શોધખોળ કરો

ફ્લોરિડામાં ફાયરિંગમાં ત્રણનાં મોત, 11 લોકો ઘાયલ

ફ્લોરિડાઃ અમેરિકાના ફ્લોરિડાના જેક્સનવિલેમાં થયેલા ગોળીબારમાં ત્રણ લોકોના મોત થયા હતા જ્યારે 11 લોકો ઇજાગ્રસ્ત થયાના રિપોર્ટ્સ છે. જૈક્સનવિલે શેરિફ કાર્યાલયે ટ્વિટ કરી આ ઘટનાની જાણકારી આપી હતી અને જણાવ્યું હતું કે, ગોળીબારમાં ત્રણ લોકોના મોત થયા છે. ફાયરિંગ એક વીડિયો ગેમ ટુનામેન્ટમાં થઇ હતી. આ ફાયરિંગમાં એક સંદિગ્ધ હુમલાખોરને ઠાર મારી દેવામાં આવ્યો છે. ફાયરિંગની આ ઘટના અમેરિકાના જેક્સનવિલ શહેરમાં એક એન્ટરટેઇમેન્ટ કોમ્પ્લેક્સમાં થઇ હતી. જાણકારી અનુસાર, હુમલાખોરની ઓળખ 24 વર્ષના ડેવિડ કટ્ઝ નામના વ્યક્તિ તરીકે થઇ છે જે બાલ્ટીમોરનો રહેવાસી હતો. ટુનામેન્ટના લાઇવ વીડિયોમાં ફાયરિંગનો અવાજ સંભળાઇ શકાતો હતો. આ ટુનામેન્ટમાં ભાગ લઇ રહેલા સ્પર્ધકો ઘટના સમયે અમેરિકન ફૂટબોલ ગેમ મેડન રમી રહ્યા હતા. લોસ એન્જલસ ટાઇમ્સના કહેવા પ્રમાણે, એક ગેમરે હાર બાદ ફાયરિંગ કર્યું હતુ અને પોતે પણ આત્મહત્યા કરી લીધી હતી. આ રિપોર્ટમાં અન્ય એક ગેમરને ટાંકીને આ વાત કહેવામાં આવી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ટ્રમ્પની ઈરાનને ખુલ્લી ધમકી: હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજો પર હુમલો થયો તો પુલ-પાવર પ્લાન્ટ....

જેનેરિક દવાઓ પર 200 ટકા ટેરિફ! ટ્રમ્પે જાહેર કર્યો નવો ટેરિફ પ્લાન, ભારત પર શું થશે અસર?

યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા

મિડલ ઈસ્ટમાં તણાવ વધતા ભારતે જાહેર કરી ટ્રાવેલ એડવાઈઝરી, ભારતીયોને ઈરાન છોડવાની આપી સલાહ

વિડિઓઝ

South Gujarat Rain : દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Ambalal Patel Prediction: અંબાલાલની ધુંઆધાર આગાહી , અમદાવાદમાં પણ પડશે ભારે વરસાદ
Surat Red Alert : સુરત માટે આજની રાત ભારે, લોકોને ઘરમાં જ રહેવા અપીલ; સ્કૂલોમાં રજા જાહેર
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ માખી
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાંક જળબંબાકાર, ક્યાંક સુકુભઠ્ઠ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Forecast: રાજ્યમાં આગામી 4 દિવસ આ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, આજે 3 જિલ્લામાં રેડ એલર્ટ

IND vs ZIM 1st T20: ઝિમ્બાબ્વે સામે શ્રેયસની અગ્નિપરીક્ષા, વૈભવ સૂર્યવંશી પર રહેશે તમામની નજર

શું શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન આપશે રાજીનામું? NEET વિવાદ પર જેપી નડ્ડાએ આપ્યો જવાબ

પેપર લીક અને વિદ્યાર્થી આંદોલન પર બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનું મોટું રિએક્શન, વાંચો શું કહ્યું?

Commonwealth Games 2026: ભારતનું સંપૂર્ણ શિડ્યુલ જાહેર, જાણો TV પર ફ્રીમાં ક્યાંથી લાઈવ જોવું

Rain Update: છેલ્લા 24 કલાકમાં 213 તાલુકાઓમાં મુશળધાર વરસાદ, ઉમરગામમાં 35.67 ઇંચ વરસતા જળબંબાકાર

ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું, હિંસા કરનારા પોલીસ પર કાર્યવાહી અને PM મોદી..., રાહુલ ગાંધીએ સરકાર સામે રાખી 3 માંગ

ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 2 દિવસ અત્યંત ભારે વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાનું એલર્ટ

Embed widget