શોધખોળ કરો

સ્વામીનારાયણ સંપ્રદાયના ક્યા મોટા સાધુએ 40 વાર પોતાની સાથે સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય કર્યાની યુવાન શિષ્યે કરી ફરિયાદ ?

સ્વામીના અત્યાચારના ભોગ બનેલા વલ્લભ સ્વામીએ 32 પાનાની પત્રિકા તથા વિડીયો વાયરલ કરીને ખળભળાટ મચાવ્યો હતો.

વડોદરાઃ વડતાલ મંદિરમાં ભૂતપૂર્વ ચેરમેન અને મુખ્ય કોઠારી ઘનશ્યામપ્રકાશદાસ સ્વામીએ સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય ગુજાર્યું હોવાના આક્ષેપ સાથે તેમના શિષ્ય વેદાંત વલ્લભ સ્વામીએ પોલીસ સામે હાજર થઈને ફરિયાદ નોંધાવતાં ખળભળાટ મચ્યો છે.

વલ્લભ સ્વામીએ ઘનશ્યામ પ્રકાશ શાસ્ત્રી અને તેમના મદદગાર દિવ્યવલ્લભ સ્વામી, વિજ્ઞાનસ્વરૂપ સ્વામી, પાર્ષદ રણછોડ ભગત, વિવેક વલ્લ ભસ્વામી, રસીક વલ્લભ સ્વામી, નિષ્કામ સ્વામી અને દર્શન વલ્લભ સ્વામી વિરુદ્ધ ગુનો નોંધવા અરજી આપી છે.

સ્વામીના અત્યાચારના ભોગ બનેલા વલ્લભ સ્વામીએ 32 પાનાની પત્રિકા તથા વિડીયો વાયરલ કરીને ખળભળાટ મચાવ્યો હતો. સ્વામી સામે પોલીસ ફરિયાદ નોંધવા અરજી પણ આપી હતી પણ પોલીસે ભોગ બનેલ વ્યક્તિ રૂબરૂ હાજર થાય તોજ ફરિયાદ નોંધવાનું વલણ અપનાવતાં શુક્રવારે વેદાંન્ત વલ્લભસ્વામીએ સત્સંગીઓના સહારે 100 દિવસ બાદ બહાર નિકળીને વડોદરા પાસેના કરજણ પોલીસ મથકે પહોંચી જઇને ઘનશ્યામપ્રકાશ શાસ્ત્રી અને તેઓના મદદગાર દિવ્યવલ્લભ સ્વામી, વિજ્ઞાનસ્વરૂપસ્વામી, પાર્ષદ રણછોડભગત, વિવેકવલ્લભસ્વામી, રસીક વલ્લભસ્વામી, નિષ્કામસ્વામી અને દર્શન વલ્લભસ્વામી વિરુદ્ધ ગુનો નોંધવા અરજી આપતા જ સંપ્રદાયમાં ખળભળાટ મચી ગયો છે.

વેદાંન્ત વલ્લભદાસે કંડારી ગુરૂકુળના કાર્યક્ષેત્રમાં આવતા કરજણ પોલીસ મથકે જઇ ગુરૂ ઘનશ્યામસ્વામી સહીત પાપના ભાગીદાર એવા સહયોગી મદદગારી સંતો, પાર્ષદ વિરુદ્ધ ફરીયાદમાં જણાવ્યુ છે કે 2013થી 2019 સુધીમાં ઘનશ્યામ શાસ્ત્રીએ લગભગ 35થી 40 વખત સૃષ્ટી વિરુધ્ધનું કૃત્ય કર્યું હતું.

અરજીમાં આક્ષેપ છે કે,  આણંદ જિલ્લાના નાવલી ગામે આવેલ સ્વામિનારાયણ સંસ્કારપીઠ નાવલી ગુરૂકુળ, વડોદરા પાસેના કંડારી ગુરૂકુળ, સુરેન્દ્રનગર જિલ્લાના લોયા ગામે આવેલા લોયાધામ મંદિર, ખેડા જિલ્લાના વડતાલ સ્વામિનારાયણ મંદિર, મહેસાણા ખાતે એક હરિભગતના ઘરે રાત્રી રોકાણ સમયે, ધાંગધ્રા ખાતે આવેલ સ્વામિનારાયણ ગુરૂકુળમાં સતત શિબીર દરમિયાન, જેતપુર ખાતે અમૃત મહોત્સવ દરમિયાન એકપ્રાઇવેટ ફાર્મ હાઉસમાં અકુદરતી કૃત્યનો અત્યાચાર ગુજાર્યો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી

Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી

ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી

Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી

મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ

જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી

Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર

Embed widget