડે, ભારત સરકારે શરૂ કરી નવી યોજના
Winter: ગુજરાત ઠંડીમાં ઠૂંઠવાયું, નલિયા 8 ડિગ્રી સાથે સૌથી ઠંડુગાર, 12 શહેરોમાં 14 ડિગ્રીથી નીચુ નોંધાયુ તાપમાન
Winter: ગુજરાત ઠંડીમાં ઠૂંઠવાયું, નલિયા 8 ડિગ્રી સાથે સૌથી ઠંડુગાર, 12 શહેરોમાં 14 ડિગ્રીથી નીચુ નોંધાયુ તાપમાન
Embed widget