શોધખોળ કરો
Advertisement
ગુજરાતના આ શહેરમાં કોરોનાનો કહેરઃ આજે નવા 24 કેસ નોંધાયા, જાણો કેટલા છે એક્ટિવ કેસ?
દાહોદ જિલ્લામાં કોરોનાના વધુ 27 કેસ નોંધાયા છે, જેમાંથી શહેરમાં 24 અને ગ્રામ્ય વિસ્તારમાં નવા 3 કેસ નોંધાયા છે.
દાહોદઃ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે, ત્યારે આજે દાહોદ જિલ્લામાં કોરોનાના વધુ 27 કેસ નોંધાયા છે, જેમાંથી શહેરમાં 24 અને ગ્રામ્ય વિસ્તારમાં નવા 3 કેસ નોંધાયા છે. જિલ્લામાં કુલ 454 કેસ નોંધાયા છે. જ્યારે 242 એક્ટિવ કેસો છે. જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાથી 12ના મોત થયા છે.
વડોદરાના ડભોઇ આજે વધુ 7 કેસ નોંધાયા છે. 5 પુરુષ અને 2 મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તમામ કેસ ડભોઇ નગરમાં નોંધાયા છે. કુલ સંક્રમિતોની સંખ્યા 153 પર પહોંચી છે. 24 કલાકમાં કોરોનાથી 10 લોકોના મોત થયા છે. કંસારા બજાર, નીલકંઠ પાર્ક, રિદ્ધિસિદ્ધિ સોસાયટી, પંચવટી સાસાયટી, આયુષ સોસાયટી, ખરાદી વાગા વિસ્તારમાં કેસ નોંધાયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દેશ
બિઝનેસ
બિઝનેસ
Advertisement