શોધખોળ કરો

વડોદરાઃ રીક્ષા ચાલકે ટ્યુશન ક્લાસમાં જતી સગીરાને પ્રેમજાળમાં ફસાવી ત્રણ વર્ષ સુધી ગુજાર્યો બળાત્કાર, પ્રેગ્નન્ટ થઈ જતાં શું કર્યું?

આજથી ત્રણ વર્ષ પહેલા સગીરા ધોરણ-11માં ભણતી હતી, ત્યારે તે 34 વર્ષીય રીક્ષાચાલક તોસિફ મોહમ્મદના સંપર્કમાં આવી હતી. સગીરાને તોસિફે પ્રેમજાળમાં ફસાવી સગીરા પર વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો.

વડોદરાઃ શહેરના વાસણા રોડ પર રહેતી સગીરા પર રીક્ષા ચાલક દ્વારા બળાત્કાર ગુજારવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. આ અંગે ભોગ બનનારની ફરિયાદને આધારે જે.પી. રોડ પોલીસે આરોપી તોસિફ મોહમ્મદની ધરપકડ કરી છે. આ અંગેની વિગતો એવી છે કે, આજથી ત્રણ વર્ષ પહેલા સગીરા ધોરણ-11માં ભણતી હતી, ત્યારે તે 34 વર્ષીય રીક્ષાચાલક તોસિફ મોહમ્મદના સંપર્કમાં આવી હતી. સગીરાને તોસિફે પ્રેમજાળમાં ફસાવી સગીરા પર વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો. જેને કારણે સગીરાને ગર્ભ પણ રહી ગયો હતો. જોકે, તેણે ગર્ભપાત કરાવડાવી દીધો હતો. અત્યારે ભોગ બનનારની ઉંમર 20 વર્ષની છે, તે 2017માં ધોરણ 11માં અભ્યાસ કરતી હતી. ત્યારે તે તોસીફની રીક્ષામાં બેસીને ટ્યૂશન ક્લાસમાં જહી હતી. જેથી બંને સંપર્કમાં આવ્યા હતા. આ સમયે તોસિફે તેને પ્રેમજાળમાં ફસાવી હતી અને લગ્નની લાલચ આપી હતી. તોસિફ સગીરને ટ્યૂશન ક્લાસમાંથી તેના ફિરોજનગર સ્થિત મકાનમાં લઈ જતો હતો અને અહીં સગીરાની મરજી વિરુદ્ધ વારંવાર બળાત્કાર ગુજારતો હતો. સગીરા જ્યાં સુધી પુખ્તવયની થઈ ત્યાં સુધી તેને બળાત્કાર ગુજાર્યો હતો. આ સંબંધને કારણે સગીરા ચાર મહિના ગર્ભવતી પણ થઈ ગઈ હતી. જોકે, તોસિફે ગોળી પીવડાવી ગર્ભપાત જે તે સમયે કરાવી દીધો હતો. તોસિફે સગીરાના સાથેના સંબંધના ફોટા પણ પાડ્યા હતા. જે વાયરલ કરવાની તેણે ધમકી પણ આપી હતી. ભોગ બનનાર યુવતી પુખ્ત વયની થતાં તેના લગ્ની નક્કી થયા હતા. જોકે, તોસિફે લગ્ન પણ તોડાવી નાંખ્યા હતા. આમ, તોસિફથી કંટાળી અંતે સગીરાએ જે.પી. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની ચેતવણી, આજે 10 જિલ્લામાં રેડ એલર્ટ, 15માં ઓરેન્જ એલર્ટ

Gujarat Rain: સૌરાષ્ટ્ર જતા લોકો માટે મોટા સમાચાર, ભારે વરસાદથી રાજકોટ-અમદાવાદ હાઈવે બંધ

Gujarat Rain: સર્વત્ર વરસાદી હેલી, સવારથી 189 તાલુકાઓમાં ખાબક્યો વરસાદ, મહેમદાવાદમાં સૌથી વધુ 5 ઇંચ

Gujarat Rain LIVE: રાજ્યના 16 જિલ્લાઓને આપવામાં આવ્યું રેડ એલર્ટ, નવસારીમાં બચાવ કાર્ય માટે સેના મેદાને

વિડિઓઝ

Ahmedabad Rain Update : અમદાવાદમાં રાતે પણ ધોધમાર વરસાદ, રસ્તા પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનના પાપે ડૂબ્યું અમદાવાદ
South Gujarat Rain : દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Ambalal Patel Prediction: અંબાલાલની ધુંઆધાર આગાહી , અમદાવાદમાં પણ પડશે ભારે વરસાદ
Surat Red Alert : સુરત માટે આજની રાત ભારે, લોકોને ઘરમાં જ રહેવા અપીલ; સ્કૂલોમાં રજા જાહેર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની ચેતવણી, આજે 10 જિલ્લામાં રેડ એલર્ટ, 15માં ઓરેન્જ એલર્ટ
Gujarat Rain: સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની ચેતવણી, આજે 10 જિલ્લામાં રેડ એલર્ટ, 15માં ઓરેન્જ એલર્ટ
Gujarat Rain: સૌરાષ્ટ્ર જતા લોકો માટે મોટા સમાચાર, ભારે વરસાદથી રાજકોટ-અમદાવાદ હાઈવે બંધ
Gujarat Rain: સૌરાષ્ટ્ર જતા લોકો માટે મોટા સમાચાર, ભારે વરસાદથી રાજકોટ-અમદાવાદ હાઈવે બંધ
Gujarat Rain: સર્વત્ર વરસાદી હેલી, સવારથી 189 તાલુકાઓમાં ખાબક્યો વરસાદ, મહેમદાવાદમાં સૌથી વધુ 5 ઇંચ
Gujarat Rain: સર્વત્ર વરસાદી હેલી, સવારથી 189 તાલુકાઓમાં ખાબક્યો વરસાદ, મહેમદાવાદમાં સૌથી વધુ 5 ઇંચ
Gujarat Rain LIVE: રાજ્યના 16 જિલ્લાઓને આપવામાં આવ્યું રેડ એલર્ટ, નવસારીમાં બચાવ કાર્ય માટે સેના મેદાને
Gujarat Rain LIVE: રાજ્યના 16 જિલ્લાઓને આપવામાં આવ્યું રેડ એલર્ટ, નવસારીમાં બચાવ કાર્ય માટે સેના મેદાને
અંબાલાલ પટેલની આગાહી: આગામી 24 કલાક રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શક્યતા, નિચાણવાળા વિસ્તારોમાં ભરાઈ શકે છે પાણી

સૌરાષ્ટ્રમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: ભાદર 2 ડેમના 5 દરવાજા ખોલાયા, વીરપુરમાં પૂરના પાણીમાં કાર તણાઈ, લીલીયામાં બાઇક સવારનું રેસ્ક્યૂ

ટ્રમ્પનો 17 દેશો પર ટેરિફ બોમ્બ! ભારત-પાકિસ્તાન પર કેટલા ટકા વધારાનો ટેરિફ લાગ્યો?

ગુજરાતમાં ભારે વરસાદથી વાહનવ્યવહાર ઠપ્પ: 1200 થી વધુ રસ્તાઓ બંધ, નેશનલ હાઈલે પર પાણી ફરી વળ્યા, ધોળકા ST ડેપો સંપૂર્ણ બંધ

Embed widget