શોધખોળ કરો

178 વર્ષ જૂની ટ્રાવેલ કંપની 'થોમસ કૂકે' દેવાળું ફૂંક્યૂં, ભારતમાં નહી થાય કોઈ અસર

વિશ્વની સૌથી જૂની પ્રવાસનાં આયોજન કરતી બ્રિટનની 178 વર્ષ જૂની 'થોમસ કૂક' કંપનીએ દેવાળુ ફૂંક્યું છે. કંપનીઓ પોતાની તમામ ફ્લાઈટ અને હોલિડે બૂંકિંગ રદ્દ કરી નાખ્યા છે.

લંડનઃ વિશ્વની સૌથી જૂની પ્રવાસનાં આયોજન કરતી બ્રિટનની 178 વર્ષ જૂની 'થોમસ કૂક' કંપનીએ દેવાળુ ફૂંક્યું છે. કંપનીઓ પોતાની તમામ ફ્લાઈટ અને હોલિડે બૂંકિંગ રદ્દ કરી નાખ્યા છે. કંપનીએ પોતાના આધિકારીક ટ્વીટર એકાઉન્ટ પર આ માહિતી જાહેર કરી હતી. થોમસ કૂક કંપનીએ સોમવારે સવારે લગભગ 6 લાખથી વધુ પ્રવાસીઓનું બૂકિંગ રદ્દ કરી દીધું છે. જોકે, એવું કહેવાય છે કે, ભારતમાં સંચાલિત 'થોમસ કૂક' પર તેની કોઈ અસર નહીં થાય. બ્રિટન સરકારે જણાવ્યું કે, થોમસ કૂકના પ્રવાસ પર ગયેલા બ્રિટનના આશરે 1.5 લાખ ગ્રાહકો છે, તેમને પાછા લાવવા સરકારની પ્રાથમિક્તા રહેશે. સિવિલ એવિએશન ઓથોરિટીએ જણાવ્યું કે, થોમસ કૂકની 4 એરલાઈન્સે પોતાનું કામકાજ બંધ કરી દીધું છે. 'થોમસ કૂક' કંપનીના 16 દેશમાં 21 હજાર કર્મચારીઓ એક ઝટકે બેરોજગાર થઈ ગયા છે. માત્ર બ્રિટનમાં જ 9000 કર્મચારી બેરોજગાર થયા છે. થોડા મહિના અગાઉ કંપનીએ જણાવ્યું હતું કે, બ્રેક્ઝિટના કારણે તેના બુકિંગમાં મંદી આવી છે, જેના કારણે તેના પર દેવું વધી ગયું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભારતીય એજન્ટોએ પાકિસ્તાનમાં ઘૂસીને માર્યા 30 આતંકી, લશ્કરના કમાન્ડરનો ચોંકાવનારો દાવો !
ભારતીય એજન્ટોએ પાકિસ્તાનમાં ઘૂસીને માર્યા 30 આતંકી, લશ્કરના કમાન્ડરનો ચોંકાવનારો દાવો !
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
અમેરિકામાં જંગલમાં લાગી પ્રચંડ આગ, અનેક ઘરો આગની ઝપેટમાં
અમેરિકામાં જંગલમાં લાગી પ્રચંડ આગ, અનેક ઘરો આગની ઝપેટમાં

વિડિઓઝ

Tharad News : થરાદ નર્મદાની મુખ્ય કેનાલમાંથી મળ્યો યુવકનો મૃતદેહ
Chaudhary Samaj : ઉત્તર ગુજરાતમાં મહંત બળદેવગિરિ સામે આક્રોશ
Baroda Dairy Chairman Election : બરોડા ડેરીમાં દિનુમામાનો દબદબો યથાવત, ચેરમેન પદે થયા રિપીટ
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
Supreme Court : લિવ-ઈનમાં રહેતી યુવતીઓને લઈ સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
ટીમ ઈન્ડિયા શ્રીલંકા જવા રવાના થઈ, એક ખેલાડી ભારતમાં જ રોકાયો; જાણો શું છે કારણ
ટીમ ઈન્ડિયા શ્રીલંકા જવા રવાના થઈ, એક ખેલાડી ભારતમાં જ રોકાયો; જાણો શું છે કારણ
આજે સોનામાં કડાકો! 24થી લઈને 18 કેરેટના ભાવમાં થયો મોટો ઘટાડો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ રેટ
આજે સોનામાં કડાકો! 24થી લઈને 18 કેરેટના ભાવમાં થયો મોટો ઘટાડો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ રેટ
તમારા માટે કામના સમાચાર: પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી
તમારા માટે કામના સમાચાર: પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી
Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં
Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં
8th Pay Commission: 7 વર્ષમાં ડબલ થશે પગાર? DA મર્જરથી લઈ પગાર વધારા સુધી, એક્સપર્ટે સમજાવ્યું કેલક્યુલેશન 
8th Pay Commission: 7 વર્ષમાં ડબલ થશે પગાર? DA મર્જરથી લઈ પગાર વધારા સુધી, એક્સપર્ટે સમજાવ્યું કેલક્યુલેશન 
Embed widget