શોધખોળ કરો

વડોદરા: વાઘોડિયાની GIDCમાં ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, ફાયર બ્રિગેડે કેવી રીતે મેળવી આગને કાબૂમાં? જાણો વિગત

જીઆઈડીસીમાં ફાયર ફાઈટિંગના સાધનોનો અભાવ હોવાથી 35 કિમી દૂર વડોદરાથી ફાયર બ્રિગેડની ટીમ બોલવવાની ફરજ પડી હતી. આખે આખી ફેક્ટરી બળીને ખાક થઈ ગઈ હતી.

વડોદરા: મંગળવારે બપોરે વડોદરાના વાઘોડિયા GIDCમાં પ્લાસ્ટિક અને ફોમ મેન્યુફેક્ચરિંગ કંપનીમાં અચાનક આગ ફાટી લાગી હતી. કંપનીમાં પેકીંગ મટીરીયલ હોવાથી આગ એટલી વિકરાળ બની હતી કે આખે આખી ફેક્ટરી બળીને ખાક થઈ ગઈ હતી. આગના બનાવની જાણ ફાયર બ્રિગેડને થતાં તાત્કાલિક ફાયર બ્રિગેડના જવાનો ઘટનાસ્થળે પહોંચ્યા હતાં અને આગને કાબૂમાં કરવાનો પ્રયાસ કર્યો હતો. વડોદરા: વાઘોડિયાની GIDCમાં ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, ફાયર બ્રિગેડે કેવી રીતે મેળવી આગને કાબૂમાં? જાણો વિગત જીઆઈડીસીમાં ફાયર ફાઈટિંગના સાધનોનો અભાવ હોવાથી 35 કિમી દૂર વડોદરાથી ફાયર બ્રિગેડની ટીમ બોલવવાની ફરજ પડી હતી. આગને કાબુમાં લેવા માટે વડોદરા ફાયર બ્રિગેડના ચાર ફાયર ફાઈટર અને 4 ફાયર ઓફિસર સાથે 20 અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતાં. વડોદરા: વાઘોડિયાની GIDCમાં ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, ફાયર બ્રિગેડે કેવી રીતે મેળવી આગને કાબૂમાં? જાણો વિગત હજુ સુધી આગ લાગવાનું કારણ સામે આવ્યું નથી પરંતુ સમગ્ર ફેક્ટરી આગમાં બળીને ખાક થઈ ગઈ છે. આ ઉપરાંત બાજુમાં આવેલી તેમના જ પરિવારના સભ્યની અન્ય ફેક્ટરી પણ આ આગ પ્રસરી હતી. આગને કાબુમાં લેવાની કામગીરી ચાલતી હતી ત્યારે અચાનક જ પતરાનો શેડ તુટી ગયો હતો. આગની ઘટના બાદ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, કંપની પાસે કોઈ પણ ફાયર સેફ્ટીના સાધનો નથી તેમજ જીઆઈડીસીમાં પણ ફાયર સ્ટેશનની કોઈ સુવિધા નથી. ફાયર ફાયટરમાં પાણી ખાલી થઈ ગયા બાદ નજીકમાં આવેલી ટાયરની ફેક્ટરીમાં જઈ ફાયર ફાયટરમાં પાણી ભરવામાં આવ્યું હતું.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

અમદાવાદના ખાણીપીણીના શોખીનો માટે માઠા સમાચાર: માણેકચોક બજાર આવતીકાલથી એક મહિના માટે બંધ

બાબા વાંગાની ચોંકાવનારી ભવિષ્યવાણી: 20 વર્ષમાં આ દેશો પર થશે ઇસ્લામિક શાસન, જાણો કયા દેશો છે યાદીમાં

બસપા સુપ્રીમો માયાવતીએ ભત્રીજા આકાશ આનંદ પર 24 કલાકમાં જ કરી બીજી મોટી કાર્યવાહી  

કૉંગ્રેસ નેતા મનહર પટેલે પ્રદેશના નેતાઓ સામે જ ઉઠાવ્યા સવાલ, કેંદ્રીય નેતૃત્વને પત્ર લખી આ મોટી માંગ કરી 

ABP Premium

વિડિઓઝ

Manek Chowk Closed: ખાણી-પીણીના શોખીન અમદાવાદીઓ માટે મોટા સમાચારHun To Bolish:  હું તો બોલીશ : પહેલા બકવાસ, પછી માફીHun To Bolish : હું તો બોલીશ : બુટલેગરની સાથે કોણ સામે કોણ?BJP Parliamentary Board Meeting: કાલે ભાજપની પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક, આ મુદ્દે થશે મંથન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદના ખાણીપીણીના શોખીનો માટે માઠા સમાચાર: માણેકચોક બજાર આવતીકાલથી એક મહિના માટે બંધ
અમદાવાદના ખાણીપીણીના શોખીનો માટે માઠા સમાચાર: માણેકચોક બજાર આવતીકાલથી એક મહિના માટે બંધ
બાબા વાંગાની ચોંકાવનારી ભવિષ્યવાણી: 20 વર્ષમાં આ દેશો પર થશે ઇસ્લામિક શાસન, જાણો કયા દેશો છે યાદીમાં
બાબા વાંગાની ચોંકાવનારી ભવિષ્યવાણી: 20 વર્ષમાં આ દેશો પર થશે ઇસ્લામિક શાસન, જાણો કયા દેશો છે યાદીમાં
બસપા સુપ્રીમો માયાવતીએ ભત્રીજા આકાશ આનંદ પર 24 કલાકમાં જ કરી બીજી મોટી કાર્યવાહી  
બસપા સુપ્રીમો માયાવતીએ ભત્રીજા આકાશ આનંદ પર 24 કલાકમાં જ કરી બીજી મોટી કાર્યવાહી  
કૉંગ્રેસ નેતા મનહર પટેલે પ્રદેશના નેતાઓ સામે જ ઉઠાવ્યા સવાલ, કેંદ્રીય નેતૃત્વને પત્ર લખી આ મોટી માંગ કરી 
કૉંગ્રેસ નેતા મનહર પટેલે પ્રદેશના નેતાઓ સામે જ ઉઠાવ્યા સવાલ, કેંદ્રીય નેતૃત્વને પત્ર લખી આ મોટી માંગ કરી 
ગુજરાત ATS ને મોટી સફળતા, રામ મંદિર પર હુમલાનું કાવતરું રચનારાને દબચ્યો, બે હેન્ડ ગ્રેન્ડ પણ જપ્ત

Petrol Price Cut: આ રાજ્યમાં સસ્તું થઈ ગયું પેટ્રોલ, બજેટમાં થઈ મોટી જાહેરાત

સ્વામીનારાયણ સાધુ જ્ઞાનપ્રકાશે જલારામબાપાના સંદર્ભે શું કર્યું વિવાદિત નિવેદન, જાણો ડિટેલ

દિલ્લી હાઇકોર્ટનો નિર્ણય, સ્કૂલમાં સ્માર્ટફોન લઇ જઇ શકશે વિદ્યાર્થીઓ, કોર્ટે કર્યો આદેશ

Embed widget