શોધખોળ કરો

Gujarat Election 2022 : વિધાનસભાની ટિકિટને લઈને કેતન ઇનામદારે શું આપ્યું મોટું નિવેદન?

સાવલી બેઠકથી જ ફરીથી ટિકિટ મળવાની કેતન ઇનામદારને પુરી આશા છે.  સાવલી બેઠકથી જ ફરીથી ટિકિટ મળવાની કેતન ઇનામદારને  પુરી આશા છે.

Gujarat Election 2022 :  સાવલી બેઠકથી જ ફરીથી ટિકિટ મળવાની કેતન ઇનામદારને પુરી આશા છે.  સાવલી બેઠકથી જ ફરીથી ટિકિટ મળવાની કેતન ઇનામદારને  પુરી આશા છે. વિસ્તારમાં લોકપ્રિયતા અને મતદાતાઓ  તેમજ કાર્યકર્તાઓના સાથ સહકારથી જીત મળવાનો પણ કેતન ઇનામદારને વિશ્વાસ છે. પક્ષ નો રિપીટ થિયરી લાવે અને ટિકિટ ના મળે તો પણ વફાદાર રહી પક્ષના ઉમેદવારને પૂરતો સાથ સહકાર આપવાનો ઇનામદારે વિશ્વાસ વ્યકત કર્યો. સાવલીની મુલાકાત દરમિયાન ઇનામદારની કાર્યશૈલી અને સક્રિયતાની ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ પ્રશંસા કરી ચુક્યા છે.

Arvind Kejriwal Gujarat Visit: ભાવનગરમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલ અને દિલ્લીના ડેપ્યુટી સીએમ મનિષ સિસોદિયાએ લોકોને સંબોધિત કર્યા હતા. આ દરમિયાન તેમણે કેટલીક ગેરેન્ટીઓ પણ આપી હતી. વિધાનસભાની ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ગુજરાતમાં પક્ષ પલટાની સિઝન પણ ચાલી રહી છે. આજે ભાવનગર ખાતે અરવિંદ કેજરીવાલ અને મનિષ સિસોદિયાની હાજરીમાં ભાજપના પૂર્વ ઉપ પ્રમુખ અને કોંગ્રેસના ઉપ પ્રમુખ અને એક સામાજિક કાર્યકર આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.

તાજેતરમાં ભાજપમાંથી જેનો હોદ્દો છીનવી લેવામાં આવ્યો એવા ભાજપના પૂર્વ ઉપ પ્રમુખ હેમરાજભાઈ સોલંકી અને તાજેતરમાં જ કોંગ્રેસમાંથી સાઈડ લાઈન કરવામાં આવેલા મહેન્દ્રસિંહ ગોહિલ ઉપરાંત સામાજિક કાર્યકર સામત ગઢવી ઉર્ફે સમ્રાટ આ ત્રણેય આજે આમ આદમી પાર્ટીમાં વિધિવત રીતે જોડાયા છે.

10 લાખ લોકોને મળશે નોકરી

દિલ્લીના સીએમ હાલમાં ગુજરાત પ્રવાસે છે. આજે તેમણે ભાવનગરની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે ગુજરાતમાં સરકારી નોકરીમાં ભરતીને લઈને મહત્વની જાહેરાત કરી છે. આ મામલે અરવિંદ કેજરીવાલે ભરતી કેલેન્ડર વિશે પણ વાત કરી છે. 

અરવિંદ કેજરીવાલનું ભરતી કેલેન્ડર

  • ડિસેમ્બરમાં સરકાર બનશે
  • ફેબ્રુઆરીમાં તલાટીની પરીક્ષા
  • એપ્રિલમાં પોસ્ટિંગ
  • મેં મહિનામાં ટેટ 1 અને ટેટ 2ની પરીક્ષા 
  • જુલાઈમાં રિઝલ્ટ
  • જુલાઈમાં જેટલા શિક્ષકો હશે તે તમામને પૂછીને જ જગ્યાની પસંદ કરવામાં આવશે
  • ઓગસ્ટમાં ખાલી પડેલી શિક્ષકોની જગ્યાઓ ઉપર પરીક્ષા
  • નવેમ્બર માં PSI અને ASIની પરીક્ષા 
  • ડિસેમ્બરમાં તમામ જગ્યાઓ ઉપર PSI અને ASIનું પોસ્ટિંગ

ગુજરાતના તમામ યુવાનોને 5 વર્ષમાં સરકારી નોકરીઓ આપવામાં આવશે તેવી કેજરીવાલે જાહેરાત કરી છે. આ ઉપરાંત તેમણે કહ્યું કે, જ્યાં સુધી નોકરીઓ નહીં મળે ત્યાં સુધી 3 હજાર રૂપિયા બેરોજગારી ભથ્થું આપવામાં આવશે. 10 લાખ સરકારી નોકરી આપવાની કેજરીવાલે જાહેરાત કરી છે. આ ઉપરાંત પેપર લીક થવા અંગે કડક કાયદો બનાવવાની પણ કેજરીવાલે જાહેરાત કરી છે.

મનીષ સીસોદીયાએ પણ સરકાર પર કર્યા પ્રહારો

સિસોદીયાએ કહ્યું કે, સરકારી નોકરીની ભરતીઓ યોજાઈ અને પેપર લીક થઈ જાય છે. પરીક્ષા સમયે જ પેપર લીક થાય છે. દિલ્લીમાં આપની સરકાર બન્યા બાદ એકપણ પેપર લીક નથી થયું. દિલ્લી હાઇકોર્ટે પેપર લીક કરેલા લોકોને જેલ હવાલે કર્યા છે. દિલ્લીમાં 2 લાખ લોકોને સરકારી નોકરીઓ મળી છે. 10 લાખ પ્રાઇવેટ સેક્ટરમાં નોકરીઓ આપી છે. ગુજરાતમાં યુવાનોને નોકરીઓની ખુબ જ જરૂર છે. નોકરીઓ છે પણ સરકારમાં બેઠેલા લોકો રેકેટ ચલાવી રહ્યા છે. સરકારમાં બેઠેલા લોકો જાણી જોઈને નોકરીઓ દબાવી રહ્યા છે. ગુજરાતમાં પેપર લીક ના થાય જલ્દી લોકોને નોકરીઓ મળે તેવા લોકોને પસંદ કરો. તમારા પ્રેમ અને જોશના હિસાબે મારા ઉપર CBI ના દરોડા પડ્યા છે. કેન્દ્રની સરકાર ગમે તે કરે પણ હું ઈમાનદાર છું એટલે મને કાઈ જ નહીં થાય.

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
Baroda Dairy: બરોડા ડેરીમાં દિનુ મામાનો દબદબો યથાવત, ફરીથી બન્યા ચેરમેન
Baroda Dairy: બરોડા ડેરીમાં દિનુ મામાનો દબદબો યથાવત, ફરીથી બન્યા ચેરમેન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
ઓડિશામાં ભારે વરસાદના કારણે હાહાકાર, 2.37 લાખ લોકોનું કરાયું રેસ્ક્યૂ, રેડ એલર્ટ જાહેર
ઓડિશામાં ભારે વરસાદના કારણે હાહાકાર, 2.37 લાખ લોકોનું કરાયું રેસ્ક્યૂ, રેડ એલર્ટ જાહેર
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
Embed widget