શોધખોળ કરો
Advertisement
Vadodara: ભાજપે ટિકિટ આપતાં ક્યા ટોચના ડોક્ટરે મેડિકલ કોલેજના પ્રોફેસરની મોભાદાર નોકરી છોડી દીધી ?
વડોદરાની ગોત્રી મેડિકલ કોલેજના સર્જરી વિભાગમાં પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવતા ડો શીતલ મિસ્ત્રીને મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપે ટિકિટ આપી છે.
વડોદરાઃ વડોદરાની ગોત્રી મેડિકલ કોલેજના પ્રાધ્યાપક ડો. શિતલ મિસ્ત્રીએ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી લડવા રાજીનામું ધરી દીધું છે. ડો. શીતલ મિસ્ત્રીએ વડોદરાની ગોત્રી મેડિકલ કોલેજના પ્રાધ્યાપકપદેથી રાજીનામું આપીને મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી છે.
વડોદરાની ગોત્રી મેડિકલ કોલેજના સર્જરી વિભાગમાં પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવતા ડો શીતલ મિસ્ત્રીને મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપે ટિકિટ આપી છે. ડો. મિસ્ત્રીને ભાજપે વોર્ડ નંબર 6ના ઉમેદવાર બનાવતા શીતલ મિસ્ત્રી એ પ્રાધ્યાપક પદેથી આપ્યું રાજીનામું આપ્યું છે. તેમણે કહ્યું કે પોતે લાંબા સમયથી મેડિકલ દ્વારા સમાજ સેવા સાથે જોડાયેલા છે અને હવે રાજકારણ થકી સમાજ સેવાના કાર્યમાં પૂર્ણ સમય આપવાનો નિર્ણય કર્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
આરોગ્ય
શિક્ષણ
સમાચાર
Advertisement