શોધખોળ કરો

Vadodara : સગીરાને લગ્નની લાલચ આપીને યુવક ભગાડી ગયો, બંને ખેતરની ઓરડીમાં હતા ને અચાનક....

પોલીસે બાતમીના આધારે શિનોર તાલુકાના ખેતર વિસ્તારમા આવેલ ઓરડીમાંથી ઝડપી લીધો હતો. ભગાડી જનાર ઈસમ તેમજ તરૂણીના મેડિકલ માટે પોલીસ દ્વારા તજવીજ હાથ ધરાઈ છે.

વડોદરાઃ શિનોર તાલુકાના એક ગામે તરૂણીને લગ્નની લાલચ આપી ભગાડી જતા શિનોર પોલીસ મથકે 363, 366 મુજબ ગુનો નોંધાયો હતો. ગુનો નોંધાયાના ગણતરીના કલાકોમાં શિનોરના માલસર ગામેથી સગીરાને ભગાડી જનારને પોલીસે સકંજામાં લીધો છે. કરજણ સી.પી.આઈ.આર.કે રાઠવા પાસે તપાસમાં આવતાની સાથે જ પોલીસ દ્વારા તરૂણીને ભગાડી જનારને ગણતરીના કલાકોમાં જ ઝડપી લેવાયો હતો. 

પોલીસે બાતમીના આધારે શિનોર તાલુકાના ખેતર વિસ્તારમા આવેલ ઓરડીમાંથી ઝડપી લીધો હતો. ભગાડી જનાર ઈસમ તેમજ તરૂણીના મેડિકલ માટે પોલીસ દ્વારા તજવીજ હાથ ધરાઈ છે. પોલીસ દ્વારા કલમો ઉમેરો કરવા તજવીજ હાથ ધરાઈ છે. 376 (2 N) (3), પોક્સો એક્ટ કલમ 5 (L) 6 પોલીસ દ્વારા કલમો ઉમેરવા તજવીજ હાથ ધરાઈ છે. તરૂણી મેડિકલ સારવાર હેઠળ છે. તરૂણી સાથે  અગાઉ પણ અવાર-નવાર મરજી વિરૂધ્ધ કૃત્ય કરેલ હોવાનું પણ સામે આવ્યું છે. 

વડોદરાઃ  વેકસીન મેદાન માં યુવતી પર થયેલા સામુહિક બળાત્કારના મામલે મોટો ધડાકો થાય તેવી શક્યતા છે. વડોદરા ક્રાઈમ બ્રાન્ચએ 2 શકમંદોની અટકાયત  કરી છે. ગઈ કાલે રાત્રે પોલીસ કમિશ્નર ક્રાઈમ બ્રાન્ચ ઓફિસ પહોંચી મિટિંગ પણ કરી હતી. સમગ્ર રહસ્ય પરથી પડદો  ઉંચકાઈ શકે છે. યુવતીએ ગુજરાત ક્વિન ટ્રેનમાં વલસાડ ખાતે આત્મહત્યા કરી હતી.

વડોદરામાં યુવતી સાથે સામુહિક દુષ્કર્મના મામલે યુવતીએ ઘટના બાદ ડાયરીમાં 4 પાનામાં આપવીતી વર્ણવી હતી. યુવતીનું ડાયરીમાં હેડિંગ હતું, 'શોકીંગ ડે અગેઈન'. યુવતીએ ડાયરીમાં લખ્યું, મને માથામાં જોરથી વાગતાં બેભાન જેવી થઈ જતાં બે જણાં આંખો પર દુપટ્ટો બાંધી અંદર ખેંચી ગયા. 

યુવતીએ લખ્યું છે કે, ભાનમાં આવી ચીસો પાડી તો એક જણાએ દુપટ્ટાથી મારું ગળુ દબાવી જાનથી મારી નાખવાની કોશિશ કરી. પગમાં મોચ આવી હોવાથી પાટો બાંધેલો હતો, જે પાટો ઝપાઝપીમાં ખુલી જતાં તેનાથી મારા બંને હાથ બાંધી દીધા. મારા બચાવ માટે બંને જણાને લાતો મારતી હતી, તે સમયે એક જણાએ મારા પગ પકડી રાખ્યા હતા. 

મારા કપડાં ફાડી નાખી દુઃખ થાય તેવું ખરાબ કૃત્ય કર્યું, થોડીવાર માટે પોતે મરી ગઈ હોય તેવો અહેસાસ થયો. ઘટના વિશે મારે કંઈક કેહવુ હતું, પરંતુ બહેનપણી રૂમની લાઈટો અને દરવાજો બંધ કરી સૂઈ ગઈ, હું આખી રાત જાગી.

મરોલી જવાનું કહીને નીકળેલી યુવતી સુરત કેમ ગઇ અને તેણે સુરત સ્ટેશન પર કોઇ શખ્સ સાથે વાત પણ કરી હોવાની વિગતો પોલીસ તપાસમાં સામે આવી છે. ત્યારે આ યુવક કોણ છે તે સહિતના સવાલો ઉઠી રહ્યા છે. યુવતી 3 તારીખના રોજ તેની માતાને મરોલી જઈ રહી હોવાનું કહીને નીકળી હતી. ત્યાર બાદ મરોલી ગઈ કે કેમ, અને સુરતમાં શું કરતી હતી તે સવાલો સામે આવી રહ્યા છે.

સુરતના રેલવે સ્ટેશન પર યુવતી 10.03 વાગ્યાના સમયે દેખાય છે. જેમાં યુવતીના કાનમાં હેડફોન જેવું કંઈ હોવાનું તથા ખભા પર ગુલાબી કલરનો થેલો અને સ્પોર્ટસ પ્રકારના બૂટ સાથે દેખાતી યુવતીની ચાલ પણ સામાન્ય છે. પોલીસ ઓએસિસ સંસ્થા, પીડિતાના ઘર અને બનાવના સ્થળ વેક્સીન મેદાનની આસપાસમાં આવેલી તમામ નાની-મોટી લારીઓ, દુકાનોમાં જઇને પૂછપરછ કરી રહી છે. આ વિસ્તારના સીસીટીવી પણ ચેક કરાઈ રહ્યા છે. બીજી તરફ બસ ચાલકે એક કાકા કે જે જેણે પીડિતાને ઓળખતા હોવાનું જણાવ્યું હતું તે કોણ છે તેની તપાસ કરાતાં તે સિક્યોરિટી ગાર્ડ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલHu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય
Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
Embed widget