શોધખોળ કરો

National Women's Day in India: રાષ્ટ્રીય મહિલા દિવસ પર જાણો તેનું મહત્વ અને ઇતિહાસ

Happy National Women's Day 2023 : દેશના અગ્રણી સ્વાતંત્ર્ય સેનાની અને કવિયત્રી સરોજિની નાયડુની જન્મજયંતિ રાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. નાયડુ દેશની મહિલાઓ માટે પ્રેરણારૂપ છે.

Happy National Women's Day 2023: દેશમાં રાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ભારતમાં દર વર્ષે 13 ફેબ્રુઆરીના રોજ, સ્વતંત્રતા ચળવળમાં મુખ્ય ભૂમિકા ભજવનાર સ્વાતંત્ર્ય સેનાની સરોજિની નાયડુની જન્મજયંતિને રાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તેઓ આપણા દેશની મહિલાઓ માટે પ્રેરણા છે. સરોજિની નાયડુ સ્વતંત્રતા ચળવળના રાજકીય કાર્યકર તેમજ કવિ પણ હતા. તેણીને ભરત કોકિલા (ભારતની કોકિલા) કહેવામાં આવે છે. તેઓ દેશના પ્રથમ મહિલા ગવર્નર પણ હતા.

સરોજિની નાયડુ દેશના પ્રથમ મહિલા ગવર્નર પણ હતા

બ્રિટિશ સરકાર સામે ભારતની સ્વતંત્રતા ચળવળમાં અને અન્ય કાર્યો માટે તેમની સક્રિય ભૂમિકાના સન્માન માટે તેમની જન્મજયંતિને દેશમાં રાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આઝાદીની ચળવળ દરમિયાન ઘણી વખત જેલમાં ગયેલા સરોજિની નાયડુનો જન્મ 13 ફેબ્રુઆરી, 1879ના રોજ હૈદરાબાદમાં થયો હતો. તેમણે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી ઉચ્ચ શિક્ષણ મેળવ્યુ હતું. આ પછી તે દેશમાં ચાલી રહેલી સ્વતંત્રતા ચળવળમાં જોડાયા અને ઘણી વખત જેલ પણ ગયા.1925માં તેમને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ બનાવવામાં આવ્યા. 1942માં ભારત છોડો આંદોલન દરમિયાન નાયડુ લગભગ 21 મહિના જેલમાં રહ્યા હતા.

રાષ્ટ્રીય મહિલા દિવસ 2014માં શરૂ થયો

દેશની આઝાદી પછી 1947માં તેમને તત્કાલીન ઉત્તર પ્રદેશના રાજ્યપાલ બનાવવામાં આવ્યા અને તેઓ દેશના પ્રથમ મહિલા રાજ્યપાલ બન્યા. 13 ફેબ્રુઆરી 2014થી તેઓના જન્મજયંતિને રાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવવાનું શરૂ થયું.ઘણા વિષયો પર લખેલી કવિતાઓ સરોજિની નાયડુ એક પ્રસિદ્ધ કવયિત્રી પણ હતા અને તેમણે રોમાંસ, દેશભક્તિ અને ટ્રેજેડી જેવા અનેક વિષયો પર કવિતાઓ લખી છે. તેમની કવિતાઓના સ્વાતંત્ર્યના અનેક નાયકોએ પણ વખાણ કર્યા. નાયડુની કવિતાઓ દેશમાં બહોળા પ્રમાણમાં વંચાય છે.ધ ગોલ્ડન થ્રેશોલ્ડ (1905) તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ હતો. આ ઉપરાંત ધ બર્ડ ઓફ ટાઈમ: સોંગ્સ ઓફ લાઈફ, ડેથ એન્ડ ધ સ્પ્રિંગ, ધ બ્રોકન વિંગ, ધ સેપ્ટેડ ફ્લુટ: સોંગ્સ ઓફ ઈન્ડિયા, અલ્હાબાદ: કિતાબિસ્તાન ધ ઈન્ડિયન વીવર્સ વગેરે તેમની મુખ્ય કૃતિઓ છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતા ઉમેદવારો થઈ જજો તૈયાર, જાણો UPSCની ક્યારે યોજાશે

BZ Group: રાજકારણમાં એન્ટ્રી મારવાનો હતો ભૂપેન્દ્રસિંહ ઝાલા, 2027માં વિધાનસભા લડી બનવા માંગતો હતો કેબિનેટ મંત્રી

Ahmedabad: આજે રાત્રે 8 વાગ્યાથી અમદાવાદના આ રસ્તાઓ બંધ, શહેરમાં આ જગ્યાઓએ ડાન્સ પાર્ટીની મંજૂરી

Mahakumbh 2025: મહાકુંભમાં જઇ રહ્યા છો તો આ 10 બાબતોનું જરૂર રાખો ધ્યાન, યાત્રા રહેશે સરળ

ABP Premium

વિડિઓઝ

Rajkot Accident CCTV : ધ્રોલ હાઈવે પર વળાંક લેવા જતી ઇકોને બસે મારી ટક્કર, બાળકીનું મોતAhmedabad Accident : અમદાવાદમાં અજાણ્યા વાહનની ટક્કરે 9 વર્ષીય બાળકીનું મોતRajkot Murder Case : યુવકની હત્યાના ઘેરા પ્રત્યાઘાત, વીંછીયા સજ્જડ બંધ, લાશ સ્વીકારવા ઇનકારBhavnagar Crime : ભાવનગરમાં અકસ્માત બાદ કાર ચાલકને માર મારી કરાયું અપહરણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતા ઉમેદવારો થઈ જજો તૈયાર, જાણો UPSCની ક્યારે યોજાશે
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતા ઉમેદવારો થઈ જજો તૈયાર, જાણો UPSCની ક્યારે યોજાશે
BZ Group: રાજકારણમાં એન્ટ્રી મારવાનો હતો ભૂપેન્દ્રસિંહ ઝાલા, 2027માં વિધાનસભા લડી બનવા માંગતો હતો કેબિનેટ મંત્રી
BZ Group: રાજકારણમાં એન્ટ્રી મારવાનો હતો ભૂપેન્દ્રસિંહ ઝાલા, 2027માં વિધાનસભા લડી બનવા માંગતો હતો કેબિનેટ મંત્રી
Ahmedabad: આજે રાત્રે 8 વાગ્યાથી અમદાવાદના આ રસ્તાઓ બંધ, શહેરમાં આ જગ્યાઓએ ડાન્સ પાર્ટીની મંજૂરી
Ahmedabad: આજે રાત્રે 8 વાગ્યાથી અમદાવાદના આ રસ્તાઓ બંધ, શહેરમાં આ જગ્યાઓએ ડાન્સ પાર્ટીની મંજૂરી
Mahakumbh 2025: મહાકુંભમાં જઇ રહ્યા છો તો આ 10 બાબતોનું જરૂર રાખો ધ્યાન, યાત્રા રહેશે સરળ
Mahakumbh 2025: મહાકુંભમાં જઇ રહ્યા છો તો આ 10 બાબતોનું જરૂર રાખો ધ્યાન, યાત્રા રહેશે સરળ
પાન કાર્ડમાં કેવી રીતે બદલી શકશો પોતાની જન્મ તારીખ? જાણી લો નિયમ

'દમણમાં જેટલો દારૂ વેચાતો નથી એટલો તો ગુજરાત....' -સાંસદ ઉમેશ પટેલના ગુજરાત પોલીસ પર ગંભીર આરોપો

IRCTC એકવાર ફરી ડાઉન, ટિકિટ બુક કરવામાં આવી રહી છે મુશ્કેલીઓ

Cold Wave: નવા વર્ષની શરૂઆત કાતિલ ઠંડી સાથે થશે, અહીં માઇનસ 10 ડિગ્રીએ  પહોંચશે તાપમાન

Embed widget