શોધખોળ કરો

US વાઈસ પ્રેસિડેન્ટ કમલા હેરિસના પતિએ પહેલા લગ્ન આ હોટ સેલિબ્રિટી સાથે કરેલાં, કમલાએ કઈ ઉંમરે કર્યાં હતાં લગ્ન ?

કમલા હેરિસે અમેરિકાનાં પહેલાં મહિલા વાઈસ પ્રેસિડેન્ટ બનીને ઈતિહાસ રચ્યો છે ત્યારે વૈશ્વિક મીડિયામાં કમલા હેરિસ કોણ છે તે અંગે જોરશોરથી ચર્ચા ચાલી રહી છે.

વોશિંગ્ટનઃ અમેરિકાના નવા વરાયેલા પ્રમુખ જો બાઇડન આજે અમેરિકાના 46મા પ્રમુખ તરીકે સોગન લેશે. ભારતીય સમય મુજબ રાત્રે સાડા દસ વાગ્યે આ સમારોહ શરૂ થશે. ઉપપ્રમુખ તરીકે કમલા હેરિસ (ઉંમર વર્ષ 56) પહેલી બિનગોરી અને પહેલી સાઉથ એશિયન મહિલા સોગન લેશે. કમલાને સુપ્રીમ કોર્ટની પહેલી લેટિન મહિલા જસ્ટિસ સોનિયા સોટોમેયર સોગન લેવડાવશે. કમલા હેરિસે અમેરિકાનાં પહેલાં મહિલા વાઈસ પ્રેસિડેન્ટ બનીને ઈતિહાસ રચ્યો છે ત્યારે વૈશ્વિક મીડિયામાં કમલા હેરિસ કોણ છે તે અંગે જોરશોરથી ચર્ચા ચાલી રહી છે. ભારતમાં કમલા હેરિસ મૂળ ભારતીય હોવાની વાતને વધારે પબ્લિસિટી મળી છે પણ વિદેશી મીડિયામાં કમલાના તેમનાથી 31 વર્ષ મોટા એવા સાન ફ્રાન્સિસ્કોના પાવરફુલ રાજકારણી વિલિ બ્રાઉન સાથેના અફેર અને તેમના પતિ ડગ્લાસ એમહોફ વિશે વધારે ઉત્સુકતા છે. કમલાએ 2014માં 50 વર્ષની વયે ડગ્લાસ સાથે લગ્ન કર્યાં હતાં. ડગ્લાસ યહૂદી માતા-પિતાનું સંતાન છે અને જાણીતા વકીલ છે. ન્યુ યોર્ક સિટી પાસેના બ્રુકલીન બરોમાં જન્મેલા ડગ્લાસની ગણના મનોરંજન ક્ષેત્રને લગતા કાનૂની વિવાદોના શ્રેષ્ઠ વકીલ તરીકેની છે. હોલીવુડની મોટી મોટી કંપનીઓ માટે ડગ્લાસ કામ કરી ચૂક્યા છે. વોલમાર્ટ અને મર્ક જેવી ટોચની કંપનીઓ પણ ડગ્લાસની ક્લાયન્ટ છે. વિશ્વની સૌથી મોટી લો ફર્મ પૈકીની એક ડીએલએ પાઈપરમાં ડગ્લાસ ભાગીદાર છે. ડગ્લાસે પહેલાં લગ્ન અમેરિકન ફિલ્મ નિર્માત્રી કર્સટીન મેકિન સાથે કર્યાં હતાં. કર્સટિન પેટ્ટીબર્ડ કંપનીની સીઈઓ છે. ડગ્લાસે કારકિર્દીની શૂઆત આ કંપનીથી કરી હતી. એ દરમિયાન જ બંને પ્રેમમાં પડ્યાં ને પરણી ગયાં. 16 વર્ષના લગ્ન જીવનમાં તેમને બે સંતાન થયાં. કર્સટિને અમેરિકાની મહત્વની ઘટનાઓ અંગે બનાવેલી ડોક્યુમેન્ટરી ફિલ્મોનાં ભારે વખાણ થયાં છે. ડગ્સાલ અને હેરિસની સંપત્તિ 60 લાખ ડોલરની આસપાસ છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કોઈ પોસ્ટ-કોમેન્ટ નહીં, સોશિયલ મીડિયાના ઉપયોગને લઈ જવાનો માટે ભારતીય સેનાની નવી ગાઈડલાઈન

બાંગ્લાદેશમાં વધુ એક હિંદુ યુવકની કરાઈ હત્યા, ટોળાએ ઢોર માર મારતા મોત

નવા વર્ષમાં EPFO ખાતાધારકોને મોટી રાહત, પૈસા ઉપાડવા હવે થશે સરળ

Post Office ની આ સ્કીમ છે ખૂબ જ શાનદાર, મેચ્યોરિટી પર તમને મળશે ડબલ રકમ, જાણો તેના વિશે

વિડિઓઝ

Raju Solanki On Ganesh Gondal: બે વર્ષ પહેલા કેમ થઈ હતી ગણેશ ગોંડલની ધરપકડ? રાજુ સોલંકીનો મોટો ધડાકો
Hun To Bolish : હું તો બોલીશ : આંગણવાડી હોય તો આવી
Hun To Bolish : હું તો બોલીશ : મોટા માથાઓનો વરઘોડો કેમ નહીં ?
Hun To Bolish : હું તો બોલીશ : મહેસૂલમાં માલામાલ બાબુ?
Kankaria Carnival: કાંકરિયા કાર્નિવલમાં વીમાના વિવાદનો આવ્યો અંત

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોઈ પોસ્ટ-કોમેન્ટ નહીં, સોશિયલ મીડિયાના ઉપયોગને લઈ જવાનો માટે ભારતીય સેનાની નવી ગાઈડલાઈન
કોઈ પોસ્ટ-કોમેન્ટ નહીં, સોશિયલ મીડિયાના ઉપયોગને લઈ જવાનો માટે ભારતીય સેનાની નવી ગાઈડલાઈન
બાંગ્લાદેશમાં વધુ એક હિંદુ યુવકની કરાઈ હત્યા, ટોળાએ ઢોર માર મારતા મોત
બાંગ્લાદેશમાં વધુ એક હિંદુ યુવકની કરાઈ હત્યા, ટોળાએ ઢોર માર મારતા મોત
નવા વર્ષમાં EPFO ખાતાધારકોને મોટી રાહત, પૈસા ઉપાડવા હવે થશે સરળ
નવા વર્ષમાં EPFO ખાતાધારકોને મોટી રાહત, પૈસા ઉપાડવા હવે થશે સરળ
Post Office ની આ સ્કીમ છે ખૂબ જ શાનદાર, મેચ્યોરિટી પર તમને મળશે ડબલ રકમ, જાણો તેના વિશે
Post Office ની આ સ્કીમ છે ખૂબ જ શાનદાર, મેચ્યોરિટી પર તમને મળશે ડબલ રકમ, જાણો તેના વિશે
17 વર્ષ પછી 'ડાર્ક પ્રિન્સ'નું બાંગ્લાદેશમાં આગમન, ઢાકામાં રાજકીય ઉથલપાથલ, જાણો ભારત પર શું થશે અસર?

2026 માં આ 5 શેરથી મળી શકે છે 43% સુધી રિટર્ન, બ્રોકરેજ ફર્મે વ્યક્ત કર્યો વિશ્વાસ

Ration card: ઘરે બેઠા તમે રાશનકાર્ડ માટે ઓનલાઈન અરજી કરી શકો ? જાણો એકદમ સરળ પ્રોસેસ

2026 માં આ વસ્તુઓ ઘરે લાવવાથી પ્રસન્ન થશે સૂર્યદેવ, તમારી આર્થિક સંપત્તિમાં થશે વધારો 

Embed widget