શોધખોળ કરો
Advertisement
બહેરીનઃ બુરખો પરેલી મહિલાએ તોડી ગણપતિની મૂર્તિઓ, બોલી- આ દેશમાં તેની મંજૂરી નથી
વાયરલ વીડિયોમાં બે મહિલાઓ બુરખો પહેરીને સુપરમાર્કેટમાં જોવા મળી રહી છે.
નવી દિલ્હીઃ બહેરીનમાં એક કેસ સામે આવ્યો છે જ્યાં એક સુપરમાર્કેટમાં બુરખો પહેરેલ મહિલાએ ગણેશ પ્રતિમાં માત્ર તોડી જ નહીં પણ હોબાળો પણ મચાવ્યો હતો. મૂર્તો તોડતા આ મહિલાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો બહેરનની રાજધાની મનામાંના જાફેયર માર્કેટનો હોવાનું કહેવાય છે.
મહિલાએ મૂર્તિઓ પછાડીને તોડી
વાયરલ વીડિયોમાં બે મહિલાઓ બુરખો પહેરીને સુપરમાર્કેટમાં જોવા મળી રહી છે. જેમાં હિંદૂ ઉત્સવ ગણેશ ચતુર્થી માટે ભગવાન ગણપતિની મૂર્તિઓ રેક પર રાખવામાં આવી છે. વીડિોયમાં મહિલાઓ એક પછી એક કરીને તમામ મૂર્તિઓ જમીન પર પછાડી રહી છે. જેથી મૂર્તિઓના તૂટી જાય છે. હોબાળા દરમિયાન મહિલાઓ કહે છે કે આ દેશ મોહમ્મદ બિન ઈશાનો દેશ છે.
મહિલાએ આપી ધમકી
વીડિોયમાં એક કર્મચારીને કહેતા સાંભળી શકાય છે કે અમે માનીએ છીએ કે આ મુસ્લિમ દેશ છે. તેના પર બીજી મહિલા કહે છે કે અમે જોઈએ છે કે આ મૂર્તિઓની પૂજા કોણ કરશે. પોલીસને બોલાવો. બહેરીન એક મુસ્લિમ દેશ છે, જ્યાં ઇસ્લામનને માનનારા બહુસંખ્યક છે.
પોલીસે નોંધી ફરિયાદ ઘટના બાદ બહેરીન પોલીસે ગણેશ પ્રતિમા તોડનાર મહિલા વિરૂદ્ધ કાયદાકીય કાર્રવાઈ કરી છે. અહેવાલ અુસાર 54 વર્ષીય મહિલા પર એક સમુદાયની ધાર્મિક ભાવનાઓને નુકસાન પહોંચાડવાના આરોપ લગાડવામાં આવ્યો છે. બહેરીનના આંતરિક મંત્રાલયે કહ્યું કે, પોલીસે એક દુકાનને નુકસાન પહોંચાડવા અને એક સંપ્રદાયને બદનામ કરવા માટે મહિલા પર કાર્રવાઈ કરી છે.A woman in Bahrain 🇧🇭 throws a statue of the Hindu God Ganesha on the floor because it is a false "Idol". Can you imagine if the opposite happened, all hell world break loose. Religion divides humanity !!! 😡 pic.twitter.com/TIRz7iQ6t4
— The Caring Atheist (@Caring_Atheist) August 16, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
Advertisement