શોધખોળ કરો
Advertisement
વડોદરા મહાનગરપાલિકાના વિસ્તારમાં કરાયો વધારો, જાણો કયા વિસ્તારનો કરાયો સમાવેશ
અર્બન ડેવલોપમેન્ટ અને અર્બન હાઉસિંગ ડીપાર્ટમેન્ટ દ્વારા જાહેરનામુ બહાર પાડવામા આવ્યું છે.
વડોદરા: રાજ્યના ચાર મહાનગરોના વિસ્તારમાં વધારો કરવામાં આવ્યો છે. ગાંધીનગર, વડોદરા, સુરત અને અમદાવાદ મહાનગરપાલિકાના વિસ્તારમાં વધારો કરવામાં આવ્યો છે. અર્બન ડેવલોપમેન્ટ અને અર્બન હાઉસિંગ ડીપાર્ટમેન્ટ દ્વારા જાહેરનામુ બહાર પાડવામા આવ્યું છે.
વડોદરા મહાનગરપાલિકાનો વિસ્તાર વધ્યો છે. વડોદરામાં મહાનગરપાલિકાને અડીને આવેલા ગામોનો સમાવેશ કરવામા આવ્યો છે. સાત ગામોને કોર્પોરેશનમા સમાવવામાં આવ્યા છે.
ભાયલી, સેવાસી, બીલ, કરોડીયા, ઉડેરા, વેમાલી અને વડદલા ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. અર્બન ડેવલોપમેન્ટ અને અર્બન હાઉસિંગ ડીપાર્ટમેન્ટ દ્વારા જાહેરનામુ બહાર પાડવામા આવ્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ક્રિકેટ
દેશ
બિઝનેસ
Advertisement