શોધખોળ કરો

વડોદાર રોડ અકસ્માતનો લાઈવ વડિયો આવ્યો સામે, યુવક સામેથી આવતી કાર સાથે અથડાતા ફૂટબોલની જેમ હવામાં ઉછળ્યો

વડોદરા શહેરના માંજલપુર વિસ્તારનો રહેવાસી અનિલ ગાંધી કાયાવરોહણ લકુલેશ મહાદેવના દર્શન કરવા માટે ગયો હતો. જે બાદ અનિલ ગાંધી દર્શન કરીને બાઈક પૂરપાટ વડોદરા તરફ આવી રહ્યો હતો.

Vadodara Accident: વડોદરામાં પોર-કાયાવરોહણ રોડ પર અકસ્માતના લાઈવ વીડિયો સામે આવ્યા છે. જેમાં કાર સાથે અથડાતા બાઈક ચાલક હવામાં ફંગોળાયો અને સ્થળ પર જ મોતનોને ભેટ્યો હતો. બાઈક પાછળ આવી રહેલ કારચાલકે મોતનો લાઈવ વીડિયો ઉતાર્યો હતો.

વડોદરા શહેરના માંજલપુર વિસ્તારનો રહેવાસી અનિલ ગાંધી કાયાવરોહણ લકુલેશ મહાદેવના દર્શન કરવા માટે ગયો હતો. જે બાદ અનિલ ગાંધી દર્શન કરીને બાઈક પૂરપાટ વડોદરા તરફ આવી રહ્યો હતો. પોતાની આગળ ચાલતા વાહનોને ઓવરટેક કરીને આગળ વધી રહ્યો હતો. જેથી કારચાલકે લગભગ એક કિલોમીટર જેટલા અંતરનો બેફામ બાઇક ચલાવતા અનિલ ગાંધીનો વીડિયો ઉતાર્યો હતો. કારના ચાલકે બાઇકચાલક અનિલ ગાંધી રોંગ સાઇડ ઉપર પોતાની બાઇક લઇને કાયાવરોહણ તરફ જતી કાર સાથે પ્રચંડ ધડાકા સાથે ભટકાઇને હવામાં 10 ફૂટ ઉંચો ઉછળીને નીચે પટકાયો હતો. ઘટનાસ્થળે જ યુવક મોતને ભેટ્યો હતો. વરણામા પોલીસે મોતને ભેટેલા બાઇકચાલક સામે અકસ્માતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

જુઓ વીડિયો...

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વિદેશ મંત્રી જયશંકરે ખુલ્લા દિલે પાકિસ્તાન માટે ખોલ્યા દરવાજા, કહ્યું- એક જ શરત...

Allu arjun arrest: સંધ્યા થિયેટર કેસમાં  સાઉથના અભિનેતા  અલ્લુ અર્જુનની ધરપકડ

ATMમાંથી PF ના પૈસા કેવી રીતે ઉપાડાશે, નવું કાર્ડ બનશે કે પછી તેને બેંકના ડેબિટ કાર્ડ સાથે લિંક કરવામાં આવશે?

Ahmedabad: પ્રજાના પૈસે અમદાવાદના કોર્પોરેટરો કશ્મીરમાં કરશે “જલસા” થશે 2 કરોડ રૂપિયાનો ધુમાડો

ABP Premium

વિડિઓઝ

Allu Arjun Arrest| બોક્સ ઓફિસ પર ધુમ મચાવનાર પુષ્પા ફેમ અલ્લુ અર્જુનની કરાઈ ધરપકડ,જાણો શું છે મામલો?Amreli Earthquake: અમરેલીમાં ધ્રુજી ગઈ ધરા, 42 કિમી દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ| Abp AsmitaGujarat Weather Updates : સૌરાષ્ટ્રમાં હજુ બે દિવસ કોલ્ડવેવની આગાહી, યલો એલર્ટ જાહેરIndia Weather Updates: દેશના આટલા રાજ્યોમાં ઠંડી બોલાવશે ભુક્કા, ક્યાં છવાઈ બરફની ચાદર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વિદેશ મંત્રી જયશંકરે ખુલ્લા દિલે પાકિસ્તાન માટે ખોલ્યા દરવાજા, કહ્યું- એક જ શરત...
વિદેશ મંત્રી જયશંકરે ખુલ્લા દિલે પાકિસ્તાન માટે ખોલ્યા દરવાજા, કહ્યું- એક જ શરત...
Allu arjun arrest: સંધ્યા થિયેટર કેસમાં  સાઉથના અભિનેતા  અલ્લુ અર્જુનની ધરપકડ
Allu arjun arrest: સંધ્યા થિયેટર કેસમાં સાઉથના અભિનેતા અલ્લુ અર્જુનની ધરપકડ
ATMમાંથી PF ના પૈસા કેવી રીતે ઉપાડાશે, નવું કાર્ડ બનશે કે પછી તેને બેંકના ડેબિટ કાર્ડ સાથે લિંક કરવામાં આવશે?
ATMમાંથી PF ના પૈસા કેવી રીતે ઉપાડાશે, નવું કાર્ડ બનશે કે પછી તેને બેંકના ડેબિટ કાર્ડ સાથે લિંક કરવામાં આવશે?
Ahmedabad: પ્રજાના પૈસે અમદાવાદના કોર્પોરેટરો કશ્મીરમાં કરશે “જલસા” થશે 2 કરોડ રૂપિયાનો ધુમાડો
Ahmedabad: પ્રજાના પૈસે અમદાવાદના કોર્પોરેટરો કશ્મીરમાં કરશે “જલસા” થશે 2 કરોડ રૂપિયાનો ધુમાડો
OnlyFans મોડલે 24 કલાકમાં 100 લોકો સાથે સંબંધ બાંધ્યા, હવે 1,000 પુરુષો સાથે નવો રેકોર્ડ બનાવવાનો ટાર્ગેટ

પતંગ રસિયાઓ માટે અંબાલાલ પટેલની મોટી આગાહી, ઉત્તરાયણમાં કેટલાક વિસ્તારોમાં તૂટી પડશે વરસાદ

RBI Bomb Threat: RBIને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, રશિયન ભાષામાં મોકલવામાં આવ્યો ઇમેલ

Stock Market Crash: સેન્સેક્સમાં 1100 પોઇન્ટનો કડાકો, રોકાણકારોને સાત લાખ કરોડ રૂપિયાનું નુકસાન

Embed widget