શોધખોળ કરો
Advertisement
વાઘોડિયાના દબંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના પુત્ર દિપકનું ફોર્મ રદ્દ
વાઘોડિયાના દબંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તના પુત્ર દિપક શ્રીવાસ્તવનું ફોર્મ રદ્દ થયું છે. દિપક શ્રીવાસ્તવને ભાજપે વડોદરા મહાપાલિકાના વૉર્ડ નં 15માંથી ટિકીટ ન આપતા અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી.
વડોદરા: વાઘોડિયાના દબંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તના પુત્ર દિપક શ્રીવાસ્તવનું ફોર્મ રદ્દ થયું છે. દિપક શ્રીવાસ્તવને ભાજપે વડોદરા મહાપાલિકાના વૉર્ડ નં 15માંથી ટિકીટ ન આપતા અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. ઉમેદવારી રદ્દ થતા હવે દિપક શ્રીવાસ્તવે સંકેત આપ્યા છે કે આડકતરી રીતે તે ભાજપ વિરોધી પ્રચારમાં જોડાશે.
ભાજપના નેતાએ દિપક શ્રીવાસ્તવની ઉમેદવારી સામે વાંધો ઉઠાવતા ન માત્ર દિપક શ્રીવાસ્તવ પણ તેના સમર્થકો પણ દાદાગીરી પર ઉતરી આવ્યા હતા. દિપક શ્રીવાસ્તવના સમર્થકોએ ચૂંટણી અધિકારીની ઓફિસમાં કાચ પણ ફોડી નાંખ્યા હતા. હવે તેનું ફોર્મ રદ્દ થઈ ગયું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
બિઝનેસ
ટેકનોલોજી
ક્રિકેટ
Advertisement