શોધખોળ કરો

Vadodara : પિતરાઈ ભાઈએ 7 વર્ષની બાળકીને હવસનો શિકાર બનાવતાં ખળભળાટ

પિતરાઈ ભાઈએ 7 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ ગુજાર્યું હોવાનું સામે આવ્યું છે. શહેર નજીકના રામપુરા ગામની સીમમાં બનાવ બન્યો હતો. મહુડાનાં ફૂલ વીણિ રહેલી બાળાને ચોકલેટની લાલચ આપી ખેતરમાં લઈ ગયો હતો.

વડોદરાઃ 22 વર્ષના પિતરાઈ ભાઈએ 7 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ ગુજાર્યું હોવાનું સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. શહેર નજીકના રામપુરા ગામની સીમમાં બનાવ બન્યો હતો. મહુડાનાં ફૂલ વીણિ રહેલી બાળાને ચોકલેટની લાલચ આપી ખેતરમાં લઈ ગયો હતો. બાળકીની માતાએ જવાહનગર પોલીસ મથકે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. 

મહેસાણાઃ પરપ્રાંતિય મૂકબધિર મહિલા સાથે સામૂહિક દુષ્કર્મની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે.  ઉંઝા નજીક આવેલી ઝુંપડીમાં ફુગ્ગા વેચતા શ્રમિકની પત્ની સાથે ચાર શખ્સોએ સામૂહિક દુષ્કર્મ ગુજાર્યો હતો. માતા સાથે હેવાનિયત થતી જોઈ જતાં ફુગ્ગા વેચતા પિતાને 5 વર્ષના બાળકે જાણ કરી હતી. માતા સાથે કેટલાક શખ્સ મારપીટ કરતા હોવાની જાણ કરી હતી.

ઝુંપડીમાં પતિએ રૂબરૂ પહોંચતા 4 શખ્સ મૂકબધિર પત્નીને મારપીટ કરી સામૂહિક દુષ્કર્મ ગુજારતા હતા. 4 શખ્સોએ પતિ જોઈ જતા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ધમકીથી ડરેલો પરિવાર રાજસ્થાન વતનમાં જતો રહ્યો હતો. રાજસ્થાન પહોંચી મહિલા પોલીસ મથકે ઝીરો નંબરથી ફરિયાદ નોંધાવી હતી. ઝીરો નંબરે નોંધાવેલ ફરિયાદ મહેસાણા એસપી કચેરીએ આવી. ત્યાર બાદ ઉંઝા પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે. ફરિયાદના આધારે ઉંઝા પોલીસે 4 શખ્સ ની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

આરોપી 
(૧) જગન્નાથ બાગરીયા
(૨) દેવનારાયણ બાગરીયા
(૩) ધારાસિંહ બાગરીયા
(૪) માંગીલાલ બાગરીયા તમામ રહે - રિકો, કાનોતા, કનોતા પો.સ્ટે., જયપુર (રાજસ્થાન)

Surat : પ્રેમીએ પરાણે શારીરિક સંબંધો બાંધીને સગીરાને બનાવી દીધી ગર્ભવતી ને પછી તો.....
સુરતઃ સુરતમાં ઈન્સ્ટાગ્રામ પર મિત્ર બનેલા યુવકે દુષ્કર્મ આચરતાં 16 વર્ષની સગીરા ગર્ભવતી બની હોવાની ઘટના સામે આવતાં ચકચાર મચી ગઈ છે. સોસાયટીમાં જ રહેતા યુવકે સોશિયલ મીડિયામાં મિત્રતા કેળવી શિયળ લૂંટ્યું હતું. પ્રેમી સામે પોલીસ ફરિયાદ નોધાતા પોલીસે દુષ્કર્મનો ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગેની વિગતો એવી છે કે, તેના જ વિસ્તારમાં રહેતા યુવક અને 16 વર્ષીય સગીરા ઇન્સ્ટાગ્રામ પર ફ્રન્ડ બન્યા હતા. તેમજ આ પછી યુવકે સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી તેમજ પ્રેમજાળમાં ફસાવી તેની સાથે પરાણે શારીરિક સંબંધો બાંધ્યા હતા. સગીરાને લલચાવીને પ્રેમીએ ચારેક વખત શારીરિક સંબંધો બાંધ્યા હતા. આ સંબંધોને કારણે સગીરાને ત્રણ મહિનાનો ગર્ભ રહી ગયો હતો. 

ગર્ભ રહી જતાં સગીરા ડરી ગઈ હતી અને પરિવારને જાણ કરી હતી. પરિવારને જાણ થતાં યુવક સામે  પોલીસમાં ફરિયાદ નોધાતા પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
Independence Day 2026: શું તમે જાણો છો આપણા દેશની આઝાદી માટે 15મી ઓગસ્ટનો દિવસ જ કેમ પસંદ કરવામાં આવ્યો હતો?
Independence Day 2026: શું તમે જાણો છો આપણા દેશની આઝાદી માટે 15મી ઓગસ્ટનો દિવસ જ કેમ પસંદ કરવામાં આવ્યો હતો?
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Embed widget