શોધખોળ કરો

Vadodara : ઉદ્યોગપતિ પિતા-પુત્રે ટ્રેન નીચે પડતું મૂકીને કરી લીધો આપઘાત

ફેક્ટરીના માલિક દિલીપ દલાલ અને પુત્ર રસેસ દલાલે આપઘાત કર્યો છે. મકરપુરા રેલવે સ્ટેશન નજીક ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કર્યો છે. અલકાપુરીમાં રહેતા પિતા પુત્રએ એક સાથે આપઘાત કર્યો છે.

વડોદરાઃ શહેરના મકરપુરા રેલવે સ્ટેશન પાસે ટ્રેન નીચે પડતું મૂકીને ઉદ્યોગપતિ પિતા પુત્રએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. ફેક્ટરીના માલિક દિલીપ દલાલ અને પુત્ર રસેસ દલાલે આપઘાત કર્યો છે. મકરપુરા રેલવે સ્ટેશન નજીક ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કર્યો છે. અલકાપુરીની સુવર્ણપુરી સોસાયટીમાં રહેતા પિતા પુત્રએ એક સાથે આપઘાત કર્યો છે. રેલવે પોલીસે બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજીમાં ખસેડ્યા છે.

શહેરના અલકાપુરી વિસ્તારમાં આવેલી સુવર્ણપુરી સોસાયટીમાં રહેતા 73 વર્ષીય ‌ફેકટરીના માલિક દિલીપભાઇ વિમલભાઇ દલાલ અને તેમના 43 વર્ષીય પુત્ર રસેશ દલાલે મારેઠા રેલવે-ફાટક પાસે આપઘાત કર્યો છે. મંગળવારે સાંજે 7 વાગ્યે પિતા-પુત્રએ ટ્રેન નીચે પડતું મૂકીને આપઘાત કર્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ દોડી આવી હતી અને વધુ કાર્યવાહી હાથ ધરી હતી. જોકે, પિતા અને પુત્રએ કયા કારણોસર આત્મહત્યા કરી એ જાણી શકાયું નતી. 

ઉદ્યોગપતિ દિલીપભાઇનો પુત્ર રસેશ અપરિણીત હતો અને માનસિક બીમાર હતો. મંગળવારે સાંજે સાત વાગ્યે મારેઠા રેલવે-ફાટક પાસે ટ્રેન નીચે પડતું મૂકી બંનેએ આપઘાત કર્યો હતો. ઘરેથી ટિકિટ લેવા જવાનું કહીને નીકળ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે. પિતા-પુત્રના મોતથી પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે. 

Amreli : સરકારી વકીલે મહિલાને ઓફિસમાં બોલાવી બે-બે વાર પરાણે શારીરિક સંબંધ બાંધ્યા ને પછી....

અમરેલીઃ સરકારી વકીલ સામે દુષ્કર્મ અને એટ્રોસીટીની ફરિયાદ થતાં ખળભળાટ મચી ગયો છે.  સરકારી વકીલ અજયભાઈ પંડ્યા સામે મહિલાએ અમરેલી સીટી પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી છે.  તા.22/08/2021 ના રોજ મહિલાનો કેસ ચાલતો હોવાથી મહિલા વકીલની ઓફિસ ખાતે મળવા ગઈ હતી ત્યારે ધકધામકીથી દુષ્કર્મ આચરી વિડીયો કલીપ ઉતાર્યાનો આરોપ લગાવ્યો છે. આ ઉપરાંત આ વીડિયો કલીપ આપવાના બહાને બોલાવી ફરી તા.24/10 ના રોજ ફરી દુષ્કર્મ આચર્યું હોવાનો ફરિયાદમાં આરોપ છે. તેમજ અન્ય એક વ્યક્તિને ઓફિસની બહાર ધ્યાન રાખવા ઉભો રાખ્યો હોવાથી તેની સામે પણ ગુન્હો નોંધાયો છે. 

ગુન્હો નોંધાતા પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે મોબાઈલ કબ્જે કર્યો છે. કોઈ વીડિયો કલીપ નથી મળી. બે મહિનાના સમયગાળામા બે વખત તેના પર દુષ્કર્મ આચરવા સબબ પોલીસ ફરિયાદ નોંધાવતા સમગ્ર વકિલ આલમ સ્તબ્ધ છે. 

ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે, સાવરકુંડલા કોર્ટમા મહિલાનો એક કેસ ચાલી રહ્યો છે. જેથી તારીખ 22/8/21ના રોજ તે સરકારી વકિલને મળવા માટે તેની ઓફિસે ગઇ હતી. આ  સમયે વકીલે તેને ધમકી આપી દુષ્કર્મ ગુજાર્યુ હતુ અને વિડીયો કલીપ પણ ઉતારી હતી. આ ઘટનાના બે દિવસ પછી અજય પંડયાએ મહિલાને વિડીયો કલીપ આપવાના બહાને ફરી જિલ્લા પંચાયત સામે આવેલી ઓફિસે બોલાવી હતી. તેમજ ફરીથી તેની સાથે પરાણે શારીરિક સંબંધ બાંધ્યા હતા. આ સમયે એક અજાણ્યા શખ્સને ઓફિસ બહાર ધ્યાન રાખવા ઉભો રાખ્યો હતો. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

શું ‘જેઠાલાલ’ તારક મેહતા... શો છોડી દેશે? ખુદ દિલીપ જોશીએ અસિત મોદી સાથે ઝઘડા પર કર્યો ખુલાસો
શું ‘જેઠાલાલ’ તારક મેહતા... શો છોડી દેશે? ખુદ દિલીપ જોશીએ અસિત મોદી સાથે ઝઘડા પર કર્યો ખુલાસો
Ration Card E-KYC: ઘરે બેઠા સરળતાથી રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ પ્રોસેસ
Ration Card E-KYC: ઘરે બેઠા સરળતાથી રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ પ્રોસેસ
લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને બગાડે છે સોશિયલ મીડિયા ?Hun To Bolish : હું તો બોલીશ : પાલિકા- પંચાયતોમાં ચૂંટણીનો ઢોલ ક્યારે?Surat news:  સુરતમાં બોગસ તબીબોની 'જનસેવા'? ઉદ્ધાટન કાર્ડમાં બારોબાર CPનું નામ પણ લખી દેવાયુંPatan News: પાટણમાં ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોત બાદ રેગિંગના આરોપમાં મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું ‘જેઠાલાલ’ તારક મેહતા... શો છોડી દેશે? ખુદ દિલીપ જોશીએ અસિત મોદી સાથે ઝઘડા પર કર્યો ખુલાસો
શું ‘જેઠાલાલ’ તારક મેહતા... શો છોડી દેશે? ખુદ દિલીપ જોશીએ અસિત મોદી સાથે ઝઘડા પર કર્યો ખુલાસો
Ration Card E-KYC: ઘરે બેઠા સરળતાથી રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ પ્રોસેસ
Ration Card E-KYC: ઘરે બેઠા સરળતાથી રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ પ્રોસેસ
લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
138 રૂપિયાથી 10 રૂપિયા પર આવી ગયો આ શેર, લોકો કરી રહ્યા છે ધૂમ ખરીદી, લાગી અપર સર્કિટ
138 રૂપિયાથી 10 રૂપિયા પર આવી ગયો આ શેર, લોકો કરી રહ્યા છે ધૂમ ખરીદી, લાગી અપર સર્કિટ
શું તમે બીપી ઘટાડવા માટે દવા લો છો, તો તમે પણ કાર્ડિયાક અરેસ્ટને આમંત્રણ આપી રહ્યા છો?
શું તમે બીપી ઘટાડવા માટે દવા લો છો, તો તમે પણ કાર્ડિયાક અરેસ્ટને આમંત્રણ આપી રહ્યા છો?
Jio એ લોન્ચ કર્યું સ્પેશિયલ વાઉચર, આખું વર્ષ મળશે 5G ડેટા, મિત્રોને પણ કરી શકાશે ટ્રાન્સફર
Jio એ લોન્ચ કર્યું સ્પેશિયલ વાઉચર, આખું વર્ષ મળશે 5G ડેટા, મિત્રોને પણ કરી શકાશે ટ્રાન્સફર
આળસને કારણે દર વર્ષે 32 લાખ લોકોના મોત થાય છે, એક્ટિવ રહેવા માટે રોજ 10000 પગલાં ચાલવા જરૂરી?
આળસને કારણે દર વર્ષે 32 લાખ લોકોના મોત થાય છે, એક્ટિવ રહેવા માટે રોજ 10000 પગલાં ચાલવા જરૂરી?
Embed widget