શોધખોળ કરો

ઈરાનમાં આર્મી પરેડ પર આતંકી હુમલો, 24ના મોત

તેહરાન: ઈરાનના અહવાજ શહેરમાં શનિવારે સેનાની પરેડ દરિયાન મોટો આતંકી હુમલો થયો હતો. જેમાં 24 લોકોના મોત નીપજ્યા છે અને 53 થી વધુ લોકો ઘાયલ થઈ ગયા છે. મીડિયા અહેવાલ પ્રમાણે ઇરાન, ઇરાક સાથે 1980-88 યુદ્ધના શરૂઆતની વર્ષગાંઠ ઉજવી રહ્યું છે. આ અવસર પર દેશના અનેક જગ્યાએ પરેડનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તે દરમિયા એક પરેડ પર આ હુમલો થયો. સમાચાર એજન્સી ફાર્સ અનુસાર હુમલો સવારે નવ વાગ્યે થયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે ઘટનામાં ચાર બંદૂકધારી આતંકીઓ હતા. અને તેઓએ સેનાની વર્દી પહરેલી હતી. હુમલાવરોએ નાગરિકો પર ગોળીઓ ચાલાવી હતી અને પોડિયમ પર હાજર સેનાના અધિકારીઓ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. હુમલો લગભગ 10 મિનિટ સુધી ચાલ્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મિડલ ઈસ્ટમાં તણાવ વધતા ભારતે જાહેર કરી ટ્રાવેલ એડવાઈઝરી, ભારતીયોને ઈરાન છોડવાની આપી સલાહ

અમેરિકી હુમલાથી ધ્રૂજી ઊઠ્યું ઈરાન, ચાબહારથી હોર્મુઝ સુધી ભીષણ વિસ્ફોટ, સતત 9મી રાત્રે થયો એટેક

અમેરિકા સાથે યુદ્ધ વચ્ચે ઇરાની નેતા વચ્ચે આંતરિક વિખવાદ, ઇરાનમાં તખ્તાપલટના સંકેત

US-Iran Conflict: જોર્ડનમાં બે અમેરિકન સૈનિકોના મોત બાદ અમેરિકા ભડક્યું, ઈરાન પર ફરી એરસ્ટ્રાઈક

વિડિઓઝ

Anand Encounter : આણંદમાં બાળકી પર દુષ્કર્મ ગુજારનાર નરાધમ એન્કાઉન્ટરમાં ઠાર
Hun To Bolish : હું તો બોલીશ : જંગલી જાનવર જંગલમાં જ રહે
Hun To Bolish : હું તો બોલીશ : સ્પાના 'ખેલ'માં મિલકતની જપ્તી
Hun To Bolish : હું તો બોલીશ : તમારા બાળકો ઝેર ખાય છે?
Ambalal Patel Prediction: ગુજરાતમાં ક્યાં તૂટી પડશે 8 ઈંચ વરસાદ, અંબાલાલની ચોંકાવનારી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP Protest: અભિજીત દીપકેએ સમાપ્ત કરી ભૂખ હડતાળ, પોલીસે પ્રદર્શનકારીઓ પર ટીયર ગેસના સેલ છોડ્યા

Ahmedabad: ઘુમામાં 9 કલાકમાં ફરી દીપડો દેખાતા લોકોમાં ફફડાટ,  બાળકોને અવાવરું જગ્યાએ ન જવા સૂચના

CJP ના વિરોધ પ્રદર્શન વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાન ગૃહમંત્રી અમિત શાહને મળ્યા; શું શિક્ષણમંત્રી આપશે રાજીનામું?

દિલ્હીમાં પ્રદર્શનકારીઓ પર પોલીસનો લાઠીચાર્જ, કેટલાક વિસ્તારોમાં મોબાઇલ ઇન્ટરનેટ સ્થગિત

Today Weather: 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 

Anand News: આણંદમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ બાદ હત્યા, પોલીસ એન્કાઉન્ટરમાં આરોપી ઠાર

Gold Silver Rate: ₹4,000 મોંઘી થઈ ચાંદી, સોનાની કિંમતમાં પણ તેજી, જાણો લેટેસ્ટ રેટ 

ઘર પર સોલર પેનલ લગાવતા પહેલા જાણી લો પાંચ મોટા નુકસાન! પછી થશે પસ્તાવો

Embed widget