શોધખોળ કરો

વડોદરાઃ પાદરામાં ગણપતિની મૂર્તિ લઈ ટેમ્પામાં પરત ફરતી વખતે લાગ્યો કરંટ, યુવકનું મોત

પાદરામાં ગણપતિની મૂર્તિ લાવતી વખતે ધજાની દાંડી હાઈટેન્શન વાયર સાથે અડી જતાં કરંટ લાગતા યુવકનું મોત થયું છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.

વડોદરાઃ પાદરામાં ગણેશ મહોત્સવમાં શ્રીજી પ્રતિમાના આગમન સમયે વીજ કરંટ લાગતા ગોવિંદપુરા યુવક મંડળના યુવાનનું મોત થયું છે. શ્રીજીના આગમન સમયે નીકળેલા વરઘોડાના લાઇટિંગ માટેના ટેમ્પા પર લગાડેલ ફ્લગેની દાંડી હાઇટેનશનના વીજ તારને અડી જતા આ ઘટના બની હતી. બનાવના પગલે નીકળેલા વરઘોડામાં ભારે ઉત્તેજના વ્યાપી હતી. ફ્લેગની દાંડી હાઇટેશન લાઈને અડી જતા ટેમ્પમાં વીજ કરંટ લાગતા યુવકને પ્રથમ પાદરા સરકારી દવાખાને ખસેડવામાં આવ્યો ત્યારબાદ વધુ સારવાર માટે પાદરા ડભાસા ગામની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં યુવાનનું મોત થયું હતું. બનાવના પગલે હોસ્પિટલમાં ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. પાદરા પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. મરનાર યુવાન રાહુલસિંહ પ્રવિણસિંહ પરમાર (ઉ.વ.24) ગોવિંદપુરા, પાદરાનો વતની છે. ઘટનાને પગલે વિસ્તારમાં ગમગીની છવાઈ ગઈ છે. નોંધનીય છે કે, બે દિવસ પહેલા આવી જ ઘટના અંકલેશ્વરમાં બની હતી. જ્યાં ગણપતિની પ્રતિમા લાવતી વખતે વીજ કરંટ લાગતા બે યુવકોના મોત થયા હતા.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IPL 2026: RCB ની શાનદાર જીત, ગુજરાતને 92 રને હરાવી પાંચમી વખત ફાઇનલમાં મારી એન્ટ્રી

આવતીકાલનું હવામાન: આગામી 36 કલાકમાં 17 રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ! IMD નું મોટું એલર્ટ

કોંગ્રેસ શાસિત રાજ્યમાં મોટો ડખો, હાઈકમાન્ડે મુખ્યમંત્રીને રાજીનામું આપવા કહ્યું, જાણો શું છે કારણ?

શાનદાર શૉટ અને બાઉન્ડ્રી, છતાં સાઈ સુદર્શન વિચિત્ર રીતે આઉટ! જુઓ વીડિયો

વિડિઓઝ

India Rain Forecast : દેશ પર 2 મોટી વરસાદી સિસ્ટમ સક્રીય, 3 રાજ્યોમાં વરસાદનું એલર્ટ
Gujarat Rain Forecast : ગુજરાતમાં તૂટી પડશે ગાજવીજ સાથે વરસાદ , હવામાન વિભાગની મોટી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : બુદ્ધિનું પ્રદર્શન કે ભ્રષ્ટાચારના રસ્તા ?
Hun To Bolish : હું તો બોલીશ : અમેરિકામાં નિશાના પર ગુજરાતી
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનું દમ મારો દમ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPL 2026: RCB ની શાનદાર જીત, ગુજરાતને 92 રને હરાવી પાંચમી વખત ફાઇનલમાં મારી એન્ટ્રી
IPL 2026: RCB ની શાનદાર જીત, ગુજરાતને 92 રને હરાવી પાંચમી વખત ફાઇનલમાં મારી એન્ટ્રી
આવતીકાલનું હવામાન: આગામી 36 કલાકમાં 17 રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ! IMD નું મોટું એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 36 કલાકમાં 17 રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ! IMD નું મોટું એલર્ટ
કોંગ્રેસ શાસિત રાજ્યમાં મોટો ડખો, હાઈકમાન્ડે મુખ્યમંત્રીને રાજીનામું આપવા કહ્યું, જાણો શું છે કારણ?
કોંગ્રેસ શાસિત રાજ્યમાં મોટો ડખો, હાઈકમાન્ડે મુખ્યમંત્રીને રાજીનામું આપવા કહ્યું, જાણો શું છે કારણ?
શાનદાર શૉટ અને બાઉન્ડ્રી, છતાં સાઈ સુદર્શન વિચિત્ર રીતે આઉટ! જુઓ વીડિયો
શાનદાર શૉટ અને બાઉન્ડ્રી, છતાં સાઈ સુદર્શન વિચિત્ર રીતે આઉટ! જુઓ વીડિયો
IND vs AFG: ભારત પ્રવાસ માટે અફઘાનિસ્તાન ટીમ જાહેર, ટેસ્ટમાંથી સ્ટાર સ્પિનર રાશિદ ખાન બહાર!

કર્ણાટકમાં નહીં બદલાય મુખ્યમંત્રી,  દિલ્હીમાં મીટિંગ બાદ કૉંગ્રેસે તમામ અટકળોને ફગાવી  

ગુજરાતની ખાંડ સહકારી મંડળીઓ તથા શેરડી પકવતા ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય

ગુજરાતમાં આ તારીખથી કડાકા-ભડાકા સાથે તૂટી પડશે વરસાદ! હવામાન વિભાગની મોટી આગાહી

Embed widget