શોધખોળ કરો
Advertisement
વડોદરાના મેયર-ડેપ્યુટી મેયર સહિત પાંચ હોદ્દા પર કોની નિમણૂક ? ક્યાં મહિલા નેતાને મળ્યો મહત્વનો હોદ્દો ?
વડોદરાના મેયર તરીકે કેયુરભાઈ રોકડીયા, ડેપ્યુટી મેયર તરીકે શ્રીમતી નંદાબેન જોશી, સ્ટેન્ડીંગ ચેરમેન તરીકે ડો. હિતેન્દ્ર પટેલ, મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપ પક્ષના નેતા તરીકે અલ્પેશભાઈ લીંબચીયા અને મ્યુનિયિપલ કોર્પોરેશનમાં ભાજપ પક્ષના દંડક તરીકે ચિરાગભાઈ બારોટની નિમણૂક કરાઈ છે.
અમદાવાદઃ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના નવા હોદ્દેદોરોના નામની આજે ભાજપ મુખ્યાલય ખાતે જાહેરાત કરાઈ હતી. આ નિમણૂકોમાં શહેરના તમામ ઝોનને સરખું પ્રતિનિધિત્વ મળ્યું તેનું પૂરતું ધ્યાન રખાયું છે. ભાજપ દ્વારા શહેરના પાંચ સૌથી શક્તિશાળી હોદ્દા પર નિમાયેલા કોર્પોરેટર્સ કોણ છે તેની વિગતો નીચે પ્રમાણે છે.
આ નિમણૂકોમાં વડોદરાના મેયર તરીકે કેયુરભાઈ રોકડીયા, ડેપ્યુટી મેયર તરીકે શ્રીમતી નંદાબેન જોશી, સ્ટેન્ડીંગ ચેરમેન તરીકે ડો. હિતેન્દ્ર પટેલ, મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપ પક્ષના નેતા તરીકે અલ્પેશભાઈ લીંબચીયા અને મ્યુનિયિપલ કોર્પોરેશનમાં ભાજપ પક્ષના દંડક તરીકે ચિરાગભાઈ બારોટની નિમણૂક કરાઈ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
ગાંધીનગર
દેશ
Advertisement