શોધખોળ કરો

અમેરિકાએ કહ્યું- બલૂચિસ્તાનની આઝાદીને અમારું સમર્થન નહીં, પાકિસ્તાનની અખંડતાનું કરીએ છીએ સમ્માન

વૉશિગ્ટન: અમેરિકી વિદેશ મંત્રાલયના એક અધિકારીએ કહ્યું છે કે અમેરિકા પાકિસ્તાનની એકતા અને ક્ષેત્રીય અખંડતાનું સમ્માન કરે છે. અને બલૂચિસ્તાનની સ્વતંત્રતાનું સમર્થન કરતો નથી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા જૉન કિર્બીએ એક સંમેલનમાં કહ્યું છે કે સરકારની નીતિ એવી છે કે અમે પાકિસ્તાનની ક્ષેત્રીય અખંડતાનું સમર્થન કરીએ છીએ અને અમે બલૂચિસ્તાનની સ્વતંત્રતાનું સમર્થન કરતા નથી. કિર્બી જો કે પાકિસ્તાનના દક્ષિણ પશ્ચિમ પ્રાંત બલૂચિસ્તાનની અંદર અને બહાર બન્ને તરફથી પ્રાંતની આઝાદીની માંગો વધારવા અને ત્યાં પાકિસ્તાની સુરક્ષા દળો દ્વારા માનવાધિકારોના ઉલ્લંઘન વિરુદ્ધ ઉઠી રહેલા અવાજો સાથે જોડાયેલા સવાલોના જવાબ આપી રહ્યા હતા. કિર્બીને પૂછવામાં આવ્યું હતું કે, બલૂચિસ્તાન પર અમેરિકાનું શું વલણ છે. કારણ કે ભારતીય વડાપ્રધાન નરેંદ્ર મોદીએ આ મુદ્દો ઉઠાવ્યો છે. તેમને જવાબ આપ્યો હતો કે, અમેરિકી સરકાર પાકિસ્તાનની એકતા અને ક્ષેત્રીય અખંડતાનું સમ્માન કરે છે અને અમે બલૂચિસ્તાનની સ્વતંત્રતાનું સમર્થન કરતા નથી. ગત 15 ઓગસ્ટે દેશના 70મા સ્વતંત્રતા દિવસના અવસરે વડાપ્રધાન નરેંદ્ર મોદીએ લાલ કિલ્લાના પ્રાચીરથી પાકિસ્તાનના કબ્જાવાળું કાશ્મીર, ગિલગિત અને બલૂચિસ્તાનનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમને કહ્યું હતું કે, આ સ્થાનો ઉપર રહેલા લોકોએ આ મુદ્દો ઉઠાવવા બદલ આભાર માન્યો હતો.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સાવધાન! અમદાવાદમાં HMPVનો બીજો કેસ નોંધાયો, ૮૦ વર્ષીય પુરુષ સારવાર હેઠળ

ડ્રગ્સ સામે ગુજરાત સરકારનું સખ્ત વલણ, ૩ વર્ષમાં પોલીસે ₹16,155 કરોડની કિંમતનું 87,607 કિલો ડ્રગ્સ જપ્ત કર્યું

ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં મોટો ફેરફાર, ૧૩૭ અધિકારીઓની સામૂહિક બદલીના આદેશ

Mahakumbh 2025:  મહાકુંભમાં સાધ્વી બનીને રહેશે Appleના સ્થાપક સ્ટીવ જોબ્સની પત્ની, આવી રહેશે દિનચર્યા

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખૂંટે બાંધો ખૂંટિયાHun To Bolish : હું તો બોલીશ : ડાયરામાં ડખોBrijraj Gadhvi Vs Devayat Khavad : બ્રિજરાજદાન ગઢવી અને દેવાયત ખવડ વચ્ચે સમાધાન બાદ ફરી ડખોUttarayan 2025 : અમદાવાદમાં ઉત્તરાયણ માટે પોળોના ધાબાના ભાડામાં ધરખમ વધારો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સાવધાન! અમદાવાદમાં HMPVનો બીજો કેસ નોંધાયો, ૮૦ વર્ષીય પુરુષ સારવાર હેઠળ
સાવધાન! અમદાવાદમાં HMPVનો બીજો કેસ નોંધાયો, ૮૦ વર્ષીય પુરુષ સારવાર હેઠળ
ડ્રગ્સ સામે ગુજરાત સરકારનું સખ્ત વલણ, ૩ વર્ષમાં પોલીસે ₹16,155 કરોડની કિંમતનું 87,607 કિલો ડ્રગ્સ જપ્ત કર્યું
ડ્રગ્સ સામે ગુજરાત સરકારનું સખ્ત વલણ, ૩ વર્ષમાં પોલીસે ₹16,155 કરોડની કિંમતનું 87,607 કિલો ડ્રગ્સ જપ્ત કર્યું
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં મોટો ફેરફાર, ૧૩૭ અધિકારીઓની સામૂહિક બદલીના આદેશ
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં મોટો ફેરફાર, ૧૩૭ અધિકારીઓની સામૂહિક બદલીના આદેશ
Mahakumbh 2025:  મહાકુંભમાં સાધ્વી બનીને રહેશે Appleના સ્થાપક સ્ટીવ જોબ્સની પત્ની, આવી રહેશે દિનચર્યા
Mahakumbh 2025: મહાકુંભમાં સાધ્વી બનીને રહેશે Appleના સ્થાપક સ્ટીવ જોબ્સની પત્ની, આવી રહેશે દિનચર્યા
ડાયરામાં ડખોઃ બ્રિજરાજદાન ગઢવી અને દેવાયત ખવડ વચ્ચે ફરી વાકયુદ્ધ -
ડાયરામાં ડખોઃ બ્રિજરાજદાન ગઢવી અને દેવાયત ખવડ વચ્ચે ફરી વાકયુદ્ધ - "હવે માફી માગું તો ડાયરા મુકી દઈશ"
Stock Market: બે વર્ષમાં 171% નફો આપનાર આ મલ્ટિબેગર સ્ટોક મળી રહ્યો છે સસ્તામાં, શું તેમાં રોકાણ કરવું યોગ્ય રહેશે?

Rajpal Singh Yadav Passes Away:  અખિલેશ યાદવના કાકાનું નિધન, સમાજવાદી પરિવારમાં શોકની લહેર

દિલ્હી ચૂંટણી પહેલા INDIA ગઠબંધનનું The End! ઓમર અબ્દુલ્લાએ કહ્યું – પૂરું કરો બધું....

Embed widget