શોધખોળ કરો

વડોદરાઃ પોલીસ પર માર મારવાનો આક્ષેપ કરનારા ગાયકવાડના નામે છે લોકસભાની ચૂંટણીમાં સૌથી ઓછા મતે જીતવાનો રેકોર્ડ, જાણો કેટલા મતે જીતેલા ?

સત્યજીત ગાયકવાડ છેલ્લા અઢી દાયકાથી રાજકારણમાં છે અને ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં સૌથી ઓછા માર્જિનથી જીતવાનો રેકોર્ડ ધરાવે છે.

વડોદરા: વડોદરાના ભૂતપૂર્વ સાંસદ સત્યજીત ગાયકવાડને નવાપુરાના પીએસઆઇ પટેલે બે લાફા ઝીંકી દઈ ઘરે જઇ વોન્ટેડ બતાવાની ધમકી આપી હોવાનો વિવાદ ગરમ છે. અખિલ ભારતીય યુવક કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ અને માજી સાંસદ સત્યજીત ગાયકવાડના બહેને માસ્ક યોગ્ય રીતે ન પહેર્યો હોવાથી બહેનને અટકાવી દંડ માગતા પૈસા આપવા પહોંચેલા ગાયકવાડને પોલીસે માર્યા હોવાનો આક્ષેપ ગાયકવાડે કર્યો છે. સત્યજીત ગાયકવાડ છેલ્લા અઢી દાયકાથી રાજકારણમાં છે અને ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં સૌથી ઓછા માર્જિનથી જીતવાનો રેકોર્ડ ધરાવે છે. 1996ની લોકસભા ચૂંટણીમાં વડોદરા લોકસભા બેઠક પરથી સત્યજીત ગાયકવાડ માત્ર 17 મતે જીત્યા હતા. સત્યજીત ગાયકવાડને 1,31,248 જ્યારે તેમના હરીફ ભાજપના ઉમેદવાર જીતેન્દ્ર સુખડિયાને 1,31,231 મત મળતાં ગાયકવાડ માત્ર 17 મતે જીત્યા હતા. ગાયકવાડ લોકસભાની ચૂંટણીમાં સમગ્ર ભારતમાં સૌથી ઓછા મતે જીતવામાં ત્રીજા સ્થાને છે. ગાયકવાડનાં બુધવારે મોડી સાંજે ડ્રાઇવર સાથે કારમાં નીકળ્યા હતા. ત્યારે બગીખાના ત્રણ રસ્તા પાસે તેમનું માસ્ક નાક નીચે હોવાથી પોલીસે તેમને અટકાવી 1000નો દંડ ભરવા કહ્યું હતું. જો તેમની પાસે રૂપિયા ન હોય ભાઈ સત્યજિતને બોલાવ્યા હતા. સત્યજીત ગાયકવાડ રૂપિયા લઈને બગીખાના ત્રણ રસ્તા પાસે પહોંચ્યા હતા. જોકે ત્યાં હાજર પોલીસે પાવતી પુરી થઈ ગઈ હોવાનું કહી નવાપુરા પોલીસ સ્ટેશન આવવા કહક્યું હતું. આ વાતનો સત્યજિત ગાયકવાડે વિરોધ કરતા પીએસઆઈ પટેલે ઉદ્ધતાઇભર્યું વર્તનકરી સત્યજીત ગાયકવાડને બે લાફા ઝીકી દીધા હતા. માસ્ક માટે પોલીસને દંડ આપવાની તૈયારી હોવા છતાં પોલીસે કડકાઈ બતાવી હતી અને એક તબક્કે માજી સાંસદના ઘરે પણ જઈને કેસ કરીને વોન્ટેડ બતાવીશ તેવી ધમકી આપી હોવાના આક્ષેપ કરવામા આવ્યા હતા.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Om Prakash Chautala Death: હરિયાણાના પૂર્વ CM ઓમપ્રકાશ ચૌટાલાનું નિધન, 89 વર્ષની વયે ગુરુગ્રામમાં લીધા અંતિમ શ્વાસ

Parliament Winter Session: લોકસભાની કાર્યવાહી અનિશ્વિતકાળ માટે સ્થગિત, રાજ્યસભામાં પણ હોબાળો

Gujarat Cold: નલિયામાં કોલ્ડવેવ, રાજ્યના અનેક શહેરોમાં જોવા મળી કાતિલ ઠંડીની અસર

સતત આટલા કલાક મેકઅપ રાખતા હોવ તો થઇ જાવ સાવધાન, આ બીમારીનો બની શકો છો શિકાર
સતત આટલા કલાક મેકઅપ રાખતા હોવ તો થઇ જાવ સાવધાન, આ બીમારીનો બની શકો છો શિકાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot Bar association Election :બાર એસોસિએશનનું મતદાન શરૂ, ત્રિપાંખિયા જંગમાં 50 ઉમેદવારCold In India : વિવિધ રાજ્યોમાં ઠંડીનો પારો ગગડ્યો, દિલ્હીની હાલત કફોડી; જુઓ અહેવાલSurendranagar:લીલા ગાંજાના છોડ સાથે SOGએ એકની કરી ધરપકડ, જુઓ ક્રાઈમ ન્યૂઝ | Abp AsmitaSurat Flight News: હવે બેંગકોકની ફ્લાઈટ આજથી શરૂ, પહેલા દિવસથી જ ફ્લાઈટ થઈ ગઈ ફુલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Om Prakash Chautala Death: હરિયાણાના પૂર્વ CM ઓમપ્રકાશ ચૌટાલાનું નિધન, 89 વર્ષની વયે ગુરુગ્રામમાં લીધા અંતિમ શ્વાસ
Om Prakash Chautala Death: હરિયાણાના પૂર્વ CM ઓમપ્રકાશ ચૌટાલાનું નિધન, 89 વર્ષની વયે ગુરુગ્રામમાં લીધા અંતિમ શ્વાસ
Parliament Winter Session: લોકસભાની કાર્યવાહી અનિશ્વિતકાળ માટે સ્થગિત, રાજ્યસભામાં પણ હોબાળો
Parliament Winter Session: લોકસભાની કાર્યવાહી અનિશ્વિતકાળ માટે સ્થગિત, રાજ્યસભામાં પણ હોબાળો
Gujarat Cold: નલિયામાં કોલ્ડવેવ, રાજ્યના અનેક શહેરોમાં જોવા મળી કાતિલ ઠંડીની અસર
Gujarat Cold: નલિયામાં કોલ્ડવેવ, રાજ્યના અનેક શહેરોમાં જોવા મળી કાતિલ ઠંડીની અસર
સતત આટલા કલાક મેકઅપ રાખતા હોવ તો થઇ જાવ સાવધાન, આ બીમારીનો બની શકો છો શિકાર
સતત આટલા કલાક મેકઅપ રાખતા હોવ તો થઇ જાવ સાવધાન, આ બીમારીનો બની શકો છો શિકાર
Gold Rate Today : સોનાની કિંમતમાં ફરી એક વખત મોટો ઉલટફેર, જાણો શું છે લેટેસ્ટ ભાવ 

IPL 2025 પહેલા ચેન્નાઈના કેપ્ટન રૂતુરાજ ગાયકવાડે RCB પર લગાવ્યો મોટો આરોપ, વીડિયો થયો વાયરલ

શિયાળામાં ગીઝર ખરીદતી વખતે આ બાબતોનું રાખો ખાસ ધ્યાન, નહીં તો મુશ્કેલીમાં મુકાશો

India-Bangladesh: ભારતનો એક નિર્ણય બાંગ્લાદેશને બરબાદ કરી દેશે,94% ભારત પર નિર્ભર છે યુનુસનો દેશ,જોઈ લો આંકડા

Embed widget