શોધખોળ કરો

Vadodara : યુવતી મોતને આરે આવેલા પતિના સ્પર્મથી સંતાન પેદા કરશે, જાણો ખેલવો પડ્યો કેવો કાનૂની જંગ?

અરજદારના પતિ પાસે ખૂબ ઓછો સમય હોવાને કારણે પતિના સ્પર્મના ઉપયોગથી IVF કરી બાળકનો જન્મ થાય તેવી મહિલાની ઈચ્છા છે. દર્દી સભાન અવસ્થામાં ન હોવાને કારણે ડોકટરે કોર્ટ પાસેથી મંજૂરી લેવા કહ્યું હતું.

વડોદરાઃ ગુજરાતમાં ઇતિહાસનો પ્રથમ કૃત્રિમ ગર્ભ ધારણ કરવાનો મામલો પહોંચ્યો ગુજરાત હાઇકોર્ટમાં પહોંચ્યો હતો. વડોદરાની મહિલાએ ગુજરાત હાઇકોર્ટમાં IVF માટે અરજી કરી હતી. ગુજરાત હાઈકોર્ટમાં અરજદારે રજૂઆત કરી હતી કે, અરજી કરનાર મહિલાના પતિ પાસે 24 કલાક જ જીવી શકે તેમ હોવાને કારણે મહિલાએ અરજી કરી.

અરજદારના પતિ પાસે ખૂબ ઓછો સમય હોવાને કારણે પતિના સ્પર્મના ઉપયોગથી IVF કરી બાળકનો જન્મ થાય તેવી મહિલાની ઈચ્છા છે. દર્દી સભાન અવસ્થામાં ન હોવાને કારણે ડોકટરે કોર્ટ પાસેથી મંજૂરી લેવા કહ્યું હતું. ખાનગી હોસ્પિટલે મહિલાની ઈચ્છાની અવગણના કરતા મહિલાએ હાઇકોર્ટનો સહારો લીધો હતો. 

અરજી પર અરજન્ટ સુનાવણી હાથ ધરી હતી. ગુજરાત હાઈકોર્ટે 15  જ મિનિટમાં ઘટનાની ગંભીરતા પરખી વિશેષાધિકારની રુએ મહત્વનો આદેશ કર્યો હતો. ગુજરાત હાઈકોર્ટે સ્પર્મ લઇ લેવા કર્યો આદેશ. સ્પર્મનો ઉપયોગ IVF માટે આગામી સુનાવણી ન થાય ત્યાં સુધી ન કરવા આદેશ કર્યો હતો. 

ગઈ કાલે સાંજે 5 :09 એ કોર્ટનો આદેશ આવ્યો હતો. 8 થી 8:30 માં દર્દીના સ્પમ લેવામાં આવ્યા. આઈ.વી.એફ ટેકનોલોજીની ડિમાન્ડ 1 દિવસ પહેલા આવી હતી. અમારે લીગલ રહેવું જરૂરી હતું, તેમ હોસ્પિટલ દ્વારા જણાવાયું હતું. કોર્ટે  ખુબ જ પ્રશંસનીય કામગીરી કામગીરી કરી, તેમ પણ જણાવાયું હતું. 

જે બાદ સાંજે 7:30 એ પરિવાર નું કાઉન્સિલ કરવામાં આવ્યું હતું. દર્દીને બ્લીર્ડિંગ થઈ શકે તે પરિવાર ને સમજાવવામાં આવ્યું. પરિવારને જીવનમાં આગળ લઈ જવા માટે પત્ની નો મહત્વપૂર્ણ નિર્ણય. કોર્ટના ઓર્ડર બાદ 2થી અઢી કલાકમાં કામગીરી પૂર્ણ કરવામાં આવી.આ પ્રકારનો પહેલો કિસ્સો સામે આવ્યો છે. ડો. રિતેશની નિગરાનીમાં કામગીરી થઈ.સ્પર્મ અત્યારે લેબોરેટરી માં રાખવામાં આવ્યું છે. 10 થી 15 હજાર રૂપિયાના ખર્ચ સાથે 15 મિનિટમાં કામગીરી પૂર્ણ થઇ. ગુજરાત માં આ પ્રકાર નો પહેલો કેસ છે, તેમ હોસ્પિટલ તરફથી કહેવામાં આવ્યું હતું. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી

Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર

'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા

Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ

ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર

ગુજરાતને મોદી સરકારની મોટી ભેટ, પુર રાહત પેકેજ માટે આટલા કરોડની કરી જાહેરાત

Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર

'12 કલાક શૂટિંગ કરવા કરી મજબૂર', Palak Sindhwaniએ 'તારક મહેતા કા ઉલ્ટા શર્મા'ના મેકર્સ પર લગાવ્યા આરોપ

Embed widget