શોધખોળ કરો

નાગરિકતા બિલ: બાંગ્લાદેશના વિદેશ મંત્રીએ ભારતનો પ્રવાસ કર્યો રદ્દ, કહ્યું- અમિત શાહ થોડા દિવસ અહીં વિતાવે

એકે અબ્દુલ મોમિને કહ્યું કે, ઘણાં ઓછા એવા દેશ છે જ્યાં સાંપ્રદાયિક સદભાવ બાંગ્લાદેશ જેટલું સારું છે. તેમણે આગળ કહ્યું કે, જો તે (ગૃહમંત્રી અમિત શાહ) થોડા મહિના માટે બાંગ્લાદેશમાં રહે તો તેમને અમારા દેશમાં સાંપ્રદાયિક સૌહાર્દ કેવું છે તે જોવા મળશે.

નવી દિલ્હી: નાગરિકતા સંશોધન બિલને લઈને વિવાદ ચાલી રહ્યો છે.ત્યારે બાંગ્લાદેશના વિદેશ મંત્રી એકે અબ્દુલ મોમેને ભારતનો ત્રણ દિવસીય પ્રવાસ રદ્દ કરી દીધો છે. વિદેશ મંત્રાલય દ્વારા અગાઉ જાહેર કરેલી સૂચના અનુસાર મોમેન ગુરુવારે સાંજે ભારત પહોંચવાના હતા. સૂત્રોએ જણાવ્યું કે આ બિલ પાસ થયા બાદ વણસેલી સ્થિતિને જોતા પોતાનો આ પ્રવાસ રદ્દ કરી દીધો છે. આ પહેલા વિદેશ મંત્રી ડો. એકે અબ્દુલ મોમિને કહ્યું કે, ઘણાં ઓછા એવા દેશ છે જ્યાં સાંપ્રદાયિક સદભાવ બાંગ્લાદેશ જેટલું સારું છે. તેમણે આગળ કહ્યું કે, જો તે (ગૃહમંત્રી અમિત શાહ) થોડા મહિના માટે બાંગ્લાદેશમાં રહે તો તેમને અમારા દેશમાં સાંપ્રદાયિક સૌહાર્દ કેવું છે તે જોવા મળશે. તેમણે કહ્યું કે, તેઓ જે હિન્દુઓના શોષણની વાત કરી રહ્યા છે તે બિનજરૂરી અને ખોટી છે. બાંગ્લાદેશના વિદેશ મંત્રીએ વધુમાં કહ્યું કે ભારતની અંદર ઘણી જ મુશ્કેલીઓ છે, પહેલાં તેનું સમાધાન લાવવું જોઈએ. એક મિત્ર હોવાને કારણે અમે એટલું ઈચ્છીએ છીએ કે ભારત એવું કંઈ નહીં કરે જેનાથી બંને દેશના સંબંધો વણશે. બુધવારે ગૃહમંત્રી અમિત શાહે બાંગ્લાદેશનું નામ લીધું હતું અને ત્યાં અલ્પસંખ્યકોને નિશાન બનાવવામાં આવે છે તે વાતનો ઉલ્લેખ કર્યો હતો. જો કે અમિત શાહે એમ પણ કહ્યું હતું કે હાલની શેખ હસીના સરકાર વાતાવરણ યોગ્ય બનાવવાના પ્રયાસો કરી રહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ચીન, જાપાન, તાઈવાનમાં જોવા મળી તોફાન ડોલ્ફિનની અસર, 10 લાખ લોકોએ છોડવું પડ્યું ઘર

US-Iran War: જો ઈરાન માની લેશે આ શરત તો પરમાણુ ડીલથી પાછળ હટી જશે ટ્રમ્પ? રિપોર્ટમાં મોટો દાવો

Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો

ટ્રમ્પની ગાઝા શાંતિ યોજના પર નેતન્યાહુએ મારી 'ચોકડી', કહ્યું - અમારી સેના તો હમાસના...

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં કકળાટ
Hun To Bolish : હું તો બોલીશ : લાંચિયા બાબુના વચેટિયા કોણ ?
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ
Geniben Thakor: પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોરને સાંસદ ગેનીબેનનો જવાબ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગની નવી આગાહી: આગામી 1 કલાકમાં ગુજરાતના 20 જિલ્લાઓમાં મેઘમહેર, 4 જિલ્લામાં ઓરેન્જ તો 16 જિલ્લામાં યલો એલર્ટ

Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ

16 રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, ઘરની બહાર નિકળતા પહેલા વાંચી લો હવામાન વિભાગની આગાહી

8th Pay Commission: સેલેરીથી લઈને પેન્શન સુધી... 8મા પગારપંચમાં કરાઈ છે આ પાંચ મોટી માંગણીઓ, ક્યારે થશે લાગુ?

અમદાવાદની યુવતી સાથે દુષ્કર્મ કેસમાં પોલીસનું ફાયરિંગ, ભાગવાનો પ્રયાસ કરતા આરોપીને પગમાં મારી ગોળી

Delimitation Bill: સીમાંકન બિલ શું છે અને દક્ષિણના રાજ્ય તેનાથી કેમ ચિંતિત છે?

Embed widget