શોધખોળ કરો

પાકિસ્તાનમાં જ ઘેરાયો ઈમરાન, વિપક્ષે કહ્યું- કાશ્મીરની વાત કરતા હતા હવે પીઓકે બચાવવું પણ મુશ્કેલ

બિલાવલે ઈમરાન પર કાશ્મીરને લઈ સોદાબાજી કરવાનો પણ આરોપ લગાવ્યો. ઈમરાને 2016માં એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, લદ્દાખ ભારત લઈ લે અને અમે ગિલગિટ લઈશું.

લાહોરઃ કાશ્મીર મુદ્દે સમગ્ર વિશ્વમાં નીચા જોણું થયા બાદ પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાનને હવે તેમના જ દેશમાં વિપક્ષે ઘેર્યા છે. પાકિસ્તાનના મુખ્ય વિપક્ષ પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના અધ્યક્ષ બિલાવલ ભુટ્ટોએ કહ્યું કે, પહેલા ઈમરાન ખાન શ્રીનગરની વાત કરતા હતા પરંતુ હવે તેમની નિષ્ફળતાથી મુઝફ્ફરાબાદ બચાવવાની નોબત આવી ગઈ છે. તેમણે કહ્યું, કાશ્મીરને લઈ અમે સંયુક્ત સત્ર બોલાવવા કહ્યું છે. અમે મુઝફ્ફરાબાદમાં ઈદ મનાવવાની વાત કહી. જે રીતે આ સરકાર સુઈ રહી છે. પહેલા અમારું સ્ટેન્ડ કાશ્મીર પર હતું કે શ્રીનગર કેવી રીતે લઈશું? ઈમરાન ખાનની નિષ્ફળતાના કારણે આજે આપણે મુઝફ્ફરાબાદ (પીઓકેની રાજધાની) કેવી રીતે બચાવીશું. અડિયાલા જેલમાં બંધ તેના પિતા આસિફ અલી ઝરદારી સાથે મુલાકાત બાદ બિલાવલે કહ્યું, આપણે અહીંયા ફાસીવાદી છે. આપણા રાજકીય વિરોધીઓ નિશાન બનાવી રહ્યા છે. પીપીપી ફાસીવાદનો મુકાબલો કરવાનું જાણે છે. તેણે એમ પણ કહ્યું કે, ઈમરાન ખાનને ખબર હતી કે ભારત કાશ્મીર પર શું ફેસલો કરવાની છે. ભાજપના ઘોષણાપત્રમાં કાશ્મીર હતું. જો આ વાત ઈમરાનને ખબર હતી તો અમને કેમ ન જણાવી? જનતાને કેમ ન જણાવી ? જ્યારે પોતાના ફાયદા માટે રાજનીતિ કરવામાં આવે ત્યારે આવું જ પરિણામ આવે છે. બિલાવલે ઈમરાન પર કાશ્મીરને લઈ સોદાબાજી કરવાનો પણ આરોપ લગાવ્યો છે. તેણે કહ્યું, ઈમરાન ઈચ્છે છે કે ટીવી પર મરિયમ નવાઝની ધરપકડના અહેવાલ ચાલે પરંતુ તેની સોદાબાજી ન ચાલે. ઈમરાને 2016માં એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, લદ્દાખ ભારત લઈ લે અને અમે ગિલગિટ લઈશું. ઓટો સેક્ટર મંદીના ભરડામાં, મારુતિ સુઝુકીએ 3000 લોકોની કરી છટણી DDCAનો મોટો ફેંસલો, અરૂણ જેટલીના નામથી ઓળખાશે ફિરોઝશાહ કોટલા સ્ટેડિયમ ICC ટેસ્ટ રેન્કિંગમાં બુમરાહનો હનુમાન કુદકો, પ્રથમ વખત ટોપ 10માં મેળવ્યું સ્થાન, જાણો વિગત

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
શું ટ્રમ્પ ઈરાન પર પરમાણુ બોમ્બ ઝીંકશે? કોંગ્રેસવુમનના ચોંકાવનારા દાવાથી મચ્યો હોબાળો
શું ટ્રમ્પ ઈરાન પર પરમાણુ બોમ્બ ઝીંકશે? કોંગ્રેસવુમનના ચોંકાવનારા દાવાથી મચ્યો હોબાળો
FIAએ 44મા વાર્ષિક 'ઈન્ડિયા ડે'ની કરી ઉજવણી, 'તારક મહેતા...'ની ટીમ રહી હાજર
FIAએ 44મા વાર્ષિક 'ઈન્ડિયા ડે'ની કરી ઉજવણી, 'તારક મહેતા...'ની ટીમ રહી હાજર
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
Embed widget